Browsing Tag

Business News

જીએસટી માટે સિંગલ પેજનું રિટર્ન ફોર્મ આવે તેવી શક્યતા

નવી દિલ્હી: સરકાર જીએસટીમાં વેપારીઓને મોટી રાહત આપી શકે છે. સરકાર જીએસટી અંતર્ગત રિટર્ન ફાઇલ કરવા માટે એક સિંગલ પેજનું ફોર્મ ઉપલબ્ધ કરાવશે. આગામી ત્રણથી છ મહિનાની અંદર આ નવી વ્યવસ્થા લાગુ કરવામાં આવશે, જેનાથી વેપારીઓને મોટી રાહત મળી શકે છે.…

WOW! જો તમારા ઘરે ‘લક્ષ્મી’ જન્મી તો ભેટ સ્વરૂપે મળશે 11 હજારની FD

લિંગ અસમાનતાને દૂર કરવા માટે દેશની સૌથી મોટી હેલ્થકેર કંપની ઓક્સીએ આજે એક જાહેરાત કરી છે કે તે દરેક નવજાત છોકરીના જન્મ સમયે 11 હજાર રૂપિયાની ફિક્સ્ડ ડિપોઝિટ (FD) કરશે. જેથી બાળકીને ભવિષ્યમાં શિક્ષણ અથવા વ્યાવસાયિક ધ્યેયોમાં પણ મદદ મેળવી…

હવે ખોટું IT રીટર્ન ભરનારા પગારદાર પર થશે કાર્યવાહી..

આયકર વિભાગે પગારદાર વર્ગે કરદાતાઓને ચેતાવણી આપી છે કે જો આયકર રીટર્નમાં જો તેમને આવક ઓછી બતાવવી કે પછી રાહત વધારીને બતાવી છે તો તેમની વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. કાર્યવાહી કરવાની જવાબદારી તેમના એમ્પ્લોયર પર થશે. -આયકર વિભાગે જાહેર…

નાણાકીય વર્ષ 2018-19માં બદલાયા આ 10 નિયમો, જાણો વિગતવાર

નાણાકીય વર્ષ 2018-19નો પ્રારંભ થઇ ગયો છે. તે સાથે જ સરકારના કાયદા અને નિયમોમાં પણ ફેરફાર થયો છે.  એવામાં ટેક્સ સંબંધી અનેક ફેરફારો લાગૂ થઇ ગયા છે. 1 એપ્રિલ 2018થી ટેક્સ સંબંધી વિવિધ નિયમોમાં બદલાઇ ગયા છે. એક કરદાતા કે રોકાણકાર તરીકે…

GSTમાં પ્રથમ મહિને થઈ 92283 કરોડ રૂપિયાની આવક, ફાઇલ થયા 38.38 લાખ રિર્ટન..

એક જુલાઈ 2017થી સમગ્ર દેશમાં વસ્તુ અને સેવા કર (જીએસટી) લાગુ થયા બાદ પ્રથમ મહિનામાં સરકાર પાસે જીએસટીની આઇટમમાં 92283 કરોડ રૂપિયાની કર વસૂલી થઈ છે. આ અવધિ માટે કુલ 38.38 લાખ રિર્ટન દાખલ કરવામાં આવ્યા હતા. જે કુલ જીએસટી નંબર ધારકોના 64.42…

જીએસટી આવે તે પૂર્વે વિવિધ કારોબારમાં સુસ્તી

અમદાવાદ: સરકારે કરેલા વાયદા મુજબ જીએસટી આવે તેના ગણતરીના દિવસો જ બાકી છે તેમ છતાં ઇનપુટ ટેક્સ ક્રેડિટ સંબંધે હજુ પણ અનિશ્ચિતતા જ જોવા મળી રહી છે, જેના પગલે મોટા ભાગના કારોબારીઓ નવા કામકાજથી અળગા જોવા મળે છે એટલું જ નહીં, સ્ટોક પણ હળવો કરી…

નિફ્ટીએ નવી ઊંચાઈ બનાવીઃ શેરબજારમાં આગેકૂચ

અમદાવાદ: વૈશ્વિક બજારના સપોર્ટે તથા સ્થાનિક બજારમાં વિદેશી રોકાણકારો સહિત સ્થાનિક રોકાણકારોની ખરીદીના પગલે શેરબજારમાં આગેકૂચ જારી રહેલી જોવા મળી હતી. આજે શરૂઆતે બીએસઇ સેન્સેક્સ ૧૫૨ પોઇન્ટના સુધારે ૩૧,૨૯૦ની સપાટીએ ખૂલ્યો હતો, જ્યારે નિફ્ટી…

R‍BI હવે ટૂંક સમયમાં એકાઉન્ટ નંબર પોર્ટેબિલિટીનો અમલ કરશે

નવી દિલ્હી: જે રીતે તમે મોબાઈલ નંબર પોર્ટેબિલિટીનો લાભ લઈ શકો છો એ રીતે હવે તમે બેન્ક એકાઉન્ટ પોર્ટેબિલિટીનો પણ લાભ લઈ શકશો. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)ના ડેપ્યુટી ગવર્નર એસ. એસ. મુંદ્રાએ એકાઉન્ટ પોર્ટેબિલિટીની જરૂર પર ખાસ ભાર મૂક્યો…

ચાંદી ૪૦ હજારની સપાટીએઃ સોનામાં પણ સુધારો જોવાયો

અમદાવાદ: આજે શરૂઆતે સોના અને ચાંદીમાં સ્થાનિક બજારમાં સુધારાની ચાલ નોંધાતી જોવા મળી હતી. યુરોપમાં રાજકીય અનિશ્ચિતતાના કારણે વૈશ્વિક બજારમાં સોનું એક મહિનાની ઊંચી સપાટીએ જોવા મળ્યું હતું. સ્થાનિક બજારમાં પણ સોનામાં રૂ. ૧૦૦નો સુધારો નોંધાઇ…

શેરબજાર નવી ઊંચાઈએઃ ઓટોમોબાઈલ શેરમાં સુધારો

અમદાવાદ: આજે શરૂઆતે શેરબજાર નવી ઊંચાઇએ ખૂલ્યું હતું, જોકે તુરત જ ઊંચી સપાટીથી વેચવાલી આવતાં બજાર રેડ ઝોનમાં જોવાયું હતું. શરૂઆતે ઇન્ટ્રા-ડે ટ્રેડિંગમાં સેન્સેક્સ ૩૩ પોઇન્ટના સુધારે ૩૧,૧૯૩ પોઇન્ટની નવી ઊંચાઇએ જોવા મળ્યો હતો. એ જ પ્રમાણે…