Browsing Tag

Gujarat News

કોલ સેન્ટર કૌભાંડઃ શહેરની અાંગડિયા પેઢીઅો પણ રડારમાં

અમદાવાદ: દેશમાં ચકચાર મચાવનાર અત્યાર સુધીના સૌથી મોટા કોલ સેન્ટર રેકેટના માસ્ટર માઇન્ડ સાગર ઉર્ફે શેગી ઠક્કરના એક પછી એક નવા ચહેરા સામે આવી રહ્યા છે. કોલ સેન્ટરના રેકેટમાં સાગર ઠક્કરે પોતાના સ્કૂલના વિશ્વાસુ મિત્રોની ફોજ ઊભી કરી હતી. પોતાની…

કમાણીનો નવો નુસખોઃ મ્યુનિ. કોર્પો. શહેરમાં બલૂન ઉડાડશે

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશન માટે આવકના એકમાત્ર સ્રોત સમાન પ્રોપર્ટી ટેકસમાં રૂ.૧ર૦૦ કરોડથી વધુનો જૂની ફોર્મ્યુલાનો ટેકસ વસૂલાયો નથી. નવી ફોર્મ્યુલા મુજબની ટેકસ વસૂલાતમાં પણ તંત્ર અસરકારક બન્યું નથી. પરિણામે સરકારી મિલકતો સહિતની અન્ય…

બૂમો ન પાડવી, ગીત ન ગાવાં, વાદ્ય ન વગાડવાં… શહેર પોલીસ કમિશનરનાં ચિત્ર-વિચિત્ર જાહેરનામાં

અમદાવાદ: શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તેમજ સુરક્ષાને ધ્યાનમાં રાખી શહેર પોલીસ કમિશનર દ્વારા જાહેરનામાં બહાર પાડવામાં આવે છે. પરંતુ કેટલાક જાહેરનામાં એવાં છે કે જે લોકોને હાસ્યાસ્પદ હોય તેવાં બહાર પાડવામાં આવે છે. જે…

અેએમટીઅેસની મિની બસની દિવાળી ગિફટનો ફિયાસ્કો થયો

અમદાવાદ: એએમટીએસના શાસકોનો ઉતારુઓને તહેવારોના રાજા દિવાળી દરમ્યાન આઠ મિની બસની ભેટ આપવાની ઇચ્છા પર પાણી ફરી વળ્યું છે. ખાનગી કોન્ટ્રાક્ટરનાં અડિયલ વલણને કારણે દિવાળી ગિફટનો ફિયાસ્કો થયો છે. શાસક ભાજપ પક્ષના ઉચ્ચ હોદ્દેદારો માટે મિની બસનો…

ઈમ્પેક્ટ ફીની ઈમ્પેક્ટ નહીંઃ ગેરકાયદે બાંધકામો યથાવત્

અમદાવાદ: અમદાવાદમાં ગેરકાયદે બાંધકામોના રાફડે રાફડા ફાટી નીકળ્યા છે. સત્તાવાળાઓએ ઇમ્પેકટ ફીની યોજના કમ સે કમ અમદાવાદમાં નિષ્ફળ નિવડી છે.  કોર્પોરેશનમાં ઇમ્પેકટ ફી યોજનાની જાહેરાત સમયે જ પાંચ લાખથી વધારે ગેરકાયદે બાંધકામ હતાં તેમ છતાં તંત્ર…

અભી તો પાર્ટી શુરુ હુઈ હૈ મોદીજી

અમદાવાદ: ભારત દ્વારા પાકિસ્તાનમાં કરાયેલી સર્જિકલ સ્ટ્રાઇક બાદ બંને દેશ વચ્ચે તણાવપૂર્ણ સ્થિતિ ચાલી રહી છે. સોશિયલ મીડિયામાં પણ સર્જિકલ સ્ટ્રાઇક અને બંને દેશ વચ્ચેની પરિસ્થિતિને લઇ હુંસાતુંસી થતી હોય છે ત્યારે એક પાકિસ્તાની હેકર દ્વારા…

શહેરમાં સિવિલ જેવી મિની હોસ્પિટલ શરૂ કરાશે

અમદાવાદ: રાજ્ય સરકારે અારોગ્ય પોલિસી અંતર્ગત અમદાવાદ સહિત કુલ ચાર શહેરોમાં મિની સિવિલ હોસ્પિટલ બનાવવા માટેની તૈયારીઅો શરૂ કરી દીધી છે. અાગામી છ માસમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલની રેપ્લિકા જેવી મિની સરકારી હોસ્પિટલ અમદાવાદમાં કાર્યરત કરવાનો…

આજે નવરાત્રિનો છેલ્લો દિવસઃ કાલે વિજયા દશમી પર્વની થશે રંગેચંગે ઉજવણી

અમદાવાદ: મા આદ્ય શક્તિની આરાધનાનું મહાપર્વ નવરાત્રિનાં નોરતાંનો આજે છેલ્લો દિવસ છે. ૧૮ વર્ષના સંયોગ પછી આ વર્ષે બે એકમ હોવાના કારણે નવરાત્રિ ૧૦ દિવસની રહી છે ત્યારે માની આરાધના-નૈવેદ્ય-પૂજા સાથે ગરબાની રમઝટ જામશે. કાલે આસુરી શક્તિના…

AMTSના સત્તાવાળાઓએ કંડક્ટરની નવી ભરતી શરૂ કરી

અમદાવાદ: એએમટીએસના આશરે ૧૪૦૦ કોન્ટ્રાક્ટ આધારિત (સીસી) કંડક્ટરની હડતાળના આજના તેરમા દિવસે પણ ઉતારુઓની હાલાકીનો અંત આવ્યો નથી. નવરાત્રી ઉત્સવ જેવા તહેવારોના સમયે પ્રજાને બાનમાં લેવાઇ છે. જોકે સત્તાવાળાઓએ હવે નવા સીસી કંડક્ટરની ભરતી માટેની…

દેશી દારૂ ભરી પુરપાટ જતી રિક્ષાની ટક્કરથી કોલેજિયન યુવતીનું મોત

અમદાવાદ: શહેરમાં વહેલી સવારે થતી દારૂની હેરફેરે એક યુવતીનો ભોગ લીધો છે. નારણપુરાના વિજયનગર ચાર રસ્તા નજીક આજે વહેલી સવારે દેશી દારૂ ભરેલી રિક્ષાએ એક્ટિવા પર જતી કોલેજિયન યુવતીને ટક્કર મારતાં યુવતીને ગંભીર ઈજાઓ પહોંચી હતી.યુવતીને સારવાર…