Browsing Tag

case

ગેરકાનુની રીતથી ખેલા ઓફિસ! હવે પ્રિટી ઝિંટાની કંપની પર ચાલશે કેસ

પ્રિટી ઝિન્ટાની કંપની કેપીએચ ડ્રીમ ક્રિકેટ પ્રા. લિમિટેડ પર કોર્ટમાં કેસ ચાલશે. ચંદીગઢના ડૉક્ટર, સુભાષ સતિજાએ એવો આક્ષેપ કર્યો છે કે તેણે કંપનીને પોતાની ઓરડી આપી હતી જેમાં ઓફિસ ખોલવામાં આવી હતી. આવા કિસ્સામાં, રાજ્ય કચેરીએ ડૉ સતિજાને રૂ. 38…

હાર્દિક, અલ્પેશ અને જિગ્નેશ કરશે સરેન્ડર? SP ઓફિસ પહોંચ્યા

હાર્દિક, અલ્પેશ અને જિગ્નેશ દ્વારા કરવામાં આવેલી જનતા રેડ બદલ તેમના પર થયેલી ફરિયાદ મામલે ત્રણેય યુવા નેતાઓ ગાંધીનગર SP કચેરીએ 'સરેન્ડર' કરવા પહોચ્યા હતા. ત્રણેય નેતાઓ તેમના સમર્થકો સાથે ગાંધીનગર SP કચેરી ખાતે પહોંચ્યા છે. આ ઘટનાને પગલે SP…

Infosys વિરુદ્ધ યુએસ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશનમાં ફરિયાદ

નવી દિલ્હી: એક અજાણ્યા વ્હિસલ બ્લોઅરે ઈન્ફો‌સિસ વિરુદ્ધ યુએસ સિક્યોરિટીઝ એન્ડ એકસચેન્જ કમિશન (યુએસએસઇસી)માં ફોર્મ ર૦-એફ દાખલ કરવામાં બિનજરૂરી વિલંબ બદલ ફરિયાદ કરી છે. વ્હિસલ બ્લોઅરે એવી સ્પષ્ટતા માગી છે કે શું કંપની વિરુદ્ધ કોઇ તપાસ ચાલી…

ખેડૂતોને કર્જ આપવામાં થયું મોડુ, બેન્કો સામે દર્જ થયો કેસ

મહારાષ્ટ્ર સરકારે ખેડૂતોનું દેવું માફ કરવાની જાહેરાત કરી ત્યારથી એક વર્ષ થયું છે, પણ આજે પણ રાજ્યમાં મોટી સંખ્યામાં ખેડૂતો છે, જેમને દેવું માફીનો લાભ મળ્યો નથી. ખેડૂતોને લોન આપવા બેંકો પણ બેદરકાર છે. આ બેદરકારીને લીધે, વિદર્ભના ત્રણ…

Race 3 રિલિઝ થતા જ કાનૂનના સકંજામાં ફસાયો સલમાન, કટરિના સહિત 8 સેલેબ્સની સામે કેસ

USમાં સલમાન ખાન વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે, જે કાનૂની રીતે છેડતીમાં સામેલ થાય છે. તેના પર પૈસા લીધા પછી કોન્સર્ટમાં પ્રદર્શન ન કરવાનો આરોપ છે. એટલું જ નહીં, સલમાન સિવાય, આઠ અન્ય બૉલીવુડ સેલિબ્રિટીઓને પણ આરોપી તરીકે ઓળખવામાં આવ્યા છે.…

ગિફ્ટમાં આપેલી ‘ચંદ્રની માટી’ છીનવાઈ ન જાય તે માટે કેસ કર્યો

વોશિંગ્ટન: ચંદ્ર પર સૌથી પહેલાં પગ મૂકનાર અંતરિક્ષયાત્રી નીલ આર્મસ્ટ્રોંગે ત્યાંથી લવાયેલી શ્રેષ્ઠ ભેટ 'ચંદ્રની માટી' એક મહિલાને આપી હતી. હવે તે મહિલાને આ ભેટ છીનવાઇ જવાનો ડર લાગી રહ્યો છે. કોઇ પણ વ્યકિતની નજર તેની પર પડે તે પહેલાં મહિલાએ…

રોડરેજ કેસ: સિદ્ધુને મળી રાહત! નહીં જવું પડે જેલ

પંજાબ સરકારના કેન્દ્રીય કેબિનેટ પ્રધાન નવજોતસિંહ સિધ્ધુ વિરુદ્ધ 30 વર્ષીય રોડરેજ કેસમાં સુપ્રીમ કોર્ટે આજે ચુકાદો જાહેર કરશે. આ કેસમાં ટ્રાયલ કોર્ટે સિદ્ધુને નિર્દોષ છોડી દીધા હતા પરંતુ પંજાબ-હરિયાણા હાઇકોર્ટે આ નિર્ણયને રદ કર્યો હતો અને…

અમેરિકામાં ભારતીય એન્જિનિયરના હત્યારાને ૭૮ વર્ષની જેલની સજા

કંસાસ (અમેરિકા): અમેરિકન કોર્ટે ભારતીય સોફ્ટવેર એન્જિનિયર શ્રીનિવાસ કુચીભોતલા (ઉં.વ. ૩૨)ની હત્યાના આરોપી એવા પૂર્વ અમેરિકન નેવી ઓફિસર એડમ પુરિન્ટનને (ઉં.વ. ૫૨) આજીવન કેદની સજા ફટકારી છે. પુરિન્ટનને ૭૮ વર્ષ સુધી જેલમાં રહેવું પડશે અને તે ૧૦૦…

આજે યોન શોષણ મામલે ગાંધીનગર કોર્ટમાં આસારામની સુનાવણી

ગાંધીનગર: આસારામ સામે સુરત દુષ્કર્મ કેસમાં આજે ગાંધીનગર કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે. આસારામ સામે સુરતમાં 2013માં યુવતીએ બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. આ કેસમાં અત્યાર સુધી 28 સાક્ષીઓની જુબાની લેવામાં આવી છે. એટલું જ નહીં કોર્ટમાં…

Facebookના ડેટા લીક કેસ વચ્ચે WhatsAppના CEOએ આપ્યું રાજીનામુ…

WhatsApp ના CEO જાન કોમ (Jan Koum) એ તેના પદથી રાજીનામુ આપવાનો નિર્ણય લિધો છે. આ વિશેની માહિતી કંપનીએ તેના ફેસબુક પોસ્ટ પર આપી છે. WhatsAppનો CEOના પદ ઉપરાંત તેણે તેના ફેસબુકના પદને પણ આવજો કહેવાનું નક્કી કર્યું છે. ત્યાં કોમની ફેસબુક પોસ્ટ…