IRCTC પર ટિકિટ બુક કરાવવું થયું મોંઘુ, દર ટિકિટ પર લાગશે ચાર્જ
રેલવે મુસાફરી હજી વધુ ખર્ચાળ બનશે. ઓનલાઇન ટિકિટો બુકિંગ કરનારા પેસેન્જરો IRCTCની વેબસાઈટ સિવાય અન્ય જગ્યાએ ટિકિટ પર બુક કરવા માટે વધારાના પૈસા ખર્ચવા પડશે.
અહીંથી બુકિંગ કરતી વખતે મોંધુ પડશે
જો તમે ટ્રેનની ટિકિટ મોબાઇલ વૉલેટ અથવા…