Browsing Tag

cabinet meeting

મોદી સરકારની ચોથી વર્ષગાંઠ પર આપી ઘણી gifts, ખેડુત માટે આવશે નવી યોજના

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ બુધવારે યુનિયન કેબિનેટની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ખેડૂતોને લગતા કેટલાક મહત્ત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા. કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે બુધવારે એક પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે…