Browsing Tag

BCCI

IPLમાં ટીમમાં પસંદગી માટે કોલ ગર્લની હતી માંગ, થયો ચોંકાવનારો ખુલાસો

IPLના ચેરમેન રાજીવ શુક્લાના સહાયક ચેરમેન મોહમ્મદ આશ્રમ સફીને ટીમ પસંદગી માટે એક છોકરીની શોધ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. હવે સમગ્ર બાબતની તપાસ BCCIની ભ્રષ્ટાચાર વિરોધી શાખા દ્વારા કરવામાં આવશે. બીજી બાજુ, આ ગંભીર આરોપો ઉત્તર…

BCCI ઘરેલુ સિઝન માટે કરી રહી છે 2000થી વધુ મેચોનું આયોજન!

ભારતીય ક્રિકેટ બોર્ડે BCCI (બોર્ડ ઓફ કન્ટ્રોલ ફોર ક્રિકેટ) 2018-19ની ઘરેલુ સિઝનમાં પુરૂષો અને મહિલા ટુર્નામેન્ટમાં તમામ વયજૂથ માટે 2,000થી વધુ મેચોનું આયોજન કરશે. BCCIએ આ નિવેદન જાહેર કરીને આ વિશે માહિતી આપી. ભારતની ઘરેલુ સીઝનની શરૂઆત 17…

સિરિઝ હાર્યા બાદ કોહલીએ કિધું – ‘ભારત વિશ્વ કપ માટે તૈયાર નથી’

ઈંગ્લેન્ડ વિરુદ્ધ રમાયેલી ત્રણ વન-ડે સિરિઝમાં હારથી નિરાશ, ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ જણાવ્યું હતું કે ભારતીય ટીમ વિશ્વ કપ માટે તૈયાર નથી. એક વેબસાઈટના અહેવાલ મુજબ, કોહલીએ કહ્યું કે અત્યાર સુધી 2019ના વિશ્વ કપની શરૂઆતમાં…

‘ધ વોલ’ તરીકે જાણીતા રાહુલ દ્રવિડનો ICC હોલ ઓફ ફેમમાં સમાવેશ

ક્રિકેટની દુનિયામાં 'ધ વોલ' તરીકે જાણાતા ભારતના પૂર્વ કપ્તાન એવાં રાહુલ દ્રવિડનો આઇસીસી (આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ)માં 'હોલ ઓફ ફેમ'માં સમાવેશ કરવામાં આવ્યો છે. 45 વર્ષના રાહુલ દ્રવિડ આ યાદીમાં જગ્યા મેળવનાર પાંચમાં ભારતીય ક્રિકેટર બન્યા…

BCCIને પુછવામાં આવશે આ સવાલ, ફિટનેસ માટે કેમ જરૂરી છે યો યો ટેસ્ટ

યુકેના પ્રવાસ પર જતા પહેલા, ટીમ ઈન્ડિયાના કોચ રવિ શાસ્ત્રીએ જણાવ્યું હતું કે યો યો ટેસ્ટ ક્રિકેટમાં માવજત અને પસંદગી માટે ખૂબ મહત્વનું છે. તેણે એવું પણ કહ્યું હતું કે આ ટેસ્ટ જે પાસ કરશે છે તેને ટીમ ઈન્ડિયામાં સ્થાન મળશે. પરંતુ હવે આ…

BCCIએ રવી શાસ્ત્રી અને દ્રવિડની ફીસ વિશે કર્યો ખુલાસો, જાણો માસિક પગાર…

બોર્ડ ઑફ કન્ટ્રોલ ફોર ક્રિકેટ ઈન ઈંડિયા (બીસીસીઆઈ) એ જણાવ્યો છે કે ટીમ ઇન્ડિયાના કોચ રવિ શાસ્ત્રી અને ઇન્ડિયા A અને અન્ડર -19ના કોચ રાહુલ દ્રવિડને કેટલો પગાર ચૂકવે છે. રવિ શાસ્ત્રીને 18.04.18 થી 17.07.18 સુધીમાં પેશેવર શુલ્ક મુજબ માસિક પગાર…

પત્નિ અનુષ્કા સાથે અવોર્ડ લેવા પહોંચ્યો વિરાટ કોહલી…

ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી અફઘાનિસ્તાન સામેની ઐતિહાસિક ટેસ્ટનો ભાગ નહીં બની શકે પરંતુ ક્રિકેટ વિશ્વમાં, તેના બેટનો અવાજ આજે પણ સાંભળાય છે. કોહલી મંગળવારે BCCIના વાર્ષિક એવોર્ડ સમારોહમાં હાજર રહ્યો હતો, જેમાં સળંગ 2 સિઝન માટે શ્રેષ્ઠ…

IPL: પાર્ટીમાં આવી ચિયરગર્લ્સ, DD ને મળી ચેતવણી

BCCI એન્ટી ભ્રષ્ટાચાર યુનિટ (એસીયુ) એ એક પાર્ટીમાં ચેરલિયર્સને બોલાવવા માટે IPL ટીમ દિલ્હી ડેરડેવિલ્સને ચેતવણી આપી છે. શુક્રવારે ચેન્નઈ સુપર કિંગ્સ સામેની IPL લીગ મેચ પહેલા દિલ્હીની ટીમે સેલિબ્રિટી ગોલ્ફ ટૂર્નામેન્ટમાં ડિનર માટે…

વિરાટની જગ્યાએ જેને ટીમમાં લાવવા ઇચ્છતો હતા શ્રીનિવાસન IPL 11 બાદ લેશે સન્યાસ

વર્ષ 2009માં અંડર 19 વર્લ્ડ કપ જીતનાર ટીમના કેપ્ટન વિરાટ કોહલીની જગ્યાને BCCIના તત્કાલિન ટ્રેઝરર એન.શ્રીનિવાસ જે પ્લેયરને ટીમ ઇન્ડિયામાં શામેલ કરવા ઇચ્છાતા હતા તેઓ IPL 2018 પૂરી થયા પછી પોતાના રિટાર્યમેન્ટની જાહેરાત કરી શકે છે. જી હા, ટીમ…

આયરલેન્ડની વિરુદ્ઘ વિરાટ નહીં રમે T-20, રોહિત શર્મા બનશે કેપ્ટન

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ મંગળવારે આયરલેન્ડ વિરુદ્ઘ 2 T-20 મેચની માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત કરી છે. કેપ્ટન વિરાટ કોહલીને પણ શામેલ કરવામાં આવ્યો છે. તેવામાં મુશ્કેલી એ છે કે વિરાટ કોહલી પહેલી T-20 મેચ કેવી રીતે રમશે જ્યારે તે જૂન…