Browsing Tag

debut

કેદારનાથમાં કરિનાને ના ગમ્યો સૈફની દિકરી સારાનો લુક, આપ્યો પોતાનો મેક અપ આર્ટિસ્ટ

સારા અલી ખાન કેદારનાથ સાથે ટૂંક સમયમાં બૉલીવુડમાં એન્ટ્રી કરવા જઈ રહી છે. આ ફિલ્મમાં સારાને લુક વધુ સારો દર્શાવવા માટે કરિના કપૂર સારાની સાથે છે. એક અહેવાલ મુજબ, કરિનાને કેદારનાથ ફિલ્મમાં સારાનો લુક ગમ્યો નથી. આ જાણ થતા જ અભિનેત્રીએ તરત…

જાહ્નવી કપૂર બાદ હવે શનાયા કપૂર બોલીવુડમાં કરવા જઈ રહી છે ડેબ્યુ

જાહ્નવી કપૂરે 'ધડક' ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું તો બીજી તરફ તેની ક‌િઝન શનાયા કપૂરના ડેબ્યૂને લઇને પણ ચર્ચાઓ થવા લાગી છે. શનાયા અભિનેતા સંજય કપૂરની પુત્રી છે. પોતાની પુત્રીના ડેબ્યૂને લઇને મૌન તોડતાં સંજય કપૂરે કહ્યું કે ઇમાનદારીથી કહું…

શેરા પર હજી એક ઉપકાર કરવા જઈ રહ્યો છે સલમાન ખાન!

થોડા સમય પહેલાં, સલમાન ખાનની ફિલ્મ 'રેસ 3' રિલીઝ કરવામાં આવી હતી. આ ફિલ્મ પ્રેક્ષકોને પસંદ આવી નથી, પણ 'રેસ 3'એ 300 કરોડ રૂપિયા કમાયા છે. હવે સલમાન પોતાના બોડીગાર્ડ શેરા વિશેના ન્યૂઝ સાથે ફરી ચર્ચામાં આવ્યો છે. એવું નોંધાયું છે કે…

‘ઘડક’ ફિલ્મનું નવું ગીત ‘ઝિંગાટ’ થયું રિલિઝ, ઈશાન-જ્હાન્વીએ કર્યો દમદાર…

મરાઠી ફિલ્મ 'સૈરાટ'ની રિમેક 'ઘડક'નું નવું ગીત આજે રિલીઝ થયું છે. આ ગીતમાં જ્હાન્વી કપૂર અને ઇશાન ખટ્ટરે દમદાર ડાન્સ કરી રહ્યા છે. આ ગીતમાં મરાઠી શબ્દ 'ઝિંગાટ' સિવાય તમને હિંદી અને રાજસ્થાની ભાષા પણ સાંભળવા મળશે. આ પહેલા ફિલ્મનું ટાઇટલ સોંગ…

એક્ટિંગ કોર્સ યોગ્ય નિર્ણયઃ ઈસાબેલ કૈફ

કેટરીના કૈફની બહેન ઇસાબેલ કૈફને જોઇએ તો તે ઘણી બાબતોમાં કેટરીના જેવી લાગે છે તો કેટલીક બાબતોમાં સાવ અલગ છે. કેટરીનાને બીજા લોકો સાથે ઓપન થવામાં થોડો સમય લાગે છે, જ્યારે ઇસાબેલ ખૂબ જ વાતો‌ડિયણ છે. તે ૨૦૧૪માં કેનેડિયન ફિલ્મ 'ડા.કેબી'માં જોવા…

Instagram પર ડેબ્યૂ કર્યાના 11 કલાક બાદ ઐશ્વર્યા રાય બચ્ચને પોસ્ટ કરી પહેલી ફોટો

શુક્રવારે સવારે ઐશ્વર્યા રાય બચ્ચને ઇન્સ્ટાગ્રામ પર ડેબ્યૂ કર્યું હતું. Instagram પર જોડાયાના લગભગ 11 કલાક પછી તેણે તેની પ્રથમ પોસ્ટ શેર કરી હતી. તેમની પ્રથમ પોસ્ટ તેમની પુત્રી આરાધ્યાના જન્મ સમયનો ફોટો છે. ફોટોમાં, ઐશ્વર્યા તેની પુત્રીના…

CANNES 2018: કંગનાના જોરદાર ડેબ્યૂ સામે દીપિકા પડી ફિક્કી

કંગના રાણૌતે કાન્સાસમાં 10 મેના રોજ ડેબ્યૂ કર્યું હતું. રેડ કાર્પેટ પર ચાલવા માટે, તેણે ડિઝાઇનર જુહેર મુરાદનું લાઈટ ગ્રે કલરના ટ્રાન્સપેરેંટ ગાઉનની પસંદગી કરી હતી. અભિનેત્રીએ વાળ કર્લ કર્યા હતા. તેણે કોઈ ઝવેરાત પહેર્યા વગર ન્યૂડ મેકઅપમાં…

બનિતાને ‘October’ ફિલ્મમાં કામ કરવું ન હતું

સુજિત સરકાર દ્વારા નિર્દેશિત 'ઓક્ટોબર' ફિલ્મમાં વરુણ ધવનની અભિનેત્રી બનેલી બનિતા સંધુ મૂળ પંજાબની છે. હાલમાં તે લંડનના વેલ્સ શહેરમાં રહે છે. સુજિત સરકારે એક એડ્ માટે પહેલી વાર બનિતાને કાસ્ટ કરી હતી. ત્યારબાદ બનિતાને વરુણ ધવન જેવા આજના સમયના…

આ ફોટોના લિધે અમિતાભ બચ્ચન થયા હતા રિજેક્ટ, હવે સમજાયું કેમ

થોડા દિવસો પહેલા જયપુર, રાજસ્થાનમાં ફિલ્મ 'થગ્સ ઓફ હિન્દોસ્તાન' ના શૂટિંગ દરમિયાન અમિતાભ બચ્ચન અચાનક બીમાર પડ્યા હતા, જેના કારણે ડોકટરોને મુંબઇથી તરત ચાર્ટર્ડ વિમાન દ્વારા બોલાવવામાં આવ્યા હતા. જો કે, તેમને તબીબી સારવાર માટે મુંબઈ પરત ફરવું…