Browsing Tag

Gujarat

રાજ્યમાં આગામી 48 કલાકમાં વરસાદની આગાહી, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા

છેલ્લા કેટલાક દિવસોથી હાથ તાળી આપી રહેલા વરસાદને લઇને રાજ્યમાં હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યમાં ફરી એકવાર વરસાદની બીજી ઈનિંગ જોવા મળશે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 48 કલાકમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ વરસી શકે છે. બંગાળની…

નરેંદ્ર મોદીના ગૃહ રાજ્યથી ચુંટણી 2019 અભિયાનનો પ્રારંભ કરશે કોંગ્રેસ!

નવી દિલ્હી: 2019ની લોકસભા ચૂંટણીનું બિગુલ વાગી ચુક્યું છે અને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પોતાના ચૂંટણી અભિયાનની શરૂઆત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગૃહ રાજ્ય એટલે કે ગુજરાતથી કરવા જઇ રહ્યા છે. રાહુલ ગાંધીનું આ અભિયાન 11 અને 15 જુલાઇએ…

ગુજરાતમાં આવશે સુર્ય શક્તિ કિસાન યોજના, CM રૂપાણીએ કરી જાહેરાત

ગાંધીનગરઃ મુખ્યમંત્રી વિજય રૂપાણી એક પ્રેસકોન્ફરન્સનું આયોજન કર્યું હતું. ખેડૂતલક્ષી યોજના અંગે પત્રકાર પરિષદમાં મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી હતી. સુર્યશક્તિ કિશાન યોજના અંતર્ગત રાજ્ય સરકારે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. ખેડૂતો સોલર…

ગુજરાતમાં હવે 23થી 25 જૂન વચ્ચે આવશે વરસાદ: IMD

અમદાવાદ સહિત રાજ્યમાં 8થી 10 જૂન દરમિયાન પ્રિ-મોનસૂન એક્ટિવિટી શરૂ થતાં વરસાદી ઝાપટાથી માંડી હળવા વરસાદની શક્યતા હતી. પરંતુ, હાલમાં વાતાવરણમાં મધ્ય લેવલમાં એન્ટી સાયક્લોન સર્જાતા પ્રિ-મોનસૂન એક્ટિવિટીમાં અવરોધ ઊભો થયો છે, જેથી અમદાવાદ સહિત…

ગુજરાતમાં વરસાદનું આગમન…! વલસાડ પંથકમાં વરસાદ, લોકોને મળી ગરમીથી રાહત

રાજ્યમાં હવામાન વિભાગે આગામી 72 કલાકમાં વરસાદની આગાહી કરી છે ત્યારે કાળઝાળ ગરમીનો સામનો કરી રહેલી ગુજરાતની જનતાને આખરે રાહત મળી શકે છે. કારણ કે ગુજરાતના દક્ષિણ ભાગમાં વરસાદે દસ્તક દીધી છે. ગુજરાત અને મહારાષ્ટ્રની બોર્ડર નજીક આવેલા વલસાડમાં…

દક્ષિણ ગુજરાતમાં આવ્યો પવન સાથે થઈ વરસાદની એન્ટ્રી

સુરતઃ દક્ષિણ ગુજરાતમાં મોડી રાત્રે વાતાવરણના પલટા બાદ ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. તાપી, બારડોલી, ભરૂચમાં વરસાદ વરસ્યો હતો. ખાસ કરીને વ્યારામાં ગાજવીજ સાથે વરસાદ વરસી ગયો હતો. બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતા વરસાદ વરસ્યો છે. તો, આ તરફ…

ગુજરાતના ગૌરવસમુ મોઢેરાનું સૂર્યમંદિર, કલાત્મક સ્થાપત્ય

મોઢેરાના વિશ્વ પ્રસિદ્ધ સૂર્ય મંદિરમાં, જે અમદાવાદથી લગભગ સો કિલોમીટરના અંતરે પુષ્પાવતી નદીના કિનારે આવેલું છે. એવું અનુમાન છે કે આ મંદિરનું નિર્માણ સમ્રાટ ભીમદેવ સોલંકી પ્રથમ (ઈ.સ. પૂર્વ ૧૦૨૨-૧૦૬૩માં)એ કરાવ્યું હતું. જેની પૂર્તિ એક શિલાલેખ…

ર્નિધારિત સમય કરતા પહેલા SSCનું result થયું જાહેર!

અમદાવાદ: ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ આજે 28મી મેએ જાહેર કરવામાં આવ્યું હતું. સવારે 8 વાગ્યે પરિણામ જાહેર થયું હતું જેને વેબસાઈટ gseb.org અને gipl.net પર સવારે 8 વાગ્યાથી જોઈ…

CM વિજય રૂપાણીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક, શાપરમાં બનેલી ઘટના પર ચર્ચા

આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક યોજાશે. આ બેઠકમાં રાજકોટ-શાપરમાં મગફળીના ગોડાઉનમાં લાગેલી આગની ઘટના અંગે ચર્ચા કરાશે. આ સાથે જ પીવાના પાણીને લઈને રાજ્યમાં અનેક જગ્યાએ સંભળાતી બુમરાણ અંગે પણ ચર્ચા…

સરખેજથી શાંતિપુરાના સર્વિસ રોડને ૭.૫ મીટરનો કરવા વેપારીઅોની માગણી

અમદાવાદ: નવા પશ્ચિમ ઝોનના સત્તાવાળાઓ સરખેજ હાઈવે પરની સરખેજ ચોકડીથી શાંતિપુરા ચોકડી સુધીના ૧૨ મીટર પહોળા સર્વિસ રોડ પર દુકાન સહિતનાં ૪૦૦થી વધુ દબાણને હટાવવાની દિશામાં ગંભીર બનતાં વેપારીઅો રોષ ફેલાયો છે. તંત્રની આ કામગીરીથી વેપારીઓના…