Browsing Tag

dead

શરીરમાં રહેલા બેક્ટેરિયા ગેસથી પોસ્ટમોર્ટમ વખતે અવાજ આવે છે

વોશિંગ્ટન: કેટલીક વાર લાશનું પોસ્ટમોર્ટમ કરતી વખતે અમુક એવી ઘટનાઓ બને છે જે ડોક્ટરના પણ હોશ ઉડાવી દે છે જ્યારે કોઇ વ્યક્તિનું આકસ્મિક મોત થાય છે ત્યારે તેની લાશને પોસ્ટમોર્ટમની મદદથી મોત અંગેનું નક્કર કારણ જાણી શકાય છે. ત્યારે એક રિપોર્ટમાં…

ઇન્ચાર્જ ટીડીઓની કાર-બાઇક વચ્ચે અકસ્માતઃ બેનાં મોત, ત્રણને ઇજા

અમદાવાદ: ભિલોડા-વિજયનગર રોડ પર ધોલવાણી નર્સરી પાસે કાર અને બાઇક વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં બે યુવાનોનાં ઘટના સ્થળે જ કમકમાટી ભર્યાં મોત થયા હતા જ્યારે ત્રણને ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ભિલોડા-વિજયનગર રોડ પર…

અકસ્માતનો સિલસિલોઃ દંપતી, પિતા-પુત્ર સહિત નવનાં મોત

અમદાવાદ: રાજ્યના જુદા જુદા હાઇવે પર અકસ્માતોનો સિલસિલો જારી રહેતા દંપતી, પિતા-પુત્ર સહિત નવ વ્યક્તિનાં મોત થયા હતા. પ્રાપ્ત માહિતી પ્રમાણે આ અંગેની વિગત એવી છે કે, સાવલીમાં રહેતા રંગીતસિંહ ચૌહાણ અને તેમના પત્ની જયશ્રીબહેન બાઇક પર…

જે આ ખુરશીમાં બેસે છે તેને મળે છે મોત, જાણો કેમ

ઇગ્લેન્ડના થર્કસ્ મ્યૂઝિયમમાં જીમનથી 6 ફૂટ ઉચાઇ પર એક ખુરશી ટિગાડવામાં આવી છે. સામાન્ય દેખાતી આ ખુરશી વર્ષોથી આ દિવાલ સાથે જ ટિગાયેલી છે. જે પણ આ ખુરશી પર બેસ્યુ છે તે ક્યારે પણ ફરી ઉઠી શક્યું નથી. તે મોતને જ ભેટ્યું છે. આ ખુરશી થોમસ…

JNU હોસ્ટેલ રૂમમાંથી મળ્યો મણિપુરના વિદ્યાર્થીનો મૃતદેહ

નવી દિલ્હીઃ જવાહરલાલ નહેરૂ યુનિવર્સિટીની એક હોસ્ટેલમાં પૂર્વોત્તરના એક વિદ્યાર્થીનો મૃતદેહ પ્રાપ્ત થયો છે. તેની ઓળખ જે.આર. ફિલેમોન રાજા તરીકે કરવામાં આવી છે. જે છેલ્લાં ત્રણ દિવસથી ગુમ હતો. પોલીસ તરફથી મળતી માહિતી મુજબ વિદ્યાર્થી મણિપુરનો…