Browsing Tag

Bollywood News

3 વર્ષ બાદ અભિષેક દેખાશે પડદા પર, જોવા મળ્યો અદભૂત લુકમાં

ખાસા લાંબા અરસા સુધી ફિલ્મી પડદાથી ગાયબ અભિષેક બચ્ચન ફરી કેમેરાની સામે આવવા જઈ રહ્યા છે. એક વાર ફરી અભિષેક સ્ક્રિન પર દેખાવા જઈ રહ્યા છે. તેમને તેમની આવનારી ફિલ્મ મનમર્ઝિંયાની શૂટિંગ કશ્મીરમાં ચાલુ કરી દીધી છે. T 2750 -…

બોલિવુડ સાયરન સન્ની લિયોની એકદમ હોટ અને બોલ્ડ લૂકમાં, જુઓ વાયરલ ફોટો

બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં પોતાની હોટનેસનો તડકો લગાવનારી બેબી ડોલ સની લિયોની હાલમાં સોશિયલ સાઇટ પર પોતાના હોટ ફોટોને કારણે ચર્ચામાં છે. સોશિયલ સાઇટ પર પોતાની દીકરી સાથે સુંદર ફોટો શેર કરનારી સનીએ હોશ ઊડાવી દેતો ફોટો શેર કર્યો છે. જેને એના…

65મો નેશનલ એવોર્ડની થઇ જાહેરાત, ‘ઢ’ને મળ્યો બેસ્ટ ગુજરાતી ફિલ્મનો એવોર્ડ

આજે દિલ્હી ખાતે 65માં રાષ્ટ્રીય પુરસ્કારોની ઘોષણા કરવામાં આવી રહી છે. 65માં રાષ્ટ્રીય પુરસ્કારમાં બેસ્ટ એક્ટ્રેસનો અવોર્ડ દિવંગત એક્ટ્રેસ શ્રીદેવીને આપવામાં આવ્યો છે. આ અવોર્ડમાં લાઇફટાઇમ અચિવમેન્ટ અવોર્ડ દિવંગત એક્ટર વિનેદ ખન્નાને આપવામાં…

આખરે શું કારણોસર રોકાઈ ગયા છે દીપિકાના લગ્ન, રણવીરે ખોલ્યા રાઝ

તાજેતરમાં રણવીર અને દીપિકા પાદુકોણની જોડી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સૌથી વધારે ચર્ચિત છે. બન્ને કલાકારોના લગ્ન વિષય પણ જોર ઉપડ્યો છે. આના સિવાય બન્ને કલાકારો પોતાના લગ્નને લઈને મીડિયાથી બચતા ફરે છે. રણવીરે તાજેતરમાં લગ્ન જોડે જોડાયેલી અફવા પર…

વિદ્યાની ‘બેગમજાન’ પર સેન્સરની કાતર ચાલી, કેટલાય સીન કટ કરાયા

નવી દિલ્હી: દરેક ફિલ્મ પર પોતાની તીખી નજર રાખનાર સેન્સર બોર્ડના સકંજામાં હવે વિદ્યા બાલનની 'બેગમજાન' ફિલ્મ પણ આવી છે. સેન્સર બોર્ડે આ ફિલ્મના ઘણા સીન કાપીને તેને અડધા કરી દીધા છે. એ સીન પણ કાપી નખાયા છે, જેમાં સાંપ્રદાયિક હિંસા દર્શાવવામાં…

શહીદ પર ટિપ્પણીઃ હવે પ્રાયશ્ચિત કરશે અોમ પુરી

મુંબઈ: સર્જિકલ સ્ટ્રાઈકને લઈને શહીદ સૈનિક પર કરાયેલી ટિપ્પણી માટે બોલિવૂડ અેક્ટર અોમ પુરી હવે પ્રાયશ્ચિત કરવા ઇચ્છે છે. અોમ પુરી પોતાની ટિપ્પણી માટે પહેલાં જ માફી માગી ચૂક્યા છે. ગઈ કાલે જ્યારે તેમને અા મુદ્દે સવાલ કરાયો ત્યારે તેમણે કહ્યું…

ફાયરિંગ થતું હોય ત્યારે કોઈ પણ પાકિસ્તાની કલાકાર સાથે કામ કરી શકું નહીંઃ અજય દેવગણ

નવી દિલ્હી: બોલિવૂડ અભિનેતા અજય દેવગણ કોઈ પણ પાકિસ્તાની કલાકાર સાથે કામ કરવા ઈચ્છતો નથી. ભારત-પાકિસ્તાન વચ્ચે વર્તમાન સ્થિતિને લઈને જ્યારે અજય દેવગણને સવાલ કરાયો ત્યારે તેણે જણાવ્યું કે તમે મારી પાસે શું અપેક્ષા રાખો છો? જ્યારે સતત ગોળીઓ…

એક ફિલ્મની નિષ્ફળતાથી કરિયર રોકાતી નથીઃ ઐશ્વર્યા

ઐશ્વર્યા રાય એ અભિનેત્રીઓમાં સામેલ છે, જેમનો ક્રેઝ દર્શકોમાં લગ્ન બાદ પણ જળવાયેલો છે. તે પોતાના કામને લઇને હજુ પણ કોન્શિયસ છે અને ઘણું બધું શીખવા ઇચ્છે છે. તેની કમબેક ફિલ્મો 'જજબા' અને 'સરબજિત' બોક્સ ઓફિસ પર એટલી સફળ ન રહી, પરંતુ લોકોએ તેની…