“હા, હું પ્રેગ્નેંટ છું પરંતુ છોકરો થવાની પ્રાર્થના ન કરશો”
જાણીતી ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝા આ દિવસોમાં ગર્ભવતી છે. મુંબઇમાં આયોજીત મહિલાઓના વિકાસ અને ગર્લ ચાઈલ્ડના એક કાર્યક્રમમાં પહોંચી હતી સાનિયાએ જણાવ્યું હતું કે તે ગર્ભવતી છે. પરેતું તે ઈચ્છે છે કે લોકો છોકરો થવાની પ્રાર્થના ન કરે. તે કહે છે…