પાપડની કઢી
સામગ્રીઃ
8 પાપડ
½ કપ દહીં
½ ચમચી હળદર
½ ચમચી લાલ મરચું
½ ગરમ મસાલો
½ ચમચી ધાણાજીરૂ
½ ચમચી મેથીના દાણા
4 લીલા મરચાં લાંબા કટ કરેલા
1 ચમચી લીલા ધાણા કટ કરેલા
1 ચમચી તેલ
મીંઠુ સ્વાદ અનુસાર
બનાવવાની રીતઃ કઢી…