Browsing Tag

gold

FIFA વર્લ્ડ કપ ટ્રોફીમાં છે અધધધ કિલો સોનુ, કિંમત જાણી ચોંકી જશો

ફ્રાન્સે ફૂટબોલ વર્લ્ડ કપના ફાઇનલમાં ક્રોએશિયાને 4-2થી હરાવ્યું હતું. વિજેતા ફ્રેન્ચ ટીમને 256 કરોડ રૂપિયાની પ્રાઈઝ ઇનામ આપવામાં આવી હતી. આ ફીફા ટ્રોફી સોનાની બનેલી છે અને તેની કિંમત સાંભળીને તમને આઘાત લાગશે. વિશ્વની ટોચની 32 ટીમોએ…

સાચવીને સોનું ખરીદજો, અન્યથા આવકવેરા વિભાગની નોટિસ મળશે

દેશમાં છેલ્લા કેટલાક સમયથી સોનાની આયાતમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. પરંતુ ભારતીયો દ્વારા સોનાની ખરીદીમાં ઘટાડો થયો નથી. ત્યારે આવકવેરા વિભાગે હવે આવી ખરીદી કરનારા લોકો પર ખાસ વોચ રાખવાનું શરૂ કર્યું છે. અને જો તેમાં કોઈ વ્યકિત તેની આવક કરતાં…

આ વર્ષે દિવાળીમાં સોનાની ખરીદી કરવી પડશે મોંઘી?

અમદાવાદ: ચાલુ વર્ષની દિવાળી સુધીમાં સોનાનાે ભાવ રૂ. ૩૪,૦૦૦ની સપાટીએ પહોંચી શકે છે. નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે રૂપિયામાં નરમાઇ અને જિયો પોલિટિકલ ટેન્શનના પગલે વૈશ્વિક સહિત સ્થાનિક બજારમાં સોનાના ભાવમાં સુધારાની ચાલ જોવા મળી શકે છે.…

જલ્દી કરો ઘરેણાંની ખરીદી, 10 વર્ષમાં થયું સૌથી સસ્તું સોનું

સોનાના શોખીનો માટે ખુશખબર છે. સોનુ બહુ જ સસ્તું થવા જઇ રહ્યુ છે.  અને તેમાં 10 વર્ષોનો સૌથી મોટો ઘટાડો માનવામાં આવી રહ્યો છે. શહેરની મુખ્યબજાર જેવા જ્વેલર્સ જેવા મોટા વેપારીઓનું માનવું છે કે, ટૂંક સમયમાં જ સોનું ખરીદવા માટે સૌથી ઉત્તમ સમય…

આ મોબાઇલ વૉલેટની મદદથી મળશે FREE GOLD જીતવાનો ચાન્સ

અક્ષય તૃતીયાના અવસર પર સોનાની ખરીદી ઉત્તમ ગણાય છે, આ દિવસે તમામ કંપનીઓ નવી-નવી ઑફર આપતી રહે છે.આ ક્રમમાં મલ્ટી-સોર્સ અને મલ્ટી ડેસ્ટિનેશન પેમેન્ટ સોલ્યુશન પ્રોવાઇડર Paytmએ પોતાના ગ્રાહકોને ખુશ કરવા માટે એક ધમાકેદાર ઑફર આપી છે. કંપનીનું…

અક્ષય તૃતીયા પર Gold ખરીદવું રહેશે ફાયદાકારક?

એપ્રિલમાં અક્ષ્ય તૃતીયા તહેવાર ભારતમાં સોનાનો બીજો સૌથી મોટો આયાતકાર છે, સોનાની માંગમાં વધારો થયો છે. પરંતુ જો તમે આંકડા જોયા તો આ વર્ષે અક્ષય તૃતીય તહેવાર પર સોનાની સૌથી મોંઘી કિંમત રહી શકે છે. 11 એપ્રિલના દિવસે, 24 કેરેટ સોનાના…

CWG 2018: ‘ગોલ્ડ’ માટે સાઈના અને સિંધુ આવ્યા આમને સામને

ગોલ્ડ કોસ્ટમાં બેન્ડમિન્ટન વિમેન્સ સિંગલ્સ કેટેગરીની 'ગોલ્ડ' માટેની મેચમાં ભારતના 2 સ્ટાર ખેલાડીઓ આવશે સામ-સામે. રિયો ઓલિમ્પિક્સની સિલ્વર મેડલિસ્ટ પી.વી. સિંધુ અને લંડન ઓલિમ્પિકમાં કાંસ્ય ચંદ્રક વિજેતા સાઇના નેહવાલની વચ્ચે થશે ફાઈનલ મેચ.…

સોનુ ખરીદવા પાન કાર્ડ બની શકે છે અનિવાર્ય..

નાણાકીય નિયામકોની એક પેનલે એ પ્રસ્તાવ મૂક્યો છે કે સોનાની દરેક ખરીદી માટે પાન કાર્ડ જરૂરી છે. જો સરકાર આ બાબત સાથે સંમત થશે તો સોનાની તમામ ખરીદી પર પાન કાર્ડ જરૂરી બન જશે. હાલમા ફક્ત બે લાખ રૂપિયા કરતાં વધારેની ખરીદી પર પાનકાર્ડ અનિવાર્ય…

ચાંદી ૪૦ હજારની સપાટીએઃ સોનામાં પણ સુધારો જોવાયો

અમદાવાદ: આજે શરૂઆતે સોના અને ચાંદીમાં સ્થાનિક બજારમાં સુધારાની ચાલ નોંધાતી જોવા મળી હતી. યુરોપમાં રાજકીય અનિશ્ચિતતાના કારણે વૈશ્વિક બજારમાં સોનું એક મહિનાની ઊંચી સપાટીએ જોવા મળ્યું હતું. સ્થાનિક બજારમાં પણ સોનામાં રૂ. ૧૦૦નો સુધારો નોંધાઇ…

સોનામાં સુધારાની ચાલઃ ચાંદીએ ૪૦ હજારની સપાટી પાર કરી

અમદાવાદ: સોનામાં છેલ્લા એક સપ્તાહથી પ્રેશર જોવા મળ્યું હતું. સપ્તાહ દરમિયાન સોનામાં સાધારણ માત્ર રૂ. ૧૦૦નો ઉછાળો નોંધાઇ ૧૦ ગ્રામ શુદ્ધ સોનું રૂ. ૨૯,૩૦૦-૨૯,૩૫૦ની સપાટીએ પહોંચ્યું હતું, જોકે રાજકીય અનિશ્ચિતતા વચ્ચે તથા સોનામાં ફરી એક વખત…