Browsing Tag

enteratinment

દંગલ પર આવ્યું અખિલેશનું દિલ, યૂપીમાં થયું ટેક્સ ફ્રી

મુંબઇઃ ઉત્તર પ્રદેશના સીએમ એખિલેશ યાદવે આમિર ખાનની આગામી ફિલ્મ દંગલને રાજ્યમાં ટેક્સ ફ્રી કરી દીધી છે. જેનાથી દર્શકોને સસ્તામાં આ ફિલ્મ જોવાની તક મળશે. આમીર ખાનની આગામી ફિલ્મ ખૂબ જ ચર્ચામાં છે. આ ફિલ્મનું નિર્માણ આમીર ખાન, કિરણ રાવ અને…

કપિલ બની ગયો નંબર ટૂ, અહીં છે તેનું રાજ

બોલિવુડ એક્ટરર કપિલ શર્માના સિતારા આજકાલ ચમકમાં છે. ટીવી બાદ કપિલ ફિલ્મોમાં કામ કરી રહ્યો છે. ત્યારે હવે ગુગલ પર પણ તેનો દબદબો જોવા મળી રહ્યો છે. યાહૂ ઇન્ડિયાએ ગૂગલ પર સૌથી વધારે શોધાઇ રહેલા વ્યક્તિઓના લિસ્ટની યાદી તૈયાર કરી છે. જેમાં કપિલ…

અભિનેત્રી શ્વેતા તિવારીને ત્યાં થયો પુત્રજન્મ

મુંબઇઃ ટીવી અભિનેત્રી શ્વેતા તિવારી બીજી વખત માતા બની છે. તેણે મુંબઇની સાંતાક્રૂજ વિસ્તારમાં આવેલી સૂર્ય હોસ્પિટલમાં એક પુત્રને જન્મ આપ્યો છે. શ્વેતાને એક 15 વર્ષની પુત્રી પલક છે. જે તેના અને રાજા ચૌધરીના પ્રથમ લગ્નથી થઇ છે. રાજા અને શ્વેતા…

તો ડિસેમ્બરની આ તારીખે કરીના જન્મ આપશે પહેલાં બાળકને..

મુંબઇઃ કરીના કપૂર જ્યારથી પ્રેગ્નેન્ટ થઇ છે ત્યારથી તે મીડિયામાં છવાયેલી રહી છે. હવે તેની પ્રેગ્નેન્સીની ડ્યૂટડેટ નજીક આવી રહી છે અને અગાઉ મીડિયામાં લખાઇ ચૂક્યું છે તેમ ડિસેમ્બરમાં કરીના તેના પહેલાં સંતાનને જન્મ આપવાની છે. ત્યારે ડિસેમ્બરના…

આખરે થઇ ગયા કરણ જોહરના લગ્ન, જાણો કોણ છે મિસિસ જોહર

મુંબઇઃ જાણીતા ફિલ્મ નિર્દેશક કરણ જોહરની ગણતરી બોલીવુડના મોસ્ટ એલિજિબલ બેચલરમાં થઇ રહી છે. પરંતુ તમને જણાવી દઇએ કે હાલમાં જ કરણે લગ્ન કરી લીધા છે. જો કે આ લગ્ન  રિયલ નહીં રીલ છે. કરણ જોહર કપિલ શર્માના કોમેડી શોમાં ગયો હતો, જ્યાં તેણે લગ્ન…

ઉઠ્યો પડદો, આ ખાસ કારણથી સલમાન અને લુલિયા થયા અલગ

મુંબઇઃ સલમાન ખાન અને લૂલિયા વંતૂરના બ્રેકઅપને લઇને વિવિધ પ્રકારની અટકણો થઇ રહી છે. પરંતુ કાંઇ પણ સ્પષ્ટ રીતે સામે આવ્યું નથી.  પરંતુ આખરે આ બંને વચ્ચે બ્રેકઅપ કેમ થયું તેનું અસલી કારણ હાલમાં જ સામે આવ્યું છે. લૂલિયા અને સલમાનનું બ્રેકઅપ થવા…

અદાને ડાન્સ કરવો ખૂબ પસંદ છે

બોલિવૂડમાં જ્યારે સારા રોલ મળતા બંધ થઇ જાય છે ત્યારે લોકો દક્ષિણ ભારતીય ફિલ્મો તરફ વળે છે. એક એવી જ અભિનેત્રી છે અદા શર્મા. થોડા સમય પહેલાં તેની એક ફિલ્મ '૧૯૨૦' આવી. ત્યાર બાદ 'ફિર' જેવી ફિલ્મથી શરૂઆત કર્યા બાદ તેને દક્ષિણની ફિલ્મોમાં કામ…

રાજકપૂરની ફિલ્મ “આવારા”નું થિયેટર વર્ઝન તૈયાર કરશે ભારત-ચીન

મુંબઇઃ બોલિવુડના શોમેન રાજકપૂરની ફિલ્મ “આવારા”ના થિયેટર વર્ઝન માટે ભારત અને ચીન વચ્ચે સમજુતી સધાઇ છે. આ ફિલ્મ ચીનમાં ખૂબ જ લોકપ્રિય હતી. ત્યારે હવે તેને નાટકના રૂપમાં તૈયાર કરવામાં આવશે. આ ફિલ્મનું ગીત “આવારા હુ” ચીનના લોકોની જીભે ચઢી ગયું…

આ એક્ટરે કરણને ઘૂંટણીયે બેસાડી રડાવ્યો

મુંબઇઃ હાલમાં જ નેહા ધૂપિયાના એક ટોક શોમાં કરણ જોહરે એક ચોકાવનારો ખુલાસો કર્યો છે. જેનાથી મોટાભાગના લોકો અજાણ છે. વાત છે કરણ જોહરના કરિયરની શરૂઆતના દિવસોની, તેની ડેબ્યુફિલ્મ "કુછ કુછ હોતાહે"ની કે જેમાં સલમાન ખાન કૈમિયો રોલ કરી રહ્યો હતો.…