Browsing Tag

Job

આ શહેરમાં 6 મહીના રોકાવા પર મળશે રૂ. 40 લાખ, જાણો કઈ રીતે

આજના ડિજિટલ ટાઇમમાં દરરોજ ઓફિસમાં 8 થી 9 કલાક આપ્યા પછી, વ્યક્તિને જોઈએ તેટલો પગાર નઠી મળતો. એટલું જ નહીં, લોકો પાસે તેમના પરિવાર અને મિત્રોને આપવા માટે સમય પણ નથી. વર્ક લોડને કારણે તે આસપાસ ફરવા પણ જઈ શકતા નથી. પરંતુ જો તમે કોઈ નોકરી ઓફર…

નોકરી છોડ્યા પછી PFની 75 ટકા રકમ ઉપાડી શકશો, આવ્યો EPFOનો મવો નિયમ

કર્મચારીઓ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (EPFO) એ તેના સભ્યોને ત્રીસ દિવસ બેરોજગાર રહ્યા પછી રકમના 75 ટકા પાછા ખેંચવાની મંજૂરી આપવાનું નક્કી કર્યું છે. આવું કરવા પર PF એકાઉન્ટ પણ ચાલુ રહેશે. વર્તમાન નિયમો હેઠળ, જો EPFOના સભ્ય બે મહિના માટે…

એફસીઆઈમાં નોકરી અપાવવાનું કહી બે યુવકો પાસેથી ૩૭ લાખ પડાવ્યા

અમદાવાદ: નરોડા વિસ્તારમાં આવેલ નંદનવન ડુપ્લેક્સમાં રહેતા અને શામળાજીમાં હોટલ ધરાવતા પ્રદીપસિંહ વાઘેલાએ નરોડા પોલીસ સ્ટેશનમાં ત્રણ લોકો વિરુદ્ધમાં છેંતર‌િપંડીની ફરિયાદ કરી છે. ફરિયાદમાં કરાયેલા આક્ષેપ પ્રમાણે પ્રદીપસિંહનો પિતરાઇભાઇ…

છોકરાઓ પણ છે અજાણ..! છોકરીઓ આ કારણોસર લગ્નના ઓફરને પાડે છે ‘ના’

સામાન્ય રીતે, જ્યારે એક છોકરી કહે છે કે તે ક્યારેય લગ્ન કરવા નથી માંગતી, તો લોકો તેની અવગણવા કરે છે અથવા તેના કેરેક્ટર પર પ્રશ્નો ઉભા કરે છે. પણ કોઈ વ્યક્તિ જાણવાની કોશિશ કરે કે શા માટે તે લગ્નમાંથી ભાગે છે. સ્વતંત્રતા બાળપણથી,…

નોકરી મેળવાવા માટે આજે જ try કરો આ નુસ્ખાઓ, મળશે મનચાહી job

દરેક વ્યક્તિ ઇચ્છે છે કે તેઓ સારુ કામ કરે પરંતુ ઘણા લોકો તે સમયે ક્વોલિફાય થયા હોવા છતાં નોકરી મેળવી શકતા નથી. જ્યોતિષ અનુસાર, આ તમામ વસ્તુઓ ગ્રહોને કારણે થાય છે. જેના લીધે તેમનું કાર્ય વધુ ખરાબ થઈ રહ્યું છે. આજે, અમે તમને એવા કેટલીક વસ્તુઓ…

જોબ સિક્યોરિટી ધરાવતા લોકોને કેન્સર થવાનું રિસ્ક ઓછું

ઓસ્ટ્રેલિયન અભ્યાસકર્તાઓએ મિડલ એજના લોકો પર કરેલ સ્ટડીમાં તારણ નીકળ્યું છે કે જે લોકોના માથે સતત નોકરી છૂટી જવાની તલવાર લટકતી હોય છે તેમને કેન્સર થવાનું રિસ્ક સૌથી વધારે રહે છે. જે લોકો સિક્યોર જોબ કરે છે અને પૂરતી સિક-લીવ છે અને…

બોલ્ડ સીન મારી જોબનો ભાગઃ વાણી

વાણી કપૂરે ૨૦૧૩માં સુશાંતસિંહ રાજપૂત અને પરિણી‌િત ચોપરા સાથે ફિલ્મ 'શુદ્ધ દેશી રોમાન્સ'થી પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરી. આ ફિલ્મ માટે તેને ફિલ્મ ફેરનો બેસ્ટ ફીમેલ ડેબ્યૂ એવોર્ડ આપવામાં આવ્યો. ત્યાર બાદ તેણે દક્ષિણ ભારતમાં કરિયર બનાવી.…

INDIAN NAVYમાં નીકળી ભરતી, 10 પાસ યુવાનો માટે એક શાનદાર તક

10 પાસ બેરોજગારો માટે એક સારા સમાચાર છે. INDIAN NAVYમાં ભરતી નીકળી છે. 25 વર્ષના અરજી કરનારાએ 18મી મે પહેલાં અરજી કરી શકશે ઉમેદવાર પહેલા સંપૂર્ણ માહિતી મેળવી. વેબસાઇટ: www.bhartiseva.com કુલ પદ: 95 શૈક્ષણિક લાયકાત: 10 પાસ અથવા અન્ય…

રિલાયંસ Jioની જાહેરાત, આ વર્ષે 80,000 લોકોની કરાશે ભરતી

ખાનગી ક્ષેત્રની નવી ટેલિકોમ કંપની રિલાયન્સ Jioએ ચાલુ નાણાકીય વર્ષમાં 75,000 થી 80,000 લોકોની ભરતી કરવાની યોજના જાહેર કરી છે. કંપનીના ચીફ હ્યુમન રિસોર્સિસ ઓફિસર સંજય જોગે એક કાર્યક્રમના પ્રસંગે પત્રકારોને આ માહિતી આપી હતી. ચાલુ નાણાકીય…

ડેસ્ક પર બેસી રહેવાની નોકરી તમને બનાવે છે Stupid!

મોટા ભાગે એરકન્ડિશન્ડ રૂમમાં ડેસ્ક પર બેઠાં-બેઠાં જ કામ કરવાનું હોય એવી નોકરીમાં તમને પગાર બહુ ઊંચો મળશે, પણ લાંબા ગાળે તમારું શાણપણ, સમજણ અને બુદ્ધિક્ષમતા ઘટતી જાય તો નવાઈ નહીંં. અમેરિકાના લોસ એન્જલસની યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાના…