Browsing Tag

increase

આજે GSTનો પહેલો જન્મ દિવસ, સરકારની કમાઈમાં આવ્યો રૂ. 12 લાખનો ઉછાળ

નવી દિલ્હી: કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે GST કાયદાને એક વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે રવિવારે પૂરા દેશમાં 'GST ડે' ઊજવવાની જાહેરાત કરી છે. તો બીજી બાજુ યૂપીના કાનપુર અને ગુજરાતના સુરત સહિત દેશના હિસ્સામાંવેપારીઓએ વિરોધ પ્રદર્શન કરવાની તૈયારી…

આજે મળી શકે છે પેટ્રોલ-ડીઝલના ભાવમાં રાહત, ઓપેક દેશો વધારી શકે છે ઉત્પાદન

શુક્રવારે, દેશના લોકો પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવ પર આજે ભારે રાહત મેળવી શકે છે. સાઉદી અરેબિયાએ ફરીથી તેલના સપ્લાઈમાં વધારો કરવાની વકાલત કરી છે. સાઉદી અરેબિયાના ઓઇલ પ્રધાને કહ્યું છે કે વર્તમાન વાતાવરણમાં, તેલની સપ્લાઈમાં 10 મિલિયન બેરલ…

ડાયાબિટીસના દરદીઓમાં જમ્યા પછી અચાનક જ બ્લડ શુગર ન વધી જાય એવી વન્ડર પિલ શોધાઈ

જેમને ડાયાબિટીસની તકલીફ છે તેમને જમ્યા પછી તરત જ બ્લડ શુગર લેવલ વધી જતું હોય છે. ખોરાક જઠરમાં જાય એટલે સિમ્પલ કાર્બોહાઈડ્રેટમાંથી ગ્લુકોઝ છૂટીને આંતરડાંની અંતઃત્વચામાં શોષાઈને ડાયરેક્ટ લોહીમાં ભળી જાય છે. એ જ કારણસર જમ્યાના એક-દોઢ કલાકમાં…

દરિયામાં વધતા પ્રદૂષણથી દર વર્ષે ૧૦ લાખ દરિયાઈ જીવનાં મોત નીપજે છે

બેંગકોક: વિશ્વભરમાં પ્લાસ્ટિક પોલ્યુશનની સમસ્યા એટલી મોટી છે કે તેનો અંદાજ તેના પરથી લગાવી શકાય છે કે દર વર્ષે સમુદ્રમાં ૮૦ લાખ ટન પ્લાસ્ટિક પીગળી રહ્યું છે અને તેનાથી થતા ઇન્ફેક્શનના કારણે દર વર્ષે ૧૦ લાખ સમુદ્ર જીવ મરી રહ્યા છે. બ્રિટનના…

આ વર્ષે દિવાળીમાં સોનાની ખરીદી કરવી પડશે મોંઘી?

અમદાવાદ: ચાલુ વર્ષની દિવાળી સુધીમાં સોનાનાે ભાવ રૂ. ૩૪,૦૦૦ની સપાટીએ પહોંચી શકે છે. નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે રૂપિયામાં નરમાઇ અને જિયો પોલિટિકલ ટેન્શનના પગલે વૈશ્વિક સહિત સ્થાનિક બજારમાં સોનાના ભાવમાં સુધારાની ચાલ જોવા મળી શકે છે.…

12માં દિવસે પણ સતત વધ્યો પેટ્રોલ-ડીઝલનો ભાવ!

પેટ્રોલ-ડીઝલ જે લોકોની રોજિંદી જરૂરિયાતમાંની એક છે. અને તેના ભાવ પણ આસમાને પહોંચી જાય તો. સામાન્ય જનતાનું સમગ્ર બજેટ ખોરવાઈ જાય છે. સરકારે પેટ્રોલ-ડીઝલના ભાવની એક ફોર્મુલા નક્કી કરી હતી. જેમાં પેટ્રોલ-ડીઝલના ભાવ માર્કેટ પ્રમાણે રોજ વધ ઘટ થઈ…

જૂન મહિનાથી ગાડીઓની કિંમતમાં થશે વધારો, જાણો કારણ

હ્યુન્ડાઇ મોટર ઇન્ડિયા (HMIL) એ મંગળવારે જણાવ્યું હતું કે, જૂન 2018થી નવી લોન્ચ કરેલી કાર ક્રેટા સિવાયની બધી કારના તમામ મોડલના ભાવમાં 2 ટકાનો વધારો જોવા મળશે. કંપનીએ આ ખર્ચમાં વધારોનું વર્ણન એક પરિબળ તરીકે કર્યું છે. HMIL રૂ. 3.3 લાખની…

મ્યુચ્યુઅલ ફંડના ખાતામાં એપ્રિલથી નવેમ્બરમાં ૪૪ લાખનો વધારો

મુંબઇ: ચાલુ નાણાકીય વર્ષના એપ્રિલથી નવેમ્બર મહિનાના સમયગાળામાં મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓમાં રોકાણ કરનારાઓમાં ખાતાંઓની સંખ્યામાં ૪૪ ટકાનો વધારો થયો છે. આમ, નવેમ્બર સુધીમાં ખાતાંઓની સંખ્યા વધીને ૫.૨ કરોડની સપાટીએ પહોંચી ગઇ છે. આ પહેલાં નાણાકીય…

પગારદારોના પગારના પૈસા નિકાળવા માટે RBIએ કરી આ વ્યવસ્થા

નવી દિલ્હીઃ એકાઉન્ટમાં સેલરી જમા થયા બાદ નોકરીયાત લોકો માટે મોટી મુશ્કેલી છે પૈસા વિડ્રો કરવા. નાણાબંદીને કારણે મની ક્રાઇશીસની પરિસ્થિતી સર્જાય છે ત્યારે પગાર તારીખ નજીક આવતા જ RBIએ પગારદારો માટે ખાસ વ્યવસ્થા કરી રાખી છે. RBIએ લોકોને કોઇ પણ…