Browsing Tag

cancer

મડ ઓલિમ્પિકઃ જર્મનીમાં કેન્સર સામે લડવા હજારો લોકો કીચડમાં ઊતર્યા

બર્લિનઃ ઉત્તર જર્મનીના શહેરમાં કીચડ ખરડાયેલા હજારો સ્પર્ધકોએ 'વાટોલેમ્પિયાડ' (મડ ઓલિમ્પિક)માં મેડલની આશામાં ભાગ લીધો હતો. આ સ્પર્ધા દ્વારા કેન્સરના દર્દીઓ માટે નાણાં એકઠાં કરવામાં આવે છે. બ્રૂનસબૂએટેલમાં યોજાયેલા મડ ઓલિમ્પિકમાં લગભગ…

રાત્રે વહેલાં જમવાથી કેન્સર થવાની સંભાવના ઓછી રહે છે

વોશિંગ્ટન: માણસની આદત અને દિનચર્યા નક્કી કરે છે કે તેનું જીવન કેટલું સારું અ‍ને સ્વસ્થ છે અને તેથી જ વહેલાં સૂવા ‍અને વહેલાં ઊઠવા સહિતની કેટલીક બાબતો જીવન માટે મહત્ત્વની માનવામાં આવે છે ત્યારે સ્પેનની બાર્સિલોના ઈન્સ્ટિટ્યૂટ ફોર ગ્લોબલ…

અઠવાડિયામાં ૧૦ ટામેટાં ખાવાથી કેન્સર ટાળી શકાય

ટામેટાં દરેક સિઝનમાં મળે છે અને લગભગ મોટા ભાગનાં ઘરોમાં એનો ઉપયોગ થતો હોય છે. એક સ્ટડીમાં જાણવા મળ્યા મુજબ ટામેટાં કેન્સર રોકવામાં ઉપયોગી સાબિત થઇ શકે એમ છે. રિસર્ચમાં કહેવાયું છે કે અઠવાડિયામાં કમ સે કમ ૧૦ ટામેટાં ખાવામાં આવે તો…

આ વખતે સોનાલી બેન્દ્રે દિકરાને લખ્યો ઈમોશ્નલ પત્ર…

સોનાલી બેન્દ્રે તેના ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર હેન્ડલમાં થોડા દિવસ પહેલા જાહેર કર્યું હતું કે તે કેન્સર સામે લડી રહી છે. હવે તેણે ટ્વિટર પર એક પોસ્ટમાં તેના પુત્ર સાથે એક ફોટો શેર કર્યો છે. આ સાથે તેણે એક પત્ર પણ લખ્યો છે. તેણે લખ્યું છે…

કેન્સરથી લડવાની તૈયારી કરી રહી છે સોનાલી બેન્દ્રે

થોડા દિવસ પહેલા અભિનેત્રી સોનાલી બેન્દ્રે એક પોસ્ટ શેર કરી હતી. આ પોસ્ટમાં સોનાલીએ જણાવ્યું હતું કે તેને ઉચ્ચ ગ્રેડનું કેન્સર થયું છે. સોનાલીની માંદગીને કારણે બોલિવૂડ સહિતના ચાહકોને ભારે આઘાત લાગ્યો હતો. હાલ તે ન્યૂ યોર્કમાં સારવાર કરી…

રિપોર્ટ્સમાં થયો ખુલાસો, આ કારણના લિધે સોનાલીને થયું cancer

થોડા દિવસો પહેલાં સમાચાર આવ્યા કે ઇરફાન ખાન પછી, સોનાલી બેન્દ્રેને પણ કેન્સર છે. સોનાલીએ પોતે આ માહિતી ટ્વિટ કરીને લોકોને જણાવી હતી. તેણે કહ્યું હતું કે તેને ઉચ્ચ ગ્રેડ કેન્સર થયું છે અને તે તેના અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. સોનાલી…

સોનાલી બેન્દ્રેને છે કેન્સર, પોતાના ટ્વીટર દ્વારા કર્યો ખુલાસો

જાણીતી બૉલીવુડની અભિનેત્રી સોનાલી બેન્દ્રે વિશે એક ખરાબ સમાચાર આવ્યા છે કે તે હાલમાં કેન્સર સામે સંઘર્ષ કરી રહી છે. ટ્વિટર પર એક પોસ્ટમાં, તેણે પોતે તેની માંદગીની અને તેની સાથેના સંઘર્ષ વિશે માહિતી આપી હતી. સોનલી બેન્દ્રે બુધવારે એક…

Appleની ઓફિસમાં હવે બધા અધિકારિઓએ ઉભા રહીને કરવું પડશે કામ!

ટેક્નોલૉજીની નવી શોધ સાથે વિશ્વને આશ્ચર્ય આપતી કંપની Appleએ તેના કર્મચારીઓને ઉભા રહીને કામ કરી શકાય તેવા ડેસ્ક (એક વર્કિંગ ડેસ્ક) આપ્યા છે. હવે કંપનીના બધા કર્મચારીઓ ઉભા રહેશે પછી જ કામ કરશે. તમને જણાવી દઈએ કે હમણાં જ કેલિફોર્નિયામાં એપલની…

જોબ સિક્યોરિટી ધરાવતા લોકોને કેન્સર થવાનું રિસ્ક ઓછું

ઓસ્ટ્રેલિયન અભ્યાસકર્તાઓએ મિડલ એજના લોકો પર કરેલ સ્ટડીમાં તારણ નીકળ્યું છે કે જે લોકોના માથે સતત નોકરી છૂટી જવાની તલવાર લટકતી હોય છે તેમને કેન્સર થવાનું રિસ્ક સૌથી વધારે રહે છે. જે લોકો સિક્યોર જોબ કરે છે અને પૂરતી સિક-લીવ છે અને…

આ 3 રાશિઓના છોકરાઓથી રહો સાવધાન!

દરેક છોકરી તેનો ભાગીદાર વફાદાર રહે તેવું ઈચ્છે છે. આજના સમય પર સારો ભાગીદાર બનવું ખૂબ જ મુશ્કેલ છે. તમે તમારી આસપાસ જોયું છે, સંબંધ હોવા છતાં, અન્ય છોકરીઓ સાથે છોકરાઓ ફરતા દેખાય છે. ચાલો આ છેતરપિંડીથી બચવા માટે આ 3 રાશિઓના છોકરાઓથી રહો દૂર.…