Browsing Tag

IPL

સ્ટેડિયમમાં લાઇટ જતાં આર.અશ્વિનની પત્નીએ કર્યુ કંઇક આવુ..

ગઇ કાલે રમાયેલી મેચમાં મુંબઇ ઇન્ડિયન્સની ટીમે રોમાંચક મેચમાં કિંગ્સ ઇલેવન પજાંબની ટીમને 3 રનથી માત આપી, આ સાથે જ મુંબઇ ઇન્ડિયન્સની પ્લઑફમાં જવાની આશા જીવંત છે. જ્યારે પંજાબની ટીમે ફરી એક વખત પ્રીતિ ઝિન્ટા અને ફેન્સને નિરાશ કર્યા. જીતની…

VIDEO: ઝિવાને આ અંદાજમાં ગૂડ બાય કર્યુ ભજ્જીની દિકરીએ, ધોની જોતો રહી ગયો

મહેન્દ્ર સિંહ ધોની અને હરભજન સિંહે લાંબા સમય સુધી ડ્રેસિંગ રૂમ શૅર કર્યો છે અને IPLમાં બંને 10 વર્ષ સુધી વિરોધી ટીમમાં રમ્યા પછી આ સિઝનમાં ચેન્નાઇ સુપર કિંગ્સમાંથી એક સાથે રમી રહ્યા છે. આ બંનેનું ફેમિલી પણ તેમની સાથે ટ્રાવેલ કરે છે. ધોનીની…

RRનો મેન્ટૉર શેન વૉર્ન પરત ફર્યો ઑસ્ટ્રેલિયા, ટ્વીટ કરીને આપ્યો ફેરવેલ મેસેજ

દુનિયાના દિગ્ગજ સ્પિનરોમાં શામેલ ઑસ્ટ્રેલિયાના શેન વૉર્ન IPL છોડીને વતન પરત ફરી ગયો છે. રાજસ્થાન રૉયલ્સને KKRના સામે મળેલી 6 વિકેટની હાર બાદ ટીમના મેન્ટર શેન વોર્ને પણ ટીમનો સાથ છોડી તેના વતન પરત ફરી ગયો છે. આ વાતની જાણકારી ખુદ શેન વોર્ને…

RR માટે ખરાબ સમાચારઃ આજે મેન્ટર શેન વોર્ન પણ ટીમનો સાથ છોડશે

જયપુરઃ આઇપીએલના પ્લેઓફમાં પહોંચવા માટે સંઘર્ષ કરી રહેલી રાજસ્થાન રોયલ્સની ટીમ માટે ખરાબ સમાચાર છે. ટીમને પહેલી સિઝનમાં ચેમ્પિયન બનાવ્યા બાદ મેન્ટરની ભૂમિકામાં નજરે પડી રહેલા શેન વોર્ને અચાનક ઓસ્ટ્રેલિયા પાછા ફરવાનો નિર્ણય કર્યો છે.…

જ્યારે WIFE અનુષ્કા શર્મા બની RCBની ચિયર લીડર ત્યારે 10 વિકેટથી જીત્યો કોહલી

અનુષ્કા શર્મા હાલમાં શાહરૂખ ખાનની સાથે ‘ઝીરો’ની શૂટિંગ માટે યૂએસમાં છે .ભારતથી એટલા દૂર હોવા છતા તેનું મન અહીંયા જ છે. તે હાલમાં અમેરિકા હોવાના કારણે કોહલીની ટીમને ચિયર કરવા માટે ભારત આવી શકે તેમ નથી, પરંતુ યુએસથી જ પતિને ચિયર કરી રહી છે.…

વિરાટ કોહલીએ બનાવ્યો વધુ એક રેકોર્ડ, IPL ઈતિહાસ આવું કરનાર બન્યો એકલો બેટ્સમેન

ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ ફરી એક વખત સાબિત કર્યું છે કે તે શા માટે વિશ્વના નંબર વન બેટ્સમેન કહેવામાં આવે છે. તે ટેસ્ટ ક્રિકેટ, ઈન્ટરનેશનલ ODI અથવા ટી -20 ફોર્મેટમાં સારુ રમી રહ્યો છે. સોમવારે રમાયોલી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરના…

IPL: પ્લે ઓફ માટે જંગ, મુંબઈ સામે રમશે રાજસ્થાન

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) માં આજે મુંબઇ તેના હોમ ગ્રાઉન્ડ વાનખેડે સ્ટેડિયમ ખાતે રાજસ્થાન રોયલ્સ સામે રમશે. બંને ટીમો પ્લે-ઓફની રેસમાં રહેવા માટે રમશે. આ મેચ હારવા પર ફાઈનલ -4 ની રેસમાંથી બાહર કરી દેશે. જોસ બટલરે અગાઉના મેચમાં નોટ આઉટ 95 રન…

એક સમયે ગુરુદ્ઘારામાં ભોજન કરતો, આજે IPLમાં બનાવી દીધો ઇતિહાસ

સનરાઇઝર્સ હૈદરાબાદ વિરુદ્ઘ પોતાના હોમગ્રાઉન્ડમાં IPL 2018ની એક મેચમાં રિષભ પંતે શાનદાર ઇનિંગ રમી, 63 બૉલમાં 128 રન ફટાકરીને IPLની પહેલી મેચમાં સેન્ચુરી કરીને રેકોર્ડ્સ બનાવી દીધા. ટીમ ઇન્ડિયા માટે બેટિંગ કરી ચૂકેલા 20 વર્ષીય યુવા વિકેટકિપર…

CSKને સપોર્ટ કરી રહી છે ઢિંચેક પૂજા, VIDEO VIRAL

પોતાની સ્ટાઇલથી રાતો-રાત સ્ટાર બનેલી ઢિંચેક પૂજાએ એક ન્યૂ સોંગ તાજેતરમાં રિલીઝ કરવામાં આવ્યુ છે. 'સેલ્ફી મેંને લે લી આજ' અને 'દિલો કા શૂટર હૈ મેરા સ્કૂટર' જેવા રેપ સોંગ પછી ખાસ કરીને IPLની પોતાની ફેવરિટ ટીમ ચેન્નાઇ સુપરકિંગ્સ (CSK)માટે એક…

વિરાટની જગ્યાએ જેને ટીમમાં લાવવા ઇચ્છતો હતા શ્રીનિવાસન IPL 11 બાદ લેશે સન્યાસ

વર્ષ 2009માં અંડર 19 વર્લ્ડ કપ જીતનાર ટીમના કેપ્ટન વિરાટ કોહલીની જગ્યાને BCCIના તત્કાલિન ટ્રેઝરર એન.શ્રીનિવાસ જે પ્લેયરને ટીમ ઇન્ડિયામાં શામેલ કરવા ઇચ્છાતા હતા તેઓ IPL 2018 પૂરી થયા પછી પોતાના રિટાર્યમેન્ટની જાહેરાત કરી શકે છે. જી હા, ટીમ…