Browsing Tag

flight

હવામાં તરતી ‘વેલ ફિશ’ ઈંટરનેટ પર થઈ Superhit!

બે આંખો અને મોં પર સેમાઈલ! ગુરુવારે વેલ ફિશ જેવું દેખાતુ એરબસ બેલાગા એક્સએલે ફ્રાન્સમાં સૌપ્રથમ વાર ઉડાન ભરી હતી. આ વિમાન વિશ્વના સૌથી મોટા વિમાનોમાંનું એક છે. પ્લેનને એવો આકાર આપવામાં આવ્યો છે, જેથી તે એક હસતી માછલી જેવું લાગે છે.…

એરપોર્ટ પર પ્રિયંકાનો હાથ પકડીને જતા દેખાયો નિક, US માટે થયા રવાના

મુંબઇમાં આકાશ અંબાણીની પ્રિ એગેજમેન્ટ પાર્ટીમાં જોડાયા પછી પ્રિયંકા ચોપરા અને નિક જોનાસ મોડી રાત્રે અમેરિકા પાછા ફર્યા હતા. આ સમય દરમિયાન બંનેની કેમેસ્ટ્રી પર દરેકનું ધ્યાન હતું. હકીકતમાં, નિક જોનાસને પ્રથમ વખત પ્રિયંકાના હાથમાં હોથ…

એર એશિયાના યાત્રિઓને જબરદસ્તી પ્લેનથી ઉતારવા માટે ACનું તાપમાન વધાર્યું અને પછી…

એર એશિયા ઇન્ડિયાની એક ફેલાઈટ પશ્ચિમ બંગાળના કોલકતાથી બાગડોગરા જઈ રહી હતી, તેમાં મુસાફરો સાથે દુર્વ્યવહાર કરવાનો કેસ સામે આવ્યો હતો. મુસાફરોએ આક્ષેપ કર્યો છે કે અગાઉ ફ્લાઇટ લેટ થઈ હતી અને પ્રવાસીઓને ઘણો રાહ જોવાનું કહેવામાં આવ્યું હતું. આ…

શું છે દીપિકાની આ બેગની કિંમત? આટલા પૈસામાં યુરોપની ટ્રિપ કરી શકાય

શું દીપિકા પાદુકોણ ફિલ્મોમાંથી થોડા દિવસો માટે બ્રેક લઈ રહી છે. પરંતુ મીડિયા લાઈમલાઈટમાં પ્રવેશવા માટે, તેની ફેશન સેન્સ જ પર્યાપ્ત છે. દીપિકા તાજેતરમાં મુંબઈ એરપોર્ટ પર પોતાના મનપસંદ બેગ સાથે જોવા મળી હતી. દીપિકાની આ બેગ કદાચ તેને…

રૂ.1599થી શરૂ થાય છે ફ્લાઇટની ઓફર, 17 શહેરો માટે મળશે સસ્તી ટિકિટ

નવી દિલ્હીઃ વિસ્તારા એરલાઇન્સે બુધવારે 24 કલાકની early monsoon flash sale શરૂ કરી છે. તે અનુસાર, કંપની ફ્લાઇટના ભાડામાં 75 ટકા સુધીનો ઘટાડો ઓફર કરી રહી છે. કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું કે આ ઓફર આજે રાત્રે (6 જૂન 2018) શરૂ થશે અને 24 કલાક…

ફક્ત રૂ. 999માં ખરીદી શકો છો વિદેશની ફ્લાઈટની ટિકિટ

શું તમે રજા માણવા વિદેશ જવા માગો છો, તો હવે તમે માત્ર 1000 રૂપિયામાં ટિકિટ બુક કરી શકો છો. એર એશિયા એરલાઇનની આ ઓફર આવી છે. માત્ર વિદેશમાં જ નહીં, જો તમે દેશના બીજા ખૂણામાં પણ જવા માંગતા હોવ તો તમને આટલા સસ્તા દરે ટિકિટ આપવામાં આવશે. એર…

MH370: ‘કેપ્ટને ઈરાદાપૂર્વક કરાવ્યું હતું ક્રેશ’

મલેશિયન વિમાન MH370, જે રહસ્યમય રીતે અદ્રશ્ય થઇ ગયું હતું, હવે તેના માટે મોટો ખુલાસો કરવામાં આવ્યો છે. આ બાબતની તપાસ કરતા સેફ્ટી એક્સપર્ટ ટીમે એવો દાવો કર્યો છે કે એરક્રાફ્ટના પાઈલોટે ઈરાદાપૂર્વક ક્રેશ કર્યું હતું. નિષ્ણાતોના પેનલમાં, એ…

હવે ફ્લાઈટની ટિકિટ બુક કરાવા પર આપી રહી છે કેશબેક offer

દેશની બીજી સૌથી મોટી ખાનગી એરલાઇન જેટ એરવેઝ તેના મુસાફરો માટે ટિકિટ બૂકિંગ પર કેશબેક ઓફર આપી રહી છે. આ ઓફર એરટેલ પેમેન્ટ્સ બેન્ક અથવા મની વૉલેટથી ટિકિટ બુકિંગ કરાવતા ગ્રાહકો માટે જ ઉપલબ્ધ કરવામાં આવશે. જેટ એરવેઝની વેબસાઇટ અથવા મોબાઇલ…

આકાશમાં ફ્લાઇટ ધ્રુજી ઉઠતાં રાહુલે માંગી મન્નત, જશે કૈલાસ માનસરોવર

ગત ઘણા મહિનાઓથી હિંદુ પ્રતીકોની રાજનીતિને આગળ વધારી રહેલા કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી હવે કૈલાસ માનસરોવરની યાત્રા કરવાની તૈયારી કરી રહ્યા છે. રવિવારે દિલ્હીના રામલીલા મેદાનમાં જન આક્રોશ રેલીને સંબોધિત કરતા રાહુલ ગાંધીએ કહ્યુ કે, ''આ…

ધુમ્મસને કારણે દિલ્હી આવતી જતી 55 ટ્રેનો અને 13 ફ્લાઇટ રદ્દ

નવી દિલ્હીઃ દિલ્હી અને એનસીઆરમાં વહેલી સવારથી ઘાડ ઘુમ્મસ છવાયેલું છે. જેને પગલે 55 ટ્રેનો મોડી ચાલી રહી છે. જ્યારે 13 ફ્લાઇટો પણ તેના સમયે ઉંડાણ ભરી શકી ન હતી. આ તરહ પહાળી વિસ્તારોમાં થઇ રહેલી બરફ વર્ષાને કારણે ઉત્તર પ્રદેશમાં ઠંડીનું મોજુ…