Browsing Tag

dance

IPLના સમાપન સમારંભમાં કેટરિનાએ કર્યો ‘Swag’ થી ડાન્સ, Video થયો Viral

IPLના સમાપન સમારંભમાં, સલમાન ખાન, કેટરિના કૈફ, કાર્તિક આર્યન, ક્રિતિ સેનન જેવા કલાકારોએ પર્ફોર્મન્સ આપ્યું હતું. કેટરિનાએ 'ટાઇગર જિંદા હૈ' નું 'સ્વગ થી સ્વાગત' અને 'ધૂમ 3' નું 'કમલી' ગીત પર ડાન્સ કર્યો હતો. તેના વિડિઓ સોશિયલ મીડિયા પર વાયરલ…

Beyonceના સ્ટેપ્સ પર નાચી દિશા પટણી, video થઈ રહ્યો છે Viral

જે લોકો બૉલીવુડ અભિનેત્રી દિશા પટણીને Instagram પર ફોલો નથી કર્તા તેઓ કદાચ ખબર નબીં હોય કે તે એક સારી ડાન્સર પણ છે. દિશા આ ફોટો-વિડિઓ શેરિંગ પ્લેટફોર્મ પર તેમના સુંદર ફોટોની સાથે સાથે પોતાના શ્રેષ્ઠ ડાન્સ વીડિયોઝ પણ શેર કરતી હોય છે.…

એક્ટિંગ તો હંમેશા ચાલુ જ રહેશેઃ ચિત્રાંગદા સિંહ

સુધીર મિશ્રા નિર્દેશિત 'હજારો ખ્વાહિશે ઐસી થી'થી કારકિર્દી શરૂ કરનાર ચિત્રાંગદા સિંહ પોતાના અલગ અભિનય માટે જાણીતી રહી. 'કલઃ યસ્ટર્ડે એન્ડ ટુમોરો', 'સોરી ભાઇ' અને 'બસરા' જેવી ફિલ્મો બાદ ચિત્રાંગદાની તુલના સ્વ. સ્મિતા પાટીલ સાથે થવા લાગી હતી.…

Video: મેચ જીત્યા બાદ બ્રાવો અને ભજ્જીએ કર્યો ‘સુપર’ ડાન્સ, દર્શક બન્યો ધોની

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની 11મી સિઝનમાં મુંબઇના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી પ્રથમ ક્વોલિફાયર મેચમાં ચેન્નાઇ સુપર કિંગ્સે સનરાઈઝર્સ હૈદરાબાદને 2 વિકેટે હરાવીને ફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. એક સમયે લાગ્યું હતું કે ચેન્નાઇ હારી જશે પરંતુ…

પહેલી વાર IPL શો હોસ્ટ કરશે રણબીર, 2 કલાક માટે કેટલી મળશે રકમ જાણો

બૉલીવુડ અભિનેતા રણબીર કપૂર ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની સમાપ્તિ પહેલા 2 કલાક માટે એક 'પ્રીલ્યૂડ' હોસ્ત કરશે. એક અહેવાલ મુજબ, પહેલી વાર હોસ્ટિંગ માટે રણબીર કપૂર એક કરોડ રૂપિયાની ફીસ લેશે. રણબીર કપૂરને મોટી સ્ક્રીનનો શ્રેષ્ઠ અભિનેતા તરીકે…

આઈટમ નંબરથી પાયલ કરી રહી છે બોલીવુડમાં કમબેક

એક દાયકા પહેલાં ફિલ્મ 'કોર્પોરેટ'માં 'ઓ સિકંદર...' આઇટમ સોંગ કરનારી પાયલ રોહતગી એક આઇટમ નંબરની સાથે રૂપેરી પરદે કમબેક કરી રહી છે. 'આદત ખરાબ હૈ બોલબાલ' શબ્દોવાળું આ આઇટમ સોંગ એક રિજનલ ફિલ્મ માટે ફિલ્માવાયું હતું. આ ફિલ્મ તામિલ, તેલુગુ અને…

‘કાલા ચશ્મા’ વાગતા રણબીર અને અભિષેકે કર્યું ‘કજરા રે’, video થયો viral

અભિષેક બચ્ચન અને રણબીર કપૂરે 'કાલા ચશ્મા' પર કરેલો ડાન્સ વાયરલ થઈ રહ્યો છે. તેમણે સિંગાપોરમાં ફૂટબોલ મેચ દરમિયાન નાચ્યા હતા. રસપ્રદ વાત એ છે કે તેમણે 'કાલા ચશ્મા' ગીત પર 'કજરા રે' ના સ્ટેપ્સ કર્યા હતા. થોડા દિવસો પહેલા, બંને ટેલિવિઝન અને…

‘ચેમ્પિયન’ ગીત પર નાચતા દેખાયા વિરાટ-ભજ્જી-બ્રાવો, Video થયો વાયરલ

વિરાટ કોહલીએ ચાહકોને મેદાનની અંદર બેટિંગથી તેના ફેંસને મનોરંજન આપે છે, તે જ રીતે, ફિલ્ડની બહાર ચાહકો માટે તેમની દરેક એક્શન હેડલાઇન્સ બની જાય છે. આ વખતે વિરાટ કોહલી ડ્વેઈન બ્રાવો સાથે તેના ગીત ચેમ્પિયન પર નાચ્યા રહ્યા હતા. …

દીપિકા પાદુકોણે કેપ્ટન કૂલ ધોની સાથે કર્યો ‘ધન ધના ધન’ ડાન્સ

દીપિકા પાદુકોણ અને કેપ્ટન કૂલ મહેન્દ્રસિંહ ધોની સાથેનો ડાન્સ વિડિયો સોશિયલ મીડિયા પર થયો છે વાયરલ. પ્રથમ વખત દીપિકા પાદુકોણે જીયોના IPL ફાઇનલ સોંગ 'ધન ધના ધન' ચેન્નઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઇન્ડિયન્સની ટીમ સાથે શૂટ કર્યું છે. ક્રિકેટના…

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપના શપથ સમારોહમાં ડાન્સ કરશે ઉત્તરાખંડની આ સુંદરી

વોશિંગટનઃ અમેરિકાના નવ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપની શપથ વિધીમાં ઉત્તરાખંડની મનસ્વી મમગાઇ પોતાનું ડાન્સ પરફોર્મન્સ કરશે. મનસ્વી ટ્રંપના ઇલેક્શન કેમ્પેનમાં પણ જોડાયેલી હતી. મમગાઇ મૂળ ઉત્તરાખંડની રહેવાસી છે. તે 2010માં ફેમિના મિસ ઇન્ડિયા…