RR માટે ખરાબ સમાચારઃ આજે મેન્ટર શેન વોર્ન પણ ટીમનો સાથ છોડશે
જયપુરઃ આઇપીએલના પ્લેઓફમાં પહોંચવા માટે સંઘર્ષ કરી રહેલી રાજસ્થાન રોયલ્સની ટીમ માટે ખરાબ સમાચાર છે. ટીમને પહેલી સિઝનમાં ચેમ્પિયન બનાવ્યા બાદ મેન્ટરની ભૂમિકામાં નજરે પડી રહેલા શેન વોર્ને અચાનક ઓસ્ટ્રેલિયા પાછા ફરવાનો નિર્ણય કર્યો છે.…