Browsing Tag

it

સાચવીને સોનું ખરીદજો, અન્યથા આવકવેરા વિભાગની નોટિસ મળશે

દેશમાં છેલ્લા કેટલાક સમયથી સોનાની આયાતમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. પરંતુ ભારતીયો દ્વારા સોનાની ખરીદીમાં ઘટાડો થયો નથી. ત્યારે આવકવેરા વિભાગે હવે આવી ખરીદી કરનારા લોકો પર ખાસ વોચ રાખવાનું શરૂ કર્યું છે. અને જો તેમાં કોઈ વ્યકિત તેની આવક કરતાં…

દુરસંચાર વિભાગે નેટ ન્યૂટ્રેલિટીને આપી મંજુરી, જાણો શું બદલાશે

ટેલિકોમ વિભાગે બુધવારે નેટ ન્યૂટ્રેલિટી માટે હરિ ઝંડી આપી હતી. ટેલિકોમ નિયમનકાર TRAIએ તેના તરફેણમાં ભલામણ કરી અને જણાવ્યું હતું કે ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર્સે મુખ્ય સિદ્ધાંત માટે એક ખુલ્લું પ્લેટફોર્મ રહે એટલે ઇન્ટરનેટ અને કોઇ પણ પ્રકારની…

IT કંપનીઓ ૧૩૭ અબજથી વધુ ટેક્સના વિવાદમાં

મુંબઇ: દેશની અગ્રણી આઇટી કંપનીઓ જેવી કે ટાટા કન્સલ્ટન્સી સર્વિસસ, કો‌ગ્ન‌િઝેન્ટ, ઇન્ફોસિસ અને વિપ્રો એક અંદાજ મુજબ ૧૩૭ અબજ રૂપિયાથી વધુના પેન્ડિંગ ટેક્સને લઇને સરકાર સાથે વિવાદ ચાલી રહ્યો છે. જેમાંનો મોટા ભાગનો વિવાદ એક્સપોર્ટ ઇન્સેન્ટિવની…

Infosys વિરુદ્ધ યુએસ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશનમાં ફરિયાદ

નવી દિલ્હી: એક અજાણ્યા વ્હિસલ બ્લોઅરે ઈન્ફો‌સિસ વિરુદ્ધ યુએસ સિક્યોરિટીઝ એન્ડ એકસચેન્જ કમિશન (યુએસએસઇસી)માં ફોર્મ ર૦-એફ દાખલ કરવામાં બિનજરૂરી વિલંબ બદલ ફરિયાદ કરી છે. વ્હિસલ બ્લોઅરે એવી સ્પષ્ટતા માગી છે કે શું કંપની વિરુદ્ધ કોઇ તપાસ ચાલી…

બ્રિટન કરી રહ્યું છે ટુયર ટૂ વિઝામાં બદલાવ, ભારતીય પ્રોફેશનલ્સ માટે રાહત

બ્રિટને તેની ઇમિગ્રેશન નીતિ બદલી છે અને તેને સંસદ સામે પ્રસ્તુત પણ કરી છે. આ ફેરફારોમાં ભારત જેવા દેશોમાં ઉચ્ચ પ્રશિક્ષિત વ્યાવસાયિકો માટે કડક વિઝા ક્વોટા નિયમોની સમીક્ષાનો સમાવેશ થાય છે. આ પહેલની ભારત અને UKના ઉદ્યોગો સંગઠનોએ પ્રશંસા કરી…

IT-ઓટોમોબાઇલ કંપનીના શેરમાં પ્રોફિટ બુ‌િકંગ જોવાયું

અમદાવાદ: આજે શરૂઆતે શેરબજાર નીચા ગેપથી ખૂલ્યું હતું. બીએસઇ સેન્સેક્સ ૭૯ પોઇન્ટના ઘટાડે ૩પ,૦ર૩ જ્યારે એનએસઇ ‌નિફટી ર૯ પોઇન્ટના ઘટાડે ૧૦,૬૪૯ પોઇન્ટની સપાટીએ ટ્રેડિંગમાં જોવા મળી હતી. આઇટી, ઓટોમોબાઇલ અને બે‌િન્કંગ સેક્ટરના શેરમાં પ્રો‌ફિટ…

ખોટું રિટર્ન ફાઇલ કરવા સામે IT વિભાગની ચેતવણી

નવી દિલ્હી:આવકવેરા વિભાગે પગારદાર કર્મચારીઓને ઓછી આવક દર્શાવવી કે રિટર્ન ફાઇલ કરતી વખતી કપાતો 'વધારીને' બતાવવા જેવી ગેરકાનૂની રીત રસમ અપનાવવા સામે ચેતવણી આપી છે. તેણે કહ્યું હતું કે આ નિયમનો ભંગ કરનારાઓ સામે કાર્યવાહી થશે અને તેમના માલિકોને…

જ્વેલર્સ બાદ આઇટી વિભાગ બિલ્ડરો સામે ત્રાટકવા તૈયાર

નવી દિલ્હી: નોટબંધીના નિર્ણય બાદ જ્વેલર્સ, બુલિયન ટ્રેડર્સ અને હવાલા ઓપરેટરો ફરતેનો ગા‌િળયો મજબૂત કર્યા બાદ હવે ઈન્કમટેક્સ વિભાગે દેશના મોટા બિલ્ડરો અને તેમના કમિશન એજન્ટોનો દેશવ્યાપી સર્વે શરૂ કરી દીધો છે. બિલ્ડર્સ અને કમિશન એજન્ટ દ્વારા…