Browsing Tag

hardik patel

હાર્દિક, અલ્પેશ અને જિગ્નેશ કરશે સરેન્ડર? SP ઓફિસ પહોંચ્યા

હાર્દિક, અલ્પેશ અને જિગ્નેશ દ્વારા કરવામાં આવેલી જનતા રેડ બદલ તેમના પર થયેલી ફરિયાદ મામલે ત્રણેય યુવા નેતાઓ ગાંધીનગર SP કચેરીએ 'સરેન્ડર' કરવા પહોચ્યા હતા. ત્રણેય નેતાઓ તેમના સમર્થકો સાથે ગાંધીનગર SP કચેરી ખાતે પહોંચ્યા છે. આ ઘટનાને પગલે SP…

હાર્દિક પટેલે કહ્યું – સન્ની લીઓનીને પણ મળવી જોઈએ બીજી અભિનેત્રીએ જેવી ઈજ્જત

ગુજરાતના પાટીદાર નેતા હાર્દિક પટેલનું માનવું છે કે, પોર્ન સ્ટારથી બોલીવુડ અભિનેત્રી બની સની લિયોનીને ફિલ્મી પર્દે પણ તેજ નજરથી જોવી જોઇએ, જે નજરથી નર્ગિસ, શ્રીદેવી અને માધુરી દીક્ષિત જેવી ફેમસ અભિનેત્રીઓને જોવામાં આવે છે. હાર્દિકે…

આજે OBC સમુદાયને સંબોધશે કોંગ્રરેસ પ્રમુખ રાહુલ ગાંધી!

કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધી સોમવારે દિલ્હીમાં OBC પરિષદને સંબોધશે. આ કોન્ફરન્સ દિલ્હીના ટોલાકાટોરા સ્ટેડિયમ ખાતે યોજાય રહી છે. આ ઘટના કોંગ્રેસના OBC સમુદાયમાં તેનો આધાર વધારવાની યુક્તિ છે. કૉંગ્રેસ દ્વારા યોજાય રહેલી આ કોન્ફરન્સમાં OBC…

‘ભાજપે ખેડૂતો સાથે અન્યાય કર્યો’, ભાવનગરમાં હાર્દિક પટેલે ભાજપ પર કર્યા આકરા પ્રહાર

ભાવનગરમા બાડી ગામ પાસે GPCL કંપની સામે 12 ગામના લોકો આંદોલન કરી રહ્યા છે. પાસના કન્વીનર હાર્દિક પટેલે સભા સંબોધી હતી. આ સભામાં હાર્દિક પટેલે ભાજપ સરકાર પર પ્રહાર કર્યા હતા. હાર્દિકે ભાજપ પર પ્રહાર કરતા કહ્યુ કે, ભાજપે ખેડૂતો સાથે અન્યાય…

મોદી સરકારના રાજમાં નેતાઓની હેટ સ્પીચ 500 ટકા વધી..

વર્તમાનની મોદી સરકારમાં કુલ 124 વખત નેતાઓએ હેટ સ્પીચ આપી હતી જ્યારે UPA-II દરમિયાન આવુ માત્ર 21 વખત થયુ છે. ગયા ચાર વર્ષોમાં ભારતીય રાજનીતિના મોટા નેતાઓની હેટ સ્પીચ અને વિભાજનકારી ભાષાના પ્રયોગમાં 500 ટકા વધારો થયો છે. આ પોતામાં એક…

‘જયપુર, નાગોરમાં મને દાખલ થવા માટે રોકવામાં આવ્યો હતો’: જિગ્નેશ મેવાણી

વડગામના ધારાસભ્ય અને દલિત નેતા જિગ્નેશ મેવાણી રાજસ્થાનમાં એક કાર્યક્રમમાં ભાગ લેવા માટે પહોંચ્યો હતો, પરંતુ એરપોર્ટથી પણ તેણે પાછા ફરી જવાનું કહેવામાં આવ્યું હતુ. જિગ્નેશ મેવાણીએ ટ્વીટ કરી આ આરોપ લગાવ્યો છે અને રાજ્ય સરકારને સવાલ કર્યો છે…

હાર્દિક પટેલે કર્યુ વિવાદિત ટ્વીટ, ‘મનમોહન સિંહને બંગડી મોકલનારી સ્મૃતિદીદી હવે PMને શું…

પાટીદાર અનામત આંદોલન સમિતિ(PAAS)ના નેતા હાર્દિક પટેલે ઉન્નાવ અને કઠુઆ ગેંગરેપ મુદ્દે ભાજપ પર આકરા પ્રહારો કર્યા. હાર્દિક પટેલે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની પર નિશાન સાધ્યું છે. હાર્દિક પટેલનું કહેવું છે કે ''આ પ્રકારની રેપની ઘટનાઓ પર…

હાર્દિક પટેલની PAASમાંથી હકાલપટ્ટી? તેના વગર જ બોટાદમાં યોજાઈ બેઠક

પાસમાં વધેલા કાર્યકરોનુ કહેવુ છે કે પાસ એક વિચાર લઈને ચાલી રહ્યુ છે. આમાં કોઈ વ્યક્તિની કોઈ જગ્યા નથી. ઈશારો હાર્દિક પટેલ તરફ હતો. પાટીદાર આંદોલન સમિતિમાં ભાગલા પડી ગયા છે. આ સમિતિમાંથી હાર્દિકને અગલ કરવામાં આવ્યો છે. પાટીદાર અનામત આંદોલન…

બિહારી દંગલ: ગુજરાતની જિગ્નેશ ક્રાંતિ હવે બિહારમાં ‘શ્યામ’ પંખ લગાવીને ઉડશે?

શું દલિત નેતા જિગ્નેશ મેવાણી અને જેડીયૂના મહાસચિવ શ્યામ રજક જોડે-જોડે આવશે? શું બન્ને એક સાથ દલિતોના મુદ્દા ઉઠાવામાં સફળ રહેશે? આવુ થઈ શકે છે કેમ કે બન્ને નેતાઓની મુલાકાતો બાદ આવી વાતે ઉડી રહી છે. જેડીયૂ મહાસચિવ શ્યામ રજકે સ્વિકારી લીધુ છે…

ઉજ્જેનમાં હાર્દિક પટેલ પર ફેંકાઇ શાહી,જાણો શું થયું

ગુજરાતમાં ચાલતા પાટીદાર આંદોલનના નેતા હાર્દિક પટેલ પર આજરોજ મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં એક વ્યક્તિએ શાહી ફેંકતા વાતાવરણમાં ગરમાવો ફેલાઇ જવા પામ્યો હતો. આ ઘટના ત્યારે બનવા પામી હતી જ્યારે હાર્દિક પટેલ ઇંન્દોર રોડ પર આવેલ મેઘદૂત હોટલ પર એક…