Browsing Tag

died

શું જયલલિતા એક દિવસ પહેલાં મૃત્યુ પામ્યા હતા?

નવી દિલ્હીઃ ગત રવિવારે જયલલિતાને હાર્ટએટેક આવ્યો હતો. ત્યાર બાદથી ડોક્ટરોની ટીમે તેમને બચાવવાના સંભવ પ્રયાસો કર્યા હતા. આખરે સોમવારે જયલલિતાએ મોડી રાત્રે અંતિમ શ્વાસ લીધા હતા. પરંતુ પાર્ટીના નેતાઓએ રવિવારે સાંજથી જયાના અંતિમ સંસ્કાર માટેની…

પદ્મશ્રી શાયર બેકલ ઉત્સાહીનું બ્રેન હેમરેજથી નિધન

નવી દિલ્હીઃ રાજ્યસભાના પૂર્વ સાંસદ અને જાણીતા કવિ બેકલ ઉત્સાહીનું શનિવારે દિલ્હીના રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં નિધન થયું છે. તેઓ 88 વર્ષના હતા. બલરમાપુરના રહેવાસી બેકલ પદ્મશ્રી અને યશ ભારત કી જેવા સમ્માનોથી સમ્માનીત કરવામાં આવ્યા હતા. ગઇ…

ઘરેથી રમવાનું કહી નીકળેલા ત્રણ તરુણનાં નદીમાં ડૂબી જવાથી મોત

અમદાવાદ: માંગરોળ નજીક કોટડા ગામ પાસેથી પસાર થતી એક નદીમાં ડૂબી જવાથી ત્રણ બાળકોનાં એકસાથે મોત નીપજતાં ભારે અરેરાટી ફેલાઈ છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે અા અંગેની વિગત એવી છે કે માંગરોળ નજીક અાવેલા કોટડા ગામ ખાતે રહેતા પરિવારના ત્રણ બાળકો અકદીર…

J-K: પાકિસ્તાનના ફાયરિંગથી BSFનો જવાન શહિદ, ભારતે આપ્યો જડબાતોડ જવાબ

જમ્મૂ કશ્મીરઃ પાકિસ્તાનને ફરી એક વખત સિઝફાયરનું ઉલ્લધન કર્યું છે. જમ્મૂની 20થી વધારે ચોકિઓને નિશાન બનાવી છે. પાકિસ્તાનની આ ગોળીબારીમાં એક બીએસએફ જવાન શહિદ થયો છે. બીએસએફ દ્વારા તેનો જડબાતોડ જવાબ આપવામાં આવ્યો છે. બોર્ડર પર પાકિસ્તાની…

લાઇવ શો દરમ્યાન આ આર.જે.નું થયું મોત

મુંબઇઃ નાગપુરમાં 24 વર્ષના રેડિયો જોકી શુભન કેશનું લાઇવ પ્રોગ્રામ દરમ્યાન મૃત્યુ થયું છે. શુભન રેડિયો મિર્ચી નાગપુરનો જાણીતો આર.જે. હતો. શુભમ દરરોજ સવારે 7થી11 હેલો નાગપુર નામનો શો કરતો હતો. આ પ્રોગ્રામને હોસ્ટ કરતી વખતે લગભગ 9.30 કલાકે…