Browsing Tag

diesel

કર્નાટક ચુંટણી પતી, તૈયાર થઈ જાઓ પેટ્રોલ-ડીઝલના ભાવમાં થઈ શકે છે વધારો

આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રૂડ ઓઇલના ભાવમાં છેલ્લા પખવાડિયામાં વધારો થયો હોવા છતાં, સ્થાનિક બજારમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર રહે તેવી શક્યતા નથી. રવિવારે સવારે 6 વાગ્યાથી તમારા પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારે ચૂકવવા પડી શકે છે. સરકારી ઓઇલ…

… તો ફરી એક વખત મોંઘું થઇ જશે પેટ્રોલ-ડિઝલ, જાણો કારણ

અમેરિકા દ્વારા ઇરાન પર પરમાણુ પ્રતિબંધ લગાવવાની અસર ભારતીયો પર પણ પડે તેવી સંભાવના રહેલી છે. બંને દેશોની વચ્ચેના તણાવની વચ્ચે પેટ્રોલ-ડિઝલનો ભાવ 100 રૂપિયાની આસપાસ પહોંચી શકે છે. જો આવું થયું તો ફરી સામાન્ય જનતાના ખિસ્સા પર અસર જોવા મળશે.…

હવે પેટ્રોલ ડીઝલની થશે હોમ ડિલિવરી

ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન પુણેમાં ગ્રાહકોને ડીઝલની હોમ-ડિલિવરી આપે છે. જોકે મુંબઇગરાઓને હવે હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિ. દ્વારા આ સુવિધા મળશે. સરકારની ઇચ્છા તો લોકોને ઘેર ઘેર ડીઝલ-પેટ્રોલ પહોંચાડવાની છે. પરંતુ સેફટીનાં પરિમાણોને…

…તો આ કારણથી પેટ્રોલ-ડીઝલના ભાવ નહીં વધે

આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રૂડ ઓઇલના ભાવ 75 ડોલરથી વધ્યા હોવા છતાં, સ્થાનિક બજારમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો ન કરવાથી સરકારી ઓઈલ કંપનીઓ નુકસાનની દિશામાં આગળ વધી રહી છે. આ અંગે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ અથવા સરકારે કોઈ નિવેદન આપ્યું નથી…

લ્યો બોલો, તો હવે ઘરે બેઠાં-બેઠાં મળશે ડીઝલ, જાણો કેવી રીતે

તમે ખાણી-પીણીનો સામાન, શાકભાજી, કપડાં અને દવાઓ તો ઘર પર મંગાવતા હશો પરંતુ હવે ડિઝલની પણ હોમ ડિલિવરી શરૂ થઇ ગઇ છે. જી હા, જાણીને આશ્ચર્ય લાગશે, પરંતુ આજે અમે તમને જણાવીશું તેલની ડિલિવરી કેવી રીતે અને ક્યાં મળશે આ સુવિધા... ઇન્ડિયન ઑઇલ…

“પેટ્રોલ-ડીઝલના ભાવમાં ખાસ કોઈ વધારો આવ્યો નથી”: કેન્દ્ર સરકાર

પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવ વચ્ચે, સરકારે હમણાં જ જાહેર જનતાને કોઇ પણ પ્રકારની રાહત આપવાનો ઇનકાર કર્યો છે. સરકારના જણાવ્યા પ્રમાણે તેમના ભાવમાં ખૂબ વધારો થયો નથી જેથી તેને એક્સાઈઝ ડ્યૂટી અથવા GST પરિપ્રેક્ષ્યમાં લાવવાનો યોગ્ય સમય નથી.…

સરકારે આપી સલાહ, પેટ્રોલ-ડિઝલ પર આવી રીતે બચાવો રૂપિયા

પેટ્રોલ-ડિઝલની કિંમતો સતત વધી રહી છે. ક્રૂડ ઑઇલની કિંમતોમાં થઇ રહેલા સતત વધારાને કારણે ઘરેલૂ સ્તર પર પેટ્રોલની કિંમત 82 રૂપિયાની પાર પહોંચી ગઇ છે, અને ડિઝલની કિંમત પણ અત્યાર સુધીની સર્વોચ્ચ સ્તર પર છે. પેટ્રોલ-ડિઝલની વધતી કિંમતો પર તમે…

ભારતની અર્થવ્યવસ્થા પર થાય છે traffic જામની અસર, જાણો કેટલા રૂપિયાનું થાય છે નુકસાન

મેટ્રો શહેરોમાં ટ્રાફીક જામ થવું સામાન્ય છે, ખાસ કરીને દિલ્હી, મુંબઈ, બેંગલોર અને કોલકાતા જેવા શહેરોમાં. શું તમને ખબર છે કે આ જામને કારણે દેશની અર્થવ્યવસ્થાને વાર્ષિક રૂ. 1.47 કરોડના મૂલ્યનો ચૂનો લાગે છે. હા, તે વૈશ્વિક કન્સલ્ટન્સી કંપનીના…

પેટ્રોલની કિંમતમાં વધારો, સાડા 4 વર્ષમાં સર્વોચ્ચ સપાટીએ

તો પેટ્રોલ ડીઝલના ભાવમાં ફરી એક વાર વધારો થયો છે. જેના લિધે પેટ્રોલની કિંમત છેલ્લા સાડા ચાર વર્ષમાં સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગઈ છે. અમદાવાદમાં ભાવ વધારાની સાથે પેટ્રોલની કિંમત હાલ રૂ. 73.26 પ્રતિ લીટરે અને ડીઝલની કિંમત રૂ. 69.94 પ્રતિ લીટરે…