Browsing Tag

bank

હવે સ્માર્ટ સ્પીકરની મદદથી બેન્કિંગ સેવાઓનો લાભ પણ મેળવી શકાશે

ન્યૂયોર્ક: ગૂગલના આસિસ્ટન્ટ, એપલના સિરી અથવા એમેજોનના એલેકસા સ્પીકરની જાહેરાત તો માટાભાગના લોકોએ જોઈ હશે, પણ અમેરિકામાં મોટી બેન્કો અને નાણાકીય સંસ્થાઓએ સ્માર્ટ સ્પીકરની મદદથી બેન્કિંગ સેવા પૂરી પાડવાનું શરૂ કર્યુ છે. જેમાં જે તે ગ્રાહક…

ખેડૂતોને કર્જ આપવામાં થયું મોડુ, બેન્કો સામે દર્જ થયો કેસ

મહારાષ્ટ્ર સરકારે ખેડૂતોનું દેવું માફ કરવાની જાહેરાત કરી ત્યારથી એક વર્ષ થયું છે, પણ આજે પણ રાજ્યમાં મોટી સંખ્યામાં ખેડૂતો છે, જેમને દેવું માફીનો લાભ મળ્યો નથી. ખેડૂતોને લોન આપવા બેંકો પણ બેદરકાર છે. આ બેદરકારીને લીધે, વિદર્ભના ત્રણ…

ગ્રાહકોની ભુલના કારણે SBIનો થયો મોટો ફાયદો, કમાયા રૂ. 39 કરોડ

ગ્રાહકોની ચૂકવણીને કારણે, સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાની (SBI) છેલ્લા 40 મહિનામાં 38.88 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ રકમ એકાઉન્ટ ધારકોના અકાઉન્ટમાંથી કાઢવામાં આવે છે કારણ કે બેંકને ચેક પર સહી મળી ન હતી. અગાઉ, નાણા મંત્રાલયના આંકડામાં…

હવે રૂ. 999માં મળી રહી છે 20,000 MAH વાળી પાવર બેંક

પાવર બેન્ક હવે થોડો સમયથી એક મહત્વપૂર્ણ મોબાઇલ એક્સેસરી બની રહ્યું છે. સ્માર્ટફોન પર વધતી વિર્ભરતાને લીધે, તમારું મોટા ભાગનું કાર્ય હવે સ્માર્ટફોન દ્વારા સંભાળવામાં આવે છે. તેનો અર્થ એ કે સ્માર્ટફોન્સનો ઉપયોગ વધી રહ્યો છે અને જો ફોનની બેટરી…

GOOD NEWS! બેંકની આ સેવાઓ પર નહીં આપવો પડે GST

સામાન્ય જનતા માટે સારા સમાચાર છે. હવે બેંકિંગ સેવાઓ પર GST નહી આપવો પડે. બેંકની ફ્રી સર્વિસ જેની કે ચેક બુક લેવી, ATMમાંથી રૂપિયા ઉપાડવા જેવી સર્વિસને GSTના દાયરામાંથી બહાર રાખવામાં આવી છે. સૂત્રોએ જણાવ્યા અનુસાર નાણા મંત્રાલયે ગ્રાહકોને…

30 મેથી રાષ્ટ્રવ્યાપી બેંકોની હડતાળ, પતાવી લો જરૂરી કામ

સરકારી અને ખાનગી ક્ષેત્રોની બેંકોના 10 લાખથી વધારે કર્મચારીઓ 30 મેથી 48 કલાકની હડતાળ પર જઇ રહ્યા છે. ઓલ ઇન્ડિયા બેંક એમ્પ્લોઇઝ અસોશિયેશન (AIBEA)આ અંગેની જાણકારી આપી છે. યૂનાઇટેડ ફૉરમ ઑફ બેંક યુનિયન્સ (UFBU)ની પ્રસ્તાવિત હડતાળ 30મેના દિવસે…

ખાનગી બેન્કમાં બિઝનેસ વધતાં એક વર્ષમાં શેરના ભાવમાં ૨૯ ટકાનો ઉછાળો

મુંબઇ: ખાનગી બેન્કોમાં જમા થતાં નાણાંમાં મોટો વધારો થતો જોવા મળ્યો છે. ખાસ કરીને નોટબંધી બાદ પ્રાઇવેટ બેન્કોમાં જમા રકમમાં મોટો વધારો નોંધાયો છે. બેન્કિંગ સેક્ટરના જાણકારોના જણાવ્યા પ્રમાણે નવેમ્બર-૨૦૧૬માં નોટબંધી બાદ જાહેર ક્ષેત્રની…

…તો આ કારણથી બેંકોમાં પાછલા 50 વર્ષમાં સૌથી ઓછી રકમ થઇ જમા

નોટબંધી જેવી મોટી બાબત છતા બેંકો તેનો ફાયદો ઉઠાવી શકી નથી અને લોકો મ્યુચ્યુઅલ ફંડ તરફ વધુ વળી રહ્યા છે. જેના પગલે માર્ચ 2018માં પૂર્ણ થતા નાણાંકીય વર્ષમાં બેંક ડિપોઝિટ ગ્રોથ ઘટીને પાંચ દાયકાના સૌથી નીચલા સ્તરે આવી ગયો છે. રિઝર્વ બેંકની…

આ trick નો ઉપયાગ કરશો તો બેંક નહીં વસુલી શકે વધારાનો ખર્ચ

દેશની મુખ્ય બેન્કો દંડ તરીકે ઘણા હજાર કરોડની ચૂકવણી કરી શકે છે. જો સરકાર આવકવેરા વિભાગના નિર્ણયને સંપૂર્ણપણે સ્વીકારી લે તો તેનું સૌથી ખરાબ માર સામાન્ય માણસ પર પડશે કારણ કે બેન્કો દરેક સેવા માટે ચાર્જ લઈ શકે છે. આ સેવાઓમાં ATM, ચેક બુક,…

.. તો હવે બેંકોના ગ્રાહકોને મફતમાં નહી આ સેવાઓ!

મિનિમમ બેલેન્સ મેન્ટેન ન કરવાને લઇ ગ્રાહકોથી ચાર્જ વસૂલ કરનાર બેંક હવે પોતે ટેન્શનમાં છે. જોકે બેંકની નવી ટેન્શન તમારા માટે માથાના દુ:ખાવારૂપ સાબિત થઇ શકે છે. વાસ્તવમાં ટેક્સ ડિપાર્ટમેન્ટએ તાજેતરમાં ઘણી મોટી બેંકોમાં મિનિમમ એકાઉન્ટ બેલેન્સ…