Browsing Tag

Karnataka Elections 2018

કર્ણાટક ચૂંટણી 2018: સાંજે 5 વાગ્યા સુધી 64.05% મતદાન

કર્ણાટક વિધાનસભાની ચૂંટણી માટે મતદાન હવે પૂર્ણ થયું છે ત્યારે 5 વાગ્યા સુધીમાં સરેરાશ 64.05% મતદાન નોંધાયું છે.તમામ પક્ષે પોત પોતાની જીતના દાવા કર્યા છે. ભાજપના મુખ્યમંત્રી પદના ઉમેદવાર યેદિયુરપ્પાએ 150 બેઠક જીતવાની આશા વ્યક્ત કરી છે તો…

બે વર્ષ બાદ સોનિયા ગાંધી આજે કર્ણાટકના બીજાપુરમાં રેલીને કરશે સંબોધન

લગભગ બે વર્ષ બાદ યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધી કોઇપણ ચૂંટણી રેલીને સંબોધન કરવા જઇ રહ્યાં છે. કર્ણાટકમાં આગામી 12 તારીખે વિધાનસભાની ચૂંટણી યોજાવા જઇ રહી છે ત્યારે કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર હોય સોનિયા ગાંધી બીજાપુરમાં એક ચૂંટણીલક્ષી રેલીને…

જે સરકાર તમારું ‘વેલફેર’ ન કરે, તેમનું ‘ફેરવેલ’ કરી દેવું જોઇએ: PM મોદી

કર્ણાટકના ચિત્રદુર્ગ ચૂટંણી રેલીને સંબોધિત કરવા માટે પહોંચેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર નિશાન સાધ્યુ હતુ. મોદીએ જણાવ્યુ કે, ''કોંગ્રેસ પાર્ટીએ સ્થાનિક વીરો અને વીરાંગનાઓનું સન્માન કરવાની જગ્યાએ સુલ્તાનોનું સન્માન કર્યુ છે.''…

આજથી મિશન કર્ણાટક પર PM નરેન્દ્ર મોદી, પ્રથમ દિવસે ત્રણ રેલીને સંબોધન

કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણીની તારીખ નજીક આવી રહી છે ત્યારે રાજ્યમાં દરેક પાર્ટીઓ ચૂંટણી જીતવા એડીચોટીનું જોર લગાવી રહી છે. આજથી કર્ણાટકના ચૂંટણી રણમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ઝંપલાવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી ચૂંટણી અભિયાનનો…

આકાશમાં ફ્લાઇટ ધ્રુજી ઉઠતાં રાહુલે માંગી મન્નત, જશે કૈલાસ માનસરોવર

ગત ઘણા મહિનાઓથી હિંદુ પ્રતીકોની રાજનીતિને આગળ વધારી રહેલા કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી હવે કૈલાસ માનસરોવરની યાત્રા કરવાની તૈયારી કરી રહ્યા છે. રવિવારે દિલ્હીના રામલીલા મેદાનમાં જન આક્રોશ રેલીને સંબોધિત કરતા રાહુલ ગાંધીએ કહ્યુ કે, ''આ…