Browsing Tag

Entertainment News

આખરે શું કારણોસર રોકાઈ ગયા છે દીપિકાના લગ્ન, રણવીરે ખોલ્યા રાઝ

તાજેતરમાં રણવીર અને દીપિકા પાદુકોણની જોડી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સૌથી વધારે ચર્ચિત છે. બન્ને કલાકારોના લગ્ન વિષય પણ જોર ઉપડ્યો છે. આના સિવાય બન્ને કલાકારો પોતાના લગ્નને લઈને મીડિયાથી બચતા ફરે છે. રણવીરે તાજેતરમાં લગ્ન જોડે જોડાયેલી અફવા પર…

ડોન-3માં પણ હશે શાહરૂખ, પ્રોડ્યુસરે આપ્યા સંકેત

મુંબઇઃ ડોન સીરીઝની ફિલ્મ ડોન-3ની દર્શકો રાહ જોઇ રહ્યાં છે ત્યારે તેનો અંત આવી ગયો છે. ઘણા સમયથી એ બાબતની ચર્ચાઓ ચાલી રહી હતી કે ડોન ફિલ્મની સિકવલ એટલે કે ડોન-3 બનવા જઇ રહી છે. ત્યારે તેમાં શાહરૂખ હશે કે અન્ય કોઇ  અભિનેતા. ત્યારે આ તમામ…

જુઓ, કાબિલના મોસન પોસ્ટરમાં રિતિકનો નવો અવતાર

મુંબઇઃ બોલિવુડ સ્ટાર રિતિક રોશનની અપકમિંગ સસ્પેન્સ થ્રિલર ફિલ્મ કાબિલનું  નવું મોશન પોસ્ટર રિલીઝ થઇ ગયું છે. પહેલું પોસ્ટર 23 ઓક્ટોબરે રિલીઝ થયું હતું. ફિલ્મના પહેલાં પોસ્ટરમાં માત્ર રિતિક અને તેની આંખો જ બતાવવામાં આવી હતી. મોશન…

લાઇવ શો દરમ્યાન આ આર.જે.નું થયું મોત

મુંબઇઃ નાગપુરમાં 24 વર્ષના રેડિયો જોકી શુભન કેશનું લાઇવ પ્રોગ્રામ દરમ્યાન મૃત્યુ થયું છે. શુભન રેડિયો મિર્ચી નાગપુરનો જાણીતો આર.જે. હતો. શુભમ દરરોજ સવારે 7થી11 હેલો નાગપુર નામનો શો કરતો હતો. આ પ્રોગ્રામને હોસ્ટ કરતી વખતે લગભગ 9.30 કલાકે…

“એ દિલ હે મુશ્કિલ”ની રિલીઝ માટે દોડતી થઇ ટીમ, CM સાથે કરી મુલાકાત, નહીં કરે પાક. એક્ટર સાથે કામ

મુંબઇઃ કરણ જોહરની ફિલ્મ “એ દિલ હે મુશ્કિલ”ની રિલીઝ અંગે આવી રહેલી મુશ્કેલીઓને લગભગ અંત આવી ગયો છે. ફિલ્મના પ્રોડ્યુસર કરણ જોહર, પ્રોડ્યૂસર્સ ગિલ્ડના પ્રમુખ મુકેશ ભટ્ટ અને ફિલ્મની રિલીઝનો વિરોધ કરી રહેલા MNSના પ્રમુખ રાજ ઠાકરેની સાથે આજે…

ભવિષ્યની ચિંતા નથી: અનુષ્કા શર્મા

માત્ર ફિલ્મના દીવાનાઅો જ નહીં, પરંતુ િનર્માતા, નિર્દેશકોના િદલમાં પણ ખાસ જગ્યા બનાવનારી અનુષ્કા શર્મા પડદા પર જીવંત દેખાય છે. પર્સનલ લાઈફમાં પણ તે અેવી જ છે. તેનું ફોકસ એક્ટિંગથી લઈને ફિટનેસ અને ડાયટ તરફ હોય છે. ‘સુલતાન’ ફિલ્મમાં પોતાનો…

હું દેશભક્ત છું, પરંતુ સવાલ માત્ર અમને જ કેમ?: પ્રિયંકા ચોપરા

ન્યૂયોર્ક: ઉરી હુમલા બાદ ભારતમાં પાકિસ્તાન કલાકારોને પ્રતિબંધિત કરવાની માગણી પર નારાજ થતાં અભિનેત્રી પ્રિયંકા ચોપરાઅે કહ્યું કે અે વસ્તુ યોગ્ય નહીં હોય કે કલાકારોને અા બાબતનો ડંખ સહન કરવો પડે. ગયા મહિને થયેલા અાતંકવાદી હુમલા બાદ પાકિસ્તાની…

તક ફરી મળતી નથીઃ તાપસી

તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘‌િપંક’ દર્શકોઅે અને વિવેચકોઅે ખૂબ વખાણી. ફિલ્મમાં અમિતાભ બચ્ચન ઉપરાંત મહત્ત્વનું પાત્ર ભજવી રહેલી તાપસી પન્નુનું કહેવું છે કે કોઈ પણ ગોડફાધર વગર બોલિવૂડમાં જગ્યા બનાવવી ખરેખર મુશ્કેલ છે. તાપસીનું માનવું છે કે…

સંઘર્ષ હજુ ચાલુ છેઃ યામી ગૌતમ

પહેલી ફિલ્મ 'વિકી ડોનર'માં સફળતાનો સ્વાદ ચાખી ચૂકેલી યામી ગૌતમ એક આઉટ સાઇડર તરીકે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવી. તેને સ્ટ્રગલ તો કરવી જ પડી, પરંતુ સ્ટ્રગલનો સમય હજુ પૂરો થયો નથી. તે કહે છે કે હજુ પણ સ્ટ્રગલ ચાલુ જ છે. ફિલ્ડ કોઇ પણ હોય, સ્ટ્રગલ તો…

હોલિવૂડ જઈને વધુ ફિટ બની પ્રિયંકા ચોપરા

પ્રિયંકા ચોપરાએ બોલિવૂડમાં અભિનેત્રી તરીકે સરેરાશ કહેવાય તેવી શરૂઆત કરી હતી. તેને જોઇને કોઇ પણ કહી શકતું ન હતું કે આ અભિનેત્રી એક દિવસ હોલિવૂડમાં પણ પોતાની સફળતાના પડઘા પાડશે. આ વર્ષે પ્રિયંકાએ અમેરિકી ટીવી શો 'ક્વા‌િન્ટકો' માટે બેસ્ટ…