Browsing Tag

Delhi

દિલ્હીમાં ભૂખ-કુપોષણથી ત્રણ બહેનનાં મોતઃ બે વખત પોસ્ટમોર્ટમ કરાયું

નવી દિલ્હી: દિલ્હીમાં ભૂખ અને કુપોષણથી ત્રણ સગી બહેનોનાં મોત થયાં હોવાનો આ કમકમાટીભરી ઘટનામાં મૃતકના બે વખત પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યાં હતાં. આ અંગે તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે સાત દિવસથી આ ત્રણ બહેનોના પેટમાં અન્નનો દાણો પણ ગયો ન હતો. આ…

દિલ્હીમાં 5 મુખ્યમંત્રીઓએ ખોલ્યો માર્ચો, હાર્દિક પટેલ પણ સામેલ

નવી દિલ્હીઃ આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા હડતાળ કરવામાં આવી રહી છે. AAP દ્વારા કરવામાં આવી રહેલી હડતાળનો આજે સાતમો દિવસ છે. આજે આમ આદમી પાર્ટીના નેતાઓ પ્રધાનમંત્રીના નિવાસ સ્થાન સુધી રેલી કરશે. આ રેલીમાં AAPના તમામ ધારાસભ્યો જોડાશે. મહત્વનુ…

LG સામેની ટક્કરને લઈને કેજરીવાલે PMને લખ્યો પત્ર

નવી દિલ્હીમાં સરકાર છેલ્લા ચાર દિવસથી ધરના પર છે. મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલ પોતાના પ્રધાનો સાથે રાજ્યપાલના ગૃહમાં ડેરો જમાવીને બેઠા છે. હવે તેમણે આ મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. કેજરીવાલે વડાપ્રધાન મોદીને કહ્યું છે…

કેજરીવાલના ઘરે આજે પાર્ટી નેતાઓની બેઠક, 2019 ચુંટણી વિશે થઈ શકે છે ચર્ચા

આમ આદમી પાર્ટીના અધ્યક્ષ અરવિંદ કેજરીવાલના નિવાસ સ્થાન પર આજે 2 મહત્વપૂર્ણ બેઠકો યોજાવા જઈ રહી છે. કેજરીવાલે સવારે 10 વાગ્યે તમામ ધારાસભ્યો અને પક્ષના કાર્યકર્તાઓની બેઠક બોલાવી છે. આમાં સંપૂર્ણ રાજ્યનો મુદ્દાઓ પર ચર્ચા થશે. આ ઉપરાંત, નેશનલ…

પેટ્રોલ-ડીઝલની કિંમતમાં સતત ત્રીજા દિવસે જોવા મળ્યો ઘટાડો…

પેટ્રોલ-ડીઝલની કિંમતમાં સતત 16 દિવસના વધારા બાદ આજરોજ સતત ત્રીજા દિવસે ઘટાડો જાવો મળ્યો છે. દિલ્હી, કોલકાતા, મુંબઇ અને ચેન્નાઇમાં પેટ્રોલની કિંમતમાં 6 પૈસાનો પ્રતિ લિટર ઘટાડો જોવા મળ્યો છે જ્યારે ડીઝલની કિંમતમાં 5 પૈસા પ્રતિ લિટરે ઘટાડો…

IPL 11: SRH vs CSK, શું ‘દિલ્હી’ ચેન્નઈને બનાવશે ચેમ્પિયન?

ટી -20 ક્રિકેટના મહાકુંભને IPL કહેવાય છે, તેની 11મી સીઝન આજે સમાપ્ત થશે. ચેન્નઈ સુપર કિંગ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદની ફાઇનલ મેચ મુંબઈમાં યોજાશે. આ બંને ટીમે ટુર્નામેન્ટમાં ખુબ સારો દેખાવ કર્યો છે પરંતુ આજે છેલ્લી મેચ છે. આ દરમિયાન રસપ્રદ…

ખુશ ખબર! ફક્ત 13,500 રૂપિયામાં ફ્લાઈટથી તમે જઈ શક્શો US…

આઇસલેન્ડની બજેટ એરલાઇન વાવ (wow) ના સીઇઓ સ્કૂલી મોગેન્સેને જણાવ્યું હતું કે તે દિલ્હીથી ઉત્તર અમેરિકા સુધી એક બજેટ ફ્લાઇટ શરૂ કરશે. એવો દાવો કરવામાં આવ્યો છે કે આ એરક્રાફ્ટની ખાસ ઓફર હેઠળ, તમે માત્ર 13,500 રૂપિયામાં નવી દિલ્હીથી ન્યૂ યોર્ક…

Surprise! નેહા ધુપિયાએ પણ કર્યા લગ્ન, આ છે વરરાજા!

મુંબઈ: લગ્નનું વાતાવરણ પતવાનું નામ જ નથી લેતું. અનિલ કપૂરની પુત્રી સોનમ કપૂરના લગ્ન પછી, એક બીજી બોલીવુડ અભિનેત્રી લગ્નના પવિત્ર બંધનમાં જોડાઈ છે અને આ છે નેહા ધૂપિયા. આ વાત તેણે તેના સોશિયલ મીડિયા પર લગ્નના ફોટા શેર કરીને જણાવ્યું છે. આ…

દિલ્હીમાં એમ્બ્યુલન્સમાં આગ લાગતાં બે યુવકનાં મોત થયાં

નવી દિલ્હી: દિલ્હીના શેખ સરાય વિસ્તારમાં ઉભેલી એક એમ્બ્યુલન્સમાં આગ લાગતાં તેમાં સૂતેલી બે વ્યકિતનાં મોત થયાં હતાં. ત્યારે અન્ય એક વ્યકિત ગંભીર રીતે દાઝી ગઈ હતી.  ગઈકાલે રાતે લગભગ ૧૨-૩૦ કલાકે બનેલી આ ઘટનામાં શેખ સરાય વિસ્તારમાં આવેલી એક…

100 iPhoneX લઈ જવાની ફિરાકમાં હતો યાત્રી, IGI એરપોર્ટ પર કરાઈ ધપરકડ

દિલ્હીના ઈન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ (IGI એરપોર્ટ) પર એક પેસેન્જરની ધરપકડ કરવામાં આવી છે. એરપોર્ટ પર તૈનાત કસ્ટમ અધિકારીઓએ તેને હાલ કસ્ટડીમાં લઇ ગયા છે. તમને જણાવી દઈએ કે આ પેસેન્જર 100 Apple iPhone X સાથે મુસાફરી કરવાની રાહ જોઈ…