Browsing Tag

ban

પ્લાસ્ટિક બેન પર પૂનમ પાંડેએ કોંડમ પર ઉઠાવ્યો આવો સવાલ, થઈ troll

મોડેલ અને અભિનેત્રી પૂનમ પાંડે વારંવાર તેના બોલ્ડ ફોટોગ્રાફ્સ અને નિવેદનોના લીધે ચર્ચામાં રહે છે. પૂનમ પાંડે પ્રસિદ્ધિને લૂંટવાની કોઈ પણ તક છોડતી નથી. બોલ્ડ સ્ટેટમેન્ટ આપવા અથવા ક્રિકેટ મેચમાં નગ્ન થવાની શર્ત રાખવી, પૂનમના ફેવરેટ પબ્લિસિટી…

પાકિસ્તાને કાશ્મીરનો સાચો નકશો બતાવવા પર પુસ્તક કરી Ban!

પાકિસ્તાનના નક્શામાં કાશ્મીરને ભારતનો હિસ્સો દર્શાવતા પાકિસ્તાને આ પુસ્તકપર પ્રતિબંધનું ફરમાન કર્યું છે. પંજાબ પ્રાંતની ખાનગી શાળાઓમાં સમાજ શાસ્ત્ર (સોશિયલ સ્ટડીઝ)ના પુસ્તક પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂકવા માટે ફરમાન કર્યું છે. આ પુસ્તકમાં…

ક્રિકેટ ખેલાડિઓને મેદાન પર ICCએ મુક્યો પ્રતિબંધ, નહીં પહેરી શકે Smartwatch

મેચ દરમિયાન ક્રિકેટર્સ હવે સ્માર્ટવોચનો ઉપયોગ કરી શકશે નહીં. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે (ICC) ક્રિકેટ ખેલાડીઓને સ્માર્ટવોચ પહેરવા પર ચેતવણી આપવામાં આવી છે. મેચ સિવાય, ICCએ રમતના સમયે ડ્રેસિંગ રૂમમાં કોમ્યુનિકેશન સાધનો જેવા કે સ્માર્ટવૉચનો…

ટ્રમ્પ કોઈ પણ યુઝરને ટ્વિટર પર બ્લોક કરી નહીં શકેઃ ફેડરલ કોર્ટ

વોશિંગ્ટન, ગુરુવાર અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ હવે ટ્વિટર પર કોઈ યુઝરને બ્લોક કરી શકશે નહીં. ન્યૂયોર્કની એક અદાલતે આ ચુકાદો સંભળાવ્યો છે. ન્યૂયોર્ક સર્ધન ડિસ્ટ્રિક્ટ જજે સાત ટ્વિટર ફોલોઅર્સના એક ગ્રૂપની અરજી પર ચુકાદો સંભળાવતાં…

હવે સોશિયલ મીડિયા પર પણ લાગુ થશે આચાર સંહિતા…

ચૂંટણી પંચે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જેમ કે ફેસબુક, ટ્વિટર પર આચાર સંહિતા અમલમાં મૂકશે જેથી આગામી મહિનાના અંત સુધીમાં સોશિયલ મીડિયા દ્વારા દેશની ચૂંટણી પ્રક્રિયા પર કોઈ અસર થાય નહીં. જ્યારે ફેસબુક ડેટા લીક કેસ જાહેર થયો ત્યારે કમિશને આચાર…

35 વર્ષ બાદ સાઉદી અરેબિયામાં પહેલી વાર ખુલ્યું થિએટર!

સાઉદી અરેબિયામાં મૂવી જોવાના શોખ ધરાવતા લોકો માટે લાંબા સમય પછી એક સારા સમાચાર આવ્યા છે. અહીં 35 વર્ષ બેન રહ્યા પછી પ્રથમ વખત થિએટર ખોલવામાં આવ્યું છે. આ સમય દરમિયાન, 'બ્લેક પેન્થર' ફિલ્મ લોકોને બતાવવામાં આવી હતી. રિયાધમાં ટેસ્ટ…

IPL 2018: પ્રતિબંધ હટ્યા બાદ પિરથમ વખત ચેન્નઈ રાજસ્થાન આમને-સામને

ચેન્નઈ સુપર કિંગ્સ શુક્રવારે એટલે આજે રાજસ્થાન રોયલ્સ સામે IPLની 11મી સીઝનની 17મી મેચ જીતીને તેમના 'નવા ઘર' પુણેનું સ્વાગત કરવાનો પ્રયત્ન કરશે. ચેન્નઈનું હોમ ગ્રાઉન્ડ રાજકીય કારણોસર બદલવામાં આવ્યું છે. ચેન્નાઇએ તેની છેલ્લી મેચમાં…

સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો હવે હાઇવે પર નહી વેચી શકાય દારૂ

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે તમામ હાઇવે પર દારૂના વેચાણ અંગે નિયંત્રણ લાદી દીધું છે. ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા ટીએસ ઠાકુરની આગેવાની વાળી બેચે આ નિર્ણય કર્યો છે. કોર્ટે પોતાનો નિર્ણય જણાવતા કહ્યું છે કે તમામ રાજ્યોમાં નેશનલ હાઇવે પર અને તેની…