પ્રિયંકા ચોપરાએ 10 વર્ષ નાના બોયફ્રંડ સાથે સંબંધનો કર્યો ખુલાસો
અભિનેત્રી પ્રિયંકા ચોપરા અને નિક જોનાસના અફેરની વાતો આજકાલ ખુબ ચર્ચાય રહી છે. પ્રિયંકા છેલ્લા કેટલાક દિવસોથી નિક જોનાસ સાથે ઘણા સ્થળોએ સતત દેાઈ રહી છે.
હવે નિક જોનાસે તેના એકાઉન્ટ પર એક ફોટો પોસ્ટ કર્યો છે જેમાં તે સ્ટેજ શોનું…