Browsing Tag

indian premier league

રૈનાએ કર્યો ખુલાસો, આ વાત પર Captain Coolને આવે છે ગુસ્સો

ક્રિકેટની દુનિયામાં 'કેપ્ટન કૂલ' નામથી ફેમસ મહેન્દ્ર સિંહ ધોનીને ભાગ્યે જ ગુસ્સો આવતો હશે. ગમે તેવી પરિસ્થિતિ હોય, તે ક્યારેય ગુસ્સો થતો નથી, પછી તે ટીમ ઇન્ડિયાની કેપ્ટન્સીનો સમય હોય કે પછી IPLમાં ચેન્નાઇ સુપર કિંગ્સની કેપ્ટન્સી હોય, કોઇ…

VIDEO: ઝિવાને આ અંદાજમાં ગૂડ બાય કર્યુ ભજ્જીની દિકરીએ, ધોની જોતો રહી ગયો

મહેન્દ્ર સિંહ ધોની અને હરભજન સિંહે લાંબા સમય સુધી ડ્રેસિંગ રૂમ શૅર કર્યો છે અને IPLમાં બંને 10 વર્ષ સુધી વિરોધી ટીમમાં રમ્યા પછી આ સિઝનમાં ચેન્નાઇ સુપર કિંગ્સમાંથી એક સાથે રમી રહ્યા છે. આ બંનેનું ફેમિલી પણ તેમની સાથે ટ્રાવેલ કરે છે. ધોનીની…

RRનો મેન્ટૉર શેન વૉર્ન પરત ફર્યો ઑસ્ટ્રેલિયા, ટ્વીટ કરીને આપ્યો ફેરવેલ મેસેજ

દુનિયાના દિગ્ગજ સ્પિનરોમાં શામેલ ઑસ્ટ્રેલિયાના શેન વૉર્ન IPL છોડીને વતન પરત ફરી ગયો છે. રાજસ્થાન રૉયલ્સને KKRના સામે મળેલી 6 વિકેટની હાર બાદ ટીમના મેન્ટર શેન વોર્ને પણ ટીમનો સાથ છોડી તેના વતન પરત ફરી ગયો છે. આ વાતની જાણકારી ખુદ શેન વોર્ને…

CSKને સપોર્ટ કરી રહી છે ઢિંચેક પૂજા, VIDEO VIRAL

પોતાની સ્ટાઇલથી રાતો-રાત સ્ટાર બનેલી ઢિંચેક પૂજાએ એક ન્યૂ સોંગ તાજેતરમાં રિલીઝ કરવામાં આવ્યુ છે. 'સેલ્ફી મેંને લે લી આજ' અને 'દિલો કા શૂટર હૈ મેરા સ્કૂટર' જેવા રેપ સોંગ પછી ખાસ કરીને IPLની પોતાની ફેવરિટ ટીમ ચેન્નાઇ સુપરકિંગ્સ (CSK)માટે એક…

ટીમની હાર પછી ભડકેલી પ્રીતિએ વીરૂને રૂમમાં બોલાવીને કર્યુ કંઇક આવું…

IPLની કિંગ્સ ઇલેવન પંજાબ (KXIP)ના મેન્ટોર વિરેન્દ્ર સહેવાગ અને કૉ-ઑનર પ્રીતિ ઝિન્ટાની વચ્ચે બધુ બરાબર નથી ચાલી રહ્યુ. સૂત્રોનુસાર, રાજસ્થાન રૉયલ્સ સામે હાર્યા પછી પ્રીતિ અને સહેવાગ વચ્ચે બોલાચાલી થઇ હતી. પોતાના સમયમાં જેની સામે બોલિંગ કરતા…

મેચ હાર્યા પછી પ્રીતિ ઝિંટા સેહવાગ સાથે ઝઘડી પડી

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) સીઝન-11માં મંગળવાર સવાઈ માનસિંહ સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં રાજસ્થાન રોયલ્સ (RR)એ કિંગ્સ ઈલેવન પંજાબ (KXIP)ને 15 રનથી હરાવી. પંજાબની હાર બાદ કૉ-ઓનર પ્રીતિ ઝિંટા એટલી ગુસ્સામાં દેખાઈ કે, તે મેન્ટોર વીરેન્દ્ર…

પાકિસ્તાની એન્કર ફેન થઇ કે.એલ.રાહુલની, કીધું કઇંક આવું…

IPL 2018માં પ્લે-ઑફમાં પહોંચવાની જંગ શરૂ થઇ ગઇ છે. તમામ પ્લેયર્સ પોતાની ટીમને અંતિમ દોરમાં પહોંચાડવા માટે ખૂબ જ મહેનત કરી રહ્યા છે. આ IPLની સિઝનમાં જે પ્લેયર ની સૌથી વધુ ચર્ચા થઇ રહી છે તે છે કે.એલ. રાહુલ. IPLમાં તે સૌથી વધુ રન બનાવનાર…

આ ઇન્ડિયન ક્રિકેટરના માતા-પિતા રોડ એક્સડિન્ટમાં ગંભીર રીતે ઘાયલ

IPL 11 માં ધોનીની કેપ્ટન્સીની ટીમ ચેન્નાઇ સુપરકિંગ્સમાંથી રમી રહેલા મુંબઇના ફાસ્ટ બૉલર શાર્દુલ ઠાકુરના માતા-પિતા એક રોડ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયા છે. આ દુર્ઘટના પછી બંનેને સારવાર માટે નજીકના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે…

પર્પલ કેપ મળતા જ ધ્રુસકેને ધ્રુસકે રડી પડ્યો આ બૉલર, VIDEO VIRAL

IPL 11ની 40મી મેચ દરમિયાન મંગળવારે કિંગ્સ ઇલેવન પંજાબ (KXIP)ના ફાસ્ટ બૉલર એન્ડ્રયૂ ટાય પર્પલ કૅપ મેળવીને ભાવુક થઇ ગયો. રાજસ્થાન રૉયલ્સ સામેની મેચમાં તેણએ શાનદાર બોલિંગ કરીને સૌ કોઇનું દિલ જીતી લીધું. મેચ પૂરી થયા બાદ એન્ડ્રયૂ ટાયને સાઉથ…

VIDEO: હૈદરાબાદી બિરયાનીનો સ્વાદ માણવા પહોંચ્યા વિરાટની સાથે RCBના પ્લેયર્સ

IPLની રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ હૈદરાબાદમાં છે અને બિરયાનીનો સ્વાદ ના માણે, તેવું કઇ રીતે સંભવ છે, એમાં પણ સાથી પ્લેયરના ઘરની ફેમસ હૈદરાબાદી બિરયાની મળી જાય તો શું કહેવું. સનરાઇઝર્સ હૈદારબાદની વિરુદ્ઘ IPLની 39મી મેચ રમવા માટે વિરાટ…