Browsing Tag

Diwali

આ વર્ષે દિવાળીમાં સોનાની ખરીદી કરવી પડશે મોંઘી?

અમદાવાદ: ચાલુ વર્ષની દિવાળી સુધીમાં સોનાનાે ભાવ રૂ. ૩૪,૦૦૦ની સપાટીએ પહોંચી શકે છે. નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે રૂપિયામાં નરમાઇ અને જિયો પોલિટિકલ ટેન્શનના પગલે વૈશ્વિક સહિત સ્થાનિક બજારમાં સોનાના ભાવમાં સુધારાની ચાલ જોવા મળી શકે છે.…

નવેમ્બરમાં મહિનામાં સોનાની સૌથી વધુ ૧૦૦ ટન આયાત

મુંબઇ: ચાલુ કેલેન્ડર વર્ષના નવેમ્બર મહિનામાં સોનાની સૌથી વધુ ૧૦૦ ટન આયાત થઇ હતી. પાછલા વર્ષના નવેમ્બર મહિનામાં ૯૮ ટન સોનાની આયાત કરાઇ હતી, જ્યારે ચાલુ વર્ષના ઓક્ટોબર મહિનામાં સોનાની આયાત ૮૪ ટન હતી. નવેમ્બર મહિનાની આઠમી તારીખે સરકારે નોટબંધી…

આ દિવાળીએ મીઠાઇમાં ખાવ આઇફોન, રોકેટ અને બોમ્બ

દિવાળીના તેહવારમાં સ્વિટમાર્ટમાં અવનવી મીઠાઇઓની ભરમાર આવી પડે છે ત્યારે આ વખતે મીઠાઇઓમાં બદલાતા સમય સાથે આઇફોન સ્વિટ, રોકેટ સ્વિટ અને વિવિધ પ્રકારના બોમ્બની મીઠાઇની બોલબાલા જોવા મળી રહી છે. એટલે કે દર વર્ષે આપણે જે ફટાકડા ફોડીને વાતાવરણને…

સાવધાન! દિવાળીના દિવસે ન કરશો આ કામ, નહીં તો આખુ વર્ષ થશે આર્થિક નુકશાન

દિવાળીનો તહેવાર એટલે લક્ષ્મીજીને ખુશ કરવાનો અને રિઝવવાનો તહેવાર. તેથી જ આ દિવસે એવી કોઇ જ ભૂલ ન કરવી જેથી લક્ષ્મીજી તમારી પર નારાજ થઇ જાય અને આખું વર્ષ તમારે આર્થિક નુકશાન સહન કરવું પડે.  દિવાળીની રાત્રે ઘરની છત પર ખુલ્લામાં સાવરણી ક્યારે…

દિવાળી ટાણે જ સાંજના પાણીનો કકળાટ

અમદાવાદ: હિંદુ સંસ્કૃતિમાં તહેવારોના રાજા તરીકે ઓળખાતા દિવાળીના સપરમા દિવસોની હવે શરૂઆત થશે. ઉત્સવપ્રેમી પ્રજામાં કારમી મોંઘવારીની ઝાળ સહન કરીને પણ દીપોત્સવને વધાવવા માટે થનગનાટ જોવા મળી રહ્યો છે, જોકે તહેવારોના આ દિવસોમાં ખાસ કરીને કોટ…

xiaomiનો દિવાળી SALE: Redmi Note 3 માત્ર 1 રૂ.માં, ઓફર વહેલા તે પહેલાના ધોરણે

શાઓમીનો દિવાળી સેલ આજથી શરૂ થઇ રહ્યો છે. ત્રણ દિવસ સુધી ચાલનારો આ સેલ બુધવારે પૂરો થશે. કંપનીએ આ સેલમાં ત્રણ દિવસ સુધી એક રૂપિયાની ફ્લેશ ડીલ, કિંમતોમાં કાપ, કૂપન અને બીજી કેટલીક ઓફરો આપવાનો દાવો કર્યો છે. કંપનીએ ગત સપ્તાહે સોમવારે સવારે 10…

ચીની વસ્તુઓનો બહિષ્કાર ભારતને કઇ રીતે પરવડે તેમ નથી : રિપોર્ટ

અમદાવાદ : જો તમે એક ભારતીય નાગરિક છો અને વ્હોટ્સએપ વાપરી રહ્યા છો તો તમારા પર ચાઇનીઝ પ્રોડક્ટનાં બોયકોટનાં મેસેજ જરૂર આવ્યા હશે. તમે જે ખરીદી કરીને પૈસા ચીનને આપી રહ્યા છો તે જ પૈસા ચીન પાકિસ્તાનને આપી રહ્યું છે. માટે ચીનની પ્રોડક્ટનો…

અેએમટીઅેસની મિની બસની દિવાળી ગિફટનો ફિયાસ્કો થયો

અમદાવાદ: એએમટીએસના શાસકોનો ઉતારુઓને તહેવારોના રાજા દિવાળી દરમ્યાન આઠ મિની બસની ભેટ આપવાની ઇચ્છા પર પાણી ફરી વળ્યું છે. ખાનગી કોન્ટ્રાક્ટરનાં અડિયલ વલણને કારણે દિવાળી ગિફટનો ફિયાસ્કો થયો છે. શાસક ભાજપ પક્ષના ઉચ્ચ હોદ્દેદારો માટે મિની બસનો…