Browsing Tag

Dawood

દાઉદ ઇબ્રાહિમની મિલ્કતો જપ્ત કરો, સુપ્રીમ કોર્ટે સરકારને આપ્યો આદેશ

સુપ્રીમ કોર્ટે શુક્રવારે કેન્દ્ર સરકારને નિર્દેશ આપ્યો હતો કે, ''અંડરવર્લ્ડ ડૉન દાઉદ ઇબ્રાહિમની સંપત્તિ જપ્ત કરી લે.'' આ નિર્ણય કોર્ટે ડૉનની બહેન હસીના પારકર અને માં અમીના બી દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી ખારિજ કરતા સંભળાવ્યો છે. કોર્ટે…