Browsing Tag

bjp

બદલાઈ ગઈ કર્ણાટક CM એચડી કુમારસ્વામીની શપથ ગ્રહણની તારીખ

બેંગાલુરૂઃ કર્ણાટકમાં બી.એસ યેદિયુરપ્પાના રાજીનામા બાદ હવે JDS અને કોંગ્રેસ સાથે મળીને સરકાર બનાવવા જઈ રહ્યા છે. હવે બુધવારે JDSના કુમારસ્વામી રાજ્યના મુખ્યમંત્રી પદના શપથ લેશે. પહેલા સોમવારના શપથની વાત કરવામાં આવી રહી હતી. પરંતુ તેમાં…

રોડરેજ કેસ: સિદ્ધુને મળી રાહત! નહીં જવું પડે જેલ

પંજાબ સરકારના કેન્દ્રીય કેબિનેટ પ્રધાન નવજોતસિંહ સિધ્ધુ વિરુદ્ધ 30 વર્ષીય રોડરેજ કેસમાં સુપ્રીમ કોર્ટે આજે ચુકાદો જાહેર કરશે. આ કેસમાં ટ્રાયલ કોર્ટે સિદ્ધુને નિર્દોષ છોડી દીધા હતા પરંતુ પંજાબ-હરિયાણા હાઇકોર્ટે આ નિર્ણયને રદ કર્યો હતો અને…

Karnataka Exit Poll: રાજ્યમાં કોઈ પણ પાર્ટીને સ્પષ્ટ બહૂમતિ નહીં મળે

કર્ણાટક વિધાનસભાનો મહાજંગ પૂર્ણ થયો છે, ઉમેદવારોના ભાવે EVMમાં સીલ થઈ ચુક્યા છે અને ફેંસલો 15 મેના આવશે.પરંતુ એક્ઝિટ પોલના પરિણામને જોઈને લાગી રહ્યું છે કે કોઈ પણ પાર્ટીને રાજ્યમાં સ્પષ્ટ બહૂમતિ નહીં મળે. કર્ણાટકમાં ત્રિશંકુ વિધાનસભા…

કર્ણાટકમાં વરસાદી માહોલ વચ્ચે મતદાન: દિગ્ગજોનાં ભાવિ EVMમાં સીલ થશે

બેંગલુરુ: કર્ણાટક વિધાનસભાની રર૪માંથી રરર બેઠકો માટે આજે સવારે ૭-૦૦ વાગ્યાથી મતદાન શરૂ થઇ ગયું છે. આજે કેટલાય રાજકીય દિગ્ગજોનાં ભાવિ ઇવીએમમાં સીલ થશે. સત્તા માટે સૌથી ત્રણ મોટા દાવેદારો મુખ્યપ્રધાન સિદ્ધારમૈયા, પૂર્વ મુખ્યપ્રધાન યેદીયુરપ્પા…

કર્ણાટકમાં આવતી કાલે મતદાનઃ ભાજપ-કોંગ્રેસ વચ્ચે આરપારનો જંગ

બેંગલુરુ, શુક્રવાર કર્ણાટક વિધાનસભાની રર૪માંથી રર૩ બેઠક માટે આવતી કાલે મતદાન યોજાશે. એક બેઠક પર ભાજપના ઉમેદવારનું અવસાન થતાં તેની ચૂંટણી રદ કરવામાં આવી છે. કર્ણાટકમાં ૪.૯૬ કરોડ મતદારો આવતી કાલે મતદાન કરીને ઉમેદવારોના ભાવિને ઇલેકટ્રોનિક…

કર્ણાટક: અમિત શાહનો દાવો, 130થી વધારે સીટ જીતશે BJP

કર્ણાટક ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે ભાજપ અધ્યક્ષ અમિત શાહે દાવો કર્યો છે કે, ''આ વખતે ચૂંટણીમાં ભાજપ 130થી વધારે સીટ જીતશે.'' અમિત શાહે પ્રેસ કોન્ફરન્સ કરીને રાજ્યના મુખ્યમંત્રી સિદ્ઘારમૈયા પર પ્રહાર કરતા કહ્યુ કે, ''ચૂંટણીનો સાર્વજનિક…

કર્ણાટક ચૂંટણીઃ સટ્ટાબજારનાં અનુમાન અનુસાર ભાજપ સૌથી મોટો પક્ષ બનશે

બેંગલુરુ: દેશની તમામ ન્યૂઝ ચેનલો પર કર્ણાટકના ચૂંટણી જંગમાં કોનો વિજય થશે તેના પર સર્વે કરવામાં આવી રહ્યા છે. એવામાં સટ્ટાબજારમાં પણ કર્ણાટકની ચૂંટણીને લઈને ભારે હલચલ ચાલી રહી છે. સટ્ટાબજારના અનુમાન અનુસાર આ વખતે કર્ણાટકમાં કાંટાની ટક્કર…

CJI સામેની કોંગ્રેસની મહાભિયોગ અરજી SCએ ફગાવી

સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ દીપક મિશ્રા સામે મહાભિયાગનો કેસ સુપ્રીમ કોર્ટમાં પહોંચી ગયો છે. આ મહાભિયાગના પ્રસ્તાવ પર હસ્તાક્ષર કરનાર 64 સાંસદોમાંથી કોંગ્રેસના 2 રાજ્યસભાના સાંસદોએ સુપ્રિમ કોર્ટે વાઇસ પ્રેસિડન્ટ વેંકઈયા નાયડુની…

જે સરકાર તમારું ‘વેલફેર’ ન કરે, તેમનું ‘ફેરવેલ’ કરી દેવું જોઇએ: PM મોદી

કર્ણાટકના ચિત્રદુર્ગ ચૂટંણી રેલીને સંબોધિત કરવા માટે પહોંચેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર નિશાન સાધ્યુ હતુ. મોદીએ જણાવ્યુ કે, ''કોંગ્રેસ પાર્ટીએ સ્થાનિક વીરો અને વીરાંગનાઓનું સન્માન કરવાની જગ્યાએ સુલ્તાનોનું સન્માન કર્યુ છે.''…

કેસીઆરનો ફેડરલ ફ્રંટ મોદી-શાહની રાજકીય સાજિશઃ કોંગ્રેસ

નવી દિલ્હી: વર્ષ ૨૦૧૯ની ચૂંટણીઓ જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ રાજકીય તાપમાન વધતું જાય છે. એક બાજુ ભાજપ વિરુદ્ધ વિપક્ષો સંગઠિત થવાની કોશિશ કરી રહ્યા છે તો બીજી બાજુ પોતાની રાજકીય મહત્ત્વાકાંક્ષા સાકાર કરવા ટીઆરએસના વડા કેસીઆર ફેડરલ…