Browsing Tag

“internet”

ફક્ત 9 મહીનામાં રીલાયન્સે 4 કરોડ Jio Phoneનું કર્યું વેચાણ!

આજે પણ રિલાયન્સ Jioનો લોકપ્રિયતા વધી રહી છે. Jio સિમ પછી, રિલાયન્સનું સૌથી મોટું પગલું Jio ફોન લોન્ચ કરવાનું હતું અને આ ફોન રિલાયન્સ માટે લકી પુરવાર થઈ રહ્યો છે. એક સર્વેક્ષણ પ્રમાણે, અત્યાર સુધીમાં રિલાયન્સે 40 મિલિયન અથવા 4 કરોડ લાઇવ ફોન…

મહાભારત કાળમાં જ આવી ગયું હતું ઈન્ટરનેટ, ત્રિપુરાના યુવા CMનો ઘટસ્ફોટ

આપણે મહાભારત ગ્રંથની રોચક કથાઓ સાંભળી છે. તેમાં રહેતા પાત્રો વિશે સાંભળ્યું છે. પણ આ મહાભારતને આધાર પર રાખી ત્રિપુરાના મુખ્યમંત્રી બિપ્લબ દેવે એક એવું નિવેદન આપ્યું કે તેના કારણે વિવાદ શરૂ થયો છે. આસ્થાની રીતે જોવા જઈએ તો તેમણે આ નિવેદન કંઈ…

Samsungનો આ સ્માર્ટફોન ઇન્ટરનેટ કરી દે છે બ્લોક, જાણો કિંમત અને સ્પેસિફિકેશન્સ

સેમસંગે પોતાના નવા સ્માર્ટફોનના લૉન્ચિંગની ઘોષણા કરી દીધી છે. આ સ્માર્ટફોનને કંપનીએ J2 Pro નામ આપ્યું છે. Samsung Galaxy J2 Proની સૌથી મોટી ખાસિયત એ છે કે તેમાં આપવામાં આવેલું ઇન્ટરનેટ બ્લૉક ફિચર આ સ્માર્ટફોનને ખૂબ જ ખાસ બનાવે છે. આ ફોનને…

Airtel આ પ્લાનમાં આપી રહ્યુ છે 50GB ડેટા, જાણો શું છે ઑફર

Airtelએ પોતાનો 649 રૂપિયાવાળો પોસ્ટપેડ પ્લાન રિલોન્ચ કર્યો છે, જેને કંપનીએ થોડા સમય પહેલા બંધ કરી દીધો હતો. Airtelએ આ પ્લાનને પોતના માયપ્લાન ઇનફિનિટી પોસ્ટપેડ પ્લાન્સની સાથે જોડ્યો હતો, જેમાં 399 રૂપિયા, 499 રૂપિયા, 799 રૂપિયા અને 1199…

બા‍ળકોને અોનલાઈન સુરક્ષિત રાખવા ફેસબુકે શરૂ ક્યું ‘પેરેન્ટ્સ પોર્ટલ’

નવી દિલ્હી: સોશિયલ નેટવર્કિંગ સાઈટ ફેસબુકે માતા પિતા માટે એક પોર્ટલ લોન્ચ કર્યું છે, જેનાથી તેમનાં બાળકોને અોનલાઈન સુરક્ષિત રાખી શકાય. ફેસબુકે એક નિવેદનમાં જણાવ્યું કે અા પોર્ટલ માતા-પિતા, બાળકો અને સુરક્ષા નિષ્ણાતોના સહયોગથી દુનિયાભરમાં…