Browsing Tag

indian railways

IRCTCના રસોડામાં કેવી રીતે બને છે ભોજન, LIVE જોઈ શકશે મુસાફરો

ભારતીય રેલ્વેમાં મુસાફરી કરનાર મુસાફરો માટે ખોરાક એક મોટી સમસ્યા બની જાય છે. ખોરાકની કિંમત અને ગુણવત્તા અંગે વારંવાર પ્રશ્નો આવે છે. આ સમસ્યાને દૂર કરવા માટે, ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC) એ એક મોટું પગલું લીધું છે.…

હવે રેલવે મુસાફરી દરમિયાન વધુ સામાન હશે તો નહીં થાય દંડ, નિયમ કરાયો રદ્દ

રેલવે દ્વારા નિયત કરેલા સામાન કરતા વધારે સામાન પર દંડ કરવાનો નિર્ણય પરત લીધો છે. આ નિર્ણયનો ચોતરફથી વિરોધ કરવામાં આવી રહ્યો હોવાને લઇને રેલવે દ્વારા આ નિર્ણય રદ્દ કરવામાં આવ્યો છે. રેલવે દ્વારા નિર્ણય પરત લેતા જણાવવામાં આવ્યું છે કે આ માત્ર…

હવે IRCTC ના માધ્યમથી કરાવો ફ્લાઇટની ટિકિટ બુક

રેલ્વે યાત્રીઓને ઘણી સુવિધાઓ આપ્યા પછી ઇન્ડિયન રેલ્વે એન્ડ કેટરિંગ ટૂરઝિમ કોર્પોરેશન (IRCTC)એ નવી સુવિધા શરૂ કરી છે. IRCTCની નવી સુવિધા હેઠળ હવે એરલાઇન જેવી કે જેટ એરવેઝ, એર ઇન્ડિયા અને એર વિસ્તારાની ટિકિટ સસ્તી કિંમત પર બુક કરાવી શકશો,…

ટ્રેનમાં ચઢો-ઉતરો અને કોઇ દુર્ઘટના સર્જાય તો તેનો ખર્ચ ઉઠાવશે સરકારઃ SC

હવે ટ્રેનમાં ચડતી કે ઉતરતી વખતે જો કોઇ યાત્રી ઘાયલ થાય તો સુપ્રીમ કોર્ટે રેલ્વેને વળતર આપવાનો આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યુ કે, ટ્રેનમાંથી ઉતરતી કે ચઢતી વખતે કોઇ વખતે કોઇ યાત્રીનું મોત થવું તે દુ:ખની બાબત છે. આવી પરિસ્થિતિમાં યાત્રી…

શનિવાર-રવિવાર રેલ ટિકીટ બક કરવા માંગો છો,જાણો ક્યા સમય પર બંધ રહેશે રિઝર્વેશન

ઉત્તર રેલવે, ઉત્તર મધ્ય રેલવે, ઉત્તર પશ્ચિમ રેલવે અને ઉત્તર પુર્વ રેલવે ના પેસેંજર રિઝર્વેશન સિસ્ટમ હવેથી શનિવાર અને રવિવારે આંશિક રીતે બંધ રહેશે. અધિકારીઓએ કહ્યુ છે કે બંને દિવસે લગભગ 3 કલાક આ સુવિધા બંધ રહેશે. આરક્ષણ સેવા શનિવારે 5…

રેલવેયાત્રીઓ માટે અલાઉદ્દીનના ‘ચિરાગ’ની સુવિધા તહેનાત કરાશે

મુરાદાબાદ: ટ્રેનોમાં યાત્રીઓની સમસ્યાના સમાધાન માટે રેલવે વિભાગે અલાઉદ્દીન કા ચરાગની વ્યવસ્થા કરવાનું આયોજન કર્યું છે અને તેને સર્વિસ કેપ્ટનનું નામ આપવામાં આવશે. જે યાત્રીઓની સમસ્યા થોડી જ મિનિટોમાં હલ કરી દેશે. જેમાં પછી તે પંખાની સમસ્યા…

યાત્રી કૃપયા ધ્યાન દે, હવે ચાલુ ટ્રેનમાં મફતમાં મળશે ‘રેલ નીર’

તમારી ટ્રેનની સફર દરમિયાન, જો તમારી ટ્રેન 2 કલાક કરતા વધારે મોડી થાય તો રેલવે તમને પાણીની બોટલ ફ્રી આપશે. આ ઉપરાંત, તમામ પ્રવાસીઓને ન્યૂઝ પેપર પણ આપવામાં આવશે. બોટલ્ડ પાણી તેમજ ડિસ્પોઝેબલ ગ્લાસ પણ આપવામાં આવશે. જો કે રેલવે મંત્રાલયે…

હવેથી રેલવેમાં મળશે તમારું મન પસંદ ભોજન

દેશમાં પ્રવાસીઓ માટે વધુ આરામદાયક રેલ પ્રવાસ કરવાની તૈયારી શરૂ થઈ ગઈ છે. સરકારે તાજેતરમાં પ્રીમિયમ ટ્રેનમાં ખોરાક પર 5% GSTનો વધારો થયો છે પરંતુ હવે રેલવે એક નવી એપ્લિકેશન લોંચ કરી રહ્યું છે, જેથી તમે Irctcથી તમારો મનપસંદ ખોરાક ઓર્ડર કરી…

આ છે ભારતનું પહેલું “હેપીનેસ જંક્શન”, જાણો શું છે ખાસીયત

નવી દિલ્હીઃ “યાત્રીગણ કૃપા ધ્યાન રાખો!, હેપીનેસ જંક્શનમાં તમારૂ સ્વાગત છે” આવી જાહેરાત કદાચ અત્યાર સુધી તમે રેલવે દ્વારા નહીં સાંભળી હોય. પરંતુ હવે જલ્દી તમે આવું હેપીનેસ સ્ટેશન પર સાંભળી શકશો. ભારતનું પહેલું હેપીનેસ જંક્શન બિહારમાં છે જે  …

ભારતમાં સ્વિટ્ઝર્લેન્ડની જેમ ટ્રેન યાત્રાની મજા માણી શકાશે

નવી દિલ્હી: ભારતીય રેલવે યાત્રીઅોની યાત્રાને સરળ અને દિલચસ્પ બનાવવા માટે કાચની છતવાળી તેમજ મનોરંજન સુવિધાઅો ધરાવતી ટ્રેન શરૂ કરશે. અાવી ટ્રેન અત્યાર સુધી સ્વિટ્ઝર્લેન્ડમાં જોવા મળતી હતી. ભારતીય રેલ યાત્રીઅો હવે સ્વિટ્ઝર્લેન્ડની જેમ ટ્રેનમાં…