NYમાં બોયફ્રેન્ડ નિક સાથે સાઈકલ રાઈડ પર નિકળી પ્રિયંકા
પ્રિયંકા ચોપરા હવે ન્યૂ યોર્કમાં નિક જોનાસ સાથે સમય પસાર કરી રહી છે. નિકના મિત્રો અને પ્રિયજનો સાથે તે ન્યૂ યોર્કની શેરીઓમાં સાયકલ ચલાવતા દેખાઈ હતી.
પ્રિયંકાએ બ્લુ ડેનિમ શોર્ટ્સ અને વ્હાઇટ ટોપ પહેર્યું હતું. તે જ સમયે, નિકે બ્લેક…