Browsing Tag

China

આવતા અઠવાડિયે ચીન જશે PM મોદી, રાષ્ટ્રપતિ સાથે કરશે મીટિંગ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની વચ્ચે આગામી સપ્તાહમાં ચીનમાં મુલાકાત થશે. પેઇચિંગમાં વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજની સાથે સંયુક્ત કોન્ફરન્સમાં સંબોધિત કરતા ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ જણાવ્યુ કે, રાષ્ટ્રપતિ જિનપિંગ…

પેટ્રોલના ભાવમાં થયો ભડકો, અત્યાર સુધીની સૌથી ઊચ્ચ સપાટીએ પહોંચ્યો

ગુરુવારે પેટ્રોલ-ડિઝલના ભાવામાં વધારા સાથે દેશભરમાં બંનેની કિંમતોમાં ભડકો થયો છે. વૈશ્વક સ્તરે ક્રૂડ ઓઇલના ભાવ વધીને 27 નવેમ્બર 2014થી અત્યાર સુધીની હાઈએસ્ટ સપાટી ડૉલર 74.74 પર પહોંચતા સ્થાનિક સ્તરે પણ ભાવ વધારો લાગુ પાડવામાં આવ્યો છે.…

નૂડલ્સ ખાવાની ચોપસ્ટિક નાકના રસ્તે દિમાગમાં 7 ઈંચ અંદર સુધી ઘુસી ગઈ…

એક બાળક હતુ. ઉમ્ર લગભગ 2 વર્ષની હશે. તેની સાથે એક દુર્ઘટના થઈ ગઈ. તે બાળકના દિમાગમાં એક ચોપસ્ટિક ઘુસી ગઈ. આ બધુ થયુ ચીનના વુહાનમાં. આ અકસ્માત બાદ તેને તાત્કાલિક હોસ્પિટલમાં ભરતી કરવો પડ્યો હતો. આપણી ત્યા ફોર્ક કે કાંટાનો ઉપયોગ નૂડલ્સ વગેરે…

કોમનવેલ્થ દેશોમાં સૌથી વધારે FDI આવી રહ્યું છે ભારતમાં

કોમનવેલ્થ દેશોમાંથી FDI ભારત આવી રહ્યું છે. એટલું જ નહીં, UK પછી પણ ભારત કોમનવેલ્થ દેશોમાં રોકાણનો બીજો સૌથી આકર્ષક સ્ત્રોત છે. મહત્વની વાત એ છે કે કોમનવેલ્થમાં 53 રાજ્યો સભ્ય છે. તે એવા દેશોનું સંગઠન છે જેમાં ક્યારેક UK દ્વારા શાસન…

સરકારની ઉજ્જવલા યોજનાની કમાલ, LPG આયાત કરવામાં ભારત વિશ્વમાં બીજા ક્રમે

દરેક ઘરમાં LPG કનેક્શન પહોંચાડવાનું લક્ષ્યને પૂર્ણ કરવા માટે લાગેલી મોદી સરકાર માટે એક સારા સમાચાર છે. વૈશ્વિક સ્તર LPG આયાત કરવામાં ભારત બીજા ક્રમે છે. આ લિસ્ટમાં સૌથી આગળ ચીન છે, પરંતુ જે ઝડપથી ભારતમાં LPGની માંગ વધી રહી છે તે હિસાબથી…

ખંજવાળના ચક્કરમાં ગુપ્તાંગમાં ફસાયો 3 ફૂટ લાંબો કેબલ, ઓપરેશન કરાવી બચાવ્યો જીવ

નવી દિલ્લી. ચીનમાં ડૅાક્ટરોએ એક માણસના પ્રાઈવેટ પાર્ટસમાંથી 3 ફૂટ લાંબો મોબાઈલ કેબલનો તાર કાઢીને તેમનો જીવ બચાવ્યો. એ માણસના ગુપ્તાંગમાં મોબાઈલ કેબલ તાર ફસાઈ ગયો હતો, જેના પછી ડૅાક્ટરોએ લેસર ટેકનીકથી ઓપરેશન કરી તેમનો જીવ બચાવ્યો. રીપોર્ટના…

ix25: Hyundaiએ ચીનમાં લોન્ચ કરી નવી એસયૂવી, ભારતમાં Creta SUVને કરી શકે છે અપડેટ

દક્ષિણ કોરિયાઈ કાર મેકર કંપની હ્યુન્ડાઈએ ચીનમાં ચાલી રહેલા શેંગડૂ મોટર શો 2017માં Hyundai(ix25)નું ફેસલિફ્ટ વર્ઝન લોન્ચ કરવામાં આવ્યું છે. ભારતમાં આ કારને હ્યુન્ડાઈ ક્રેટાના નામથી ઓળખવામાં આવે છે. 2014માં ચીનમાં હ્યુન્ડાઈએ આઈએક્સ 25 લોન્ચ…

હવે હાથથી નહીં પણ માત્ર મગજથી કરી શકાશે ટાઇપિંગ

ટેક્નોલોજીની દુનિયામાં એવી એવી શોધ થઈ રહી છે, જેની થોડા વર્ષો પહેલા માણસ કલ્પના પણ નહોતો કરી શકતો. હવે ચીનની સિંધુઆ યુનિવર્સિટીમાં એક એવી ટેક્નોલોજી વિકસીત કરવામાં આવી રહી છે જેની મદદથી કિબોર્ડ પર ટાઈપ કરવા માટે હાથની જરૂર નહીં પડે.…

હિંદ મહાસાગરમાં ભારતીય નૌસેના ચીનને ફરતે ગાળિયો મજબુત કરશે..

ડોકલામ મુદ્દા પર વિવાદની વચ્ચે ચીન સતત ભારતને યુદ્ધ માટેની ધમકી આપી રહ્યું છે. ભારતે મુદ્દાને વાતચીતથી ઉકેલવાની કહ્યું છે, પરંતુ ચીનને માનવામાં તૈયાર નથી. જો કે, હવે ભારતે પણ તેની તૈયારી શરૂ કરી લીધી છે. ભારત હિંદ મહાસાગરમાં શાંતિથી પોતાની…

ભારત વિરુદ્ઘ નેપાળને તૈયાર કરી રહ્યુ છે ચીન

એશિયામાં ભારતના વધી રહેલા દબદબાથી રોષે ભરાયેલું ચીન અગાઉથી જ પાકિસ્તાનમાં મોટું રોકાણ કરી તેને પોતાનું 'બેસ્ટ ફ્રેન્ડ' બનાવી ચૂક્યું છે. હવે ચીન પોતાની આ વ્યૂહરચના અંતર્ગત નેપાળને પણ ભારત વિરુદ્ધ ઊભું કરવાની તૈયારીમાં છે. જેના માટે ચીને…