VIRAL VIDEO : દર્દથી રડતી રહી 13 વર્ષની ચિયરલીડર તેમ છતાં કરાઈ પ્રેકટિસ..
હાલમાં સોશ્યલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં કેટલાક લોકો એક બાળકીના પગ ખેંચતા જોવા મળી રહ્યા છે, ત્યાં બીજી તરફ તે બાળકી દુ:ખવાને કારણે બૂમો પાડતી જોવા મળી રહી છે. આ મામલો કોલોરાડોના ડેનવરની એક સ્થાનિક શાળાનો છે. સમાચાર અનુસાર,…