Browsing Tag

atm

નોટબંદીની અસર,બોલિવુડ એક્ટર અનિલ કપૂર પણ ATMની લાઇનમાં

મુંબઇઃ સરકારની નોટબંદીના નિર્ણયની અસર તમામ વર્ગ પર જોવા મળી રહી છે. સામાન્ય વ્યક્તિથી લઇને મોટી વ્યક્તિ તમામને નોટબંદીને કારણે બેંકની લાઇનો અને ATMની લાઇનોમાં ઉભા રહેવું પડ્યું છે. જેમાં બોલિવુડના દિગ્ગજો પણ બાકાત નથી. હાલમાં જ બોલિવુડના…

આવી પગાર તારીખ, બેંક, ATM બહાર ફરી વધશે લાઇનો!

નવી દિલ્હીઃ નોટબંદીને પગલે કેશનો કકળાટ ચાલી રહ્યો છે. હજી પણ બેંકોમાં અને ATM બહાર લાઇનો લાગેલી છે. ત્યારે પગાર તારીખ આવતા જ લાઇનોમાં વધારો થવાની શક્યતા છે. 8 નવેમ્બરે નોટબંદીની જાહેરાત બાદ કેશ સપ્લાયની સમસ્યા છે. બેંક અધિકારીઓના મતે રિઝર્વ…

સરકાર હવે રેશનની દુકાનોને માઈક્રો એટીએમ બનાવશે

નવી દિલ્હી: કેન્દ્ર સરકાર હવે આગામી દિવસોમાં દેશની રેશનની દુકાનોને માઈક્રો એટીએમ બનાવવાની દિશામાં કામગીરી હાથ ધરશે. બે વર્ષમાં દેશની રેશનની પાંચ લાખ દુકાનમાં ઈલેકટ્રોનિક પોઈન્ટ ઓફ સેલ લગાવવામાં આવશે. જે માઈક્રો એટીએમની જેમ કામ કરશે.…

નોટબંધીનો આજે 13મો દિવસ, સવારે ATM પહોંચ્યા રાહુલ

નવી દિલ્હીઃ કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી સવારે ATMમાં ઉભેલા લોકોને મળવા માટે દિલ્હીના જહાંગીરપુરી વિસ્તારમાં પહોંચ્યા હતા. જહાંગીરપુરી બાદ રાહુલ ગાંધીએ ઇન્દ્રલોક, આનંદ પરબત અને આઝાદ માર્કેટમાં પણ ATMની બહાર લાઇનમાં ઉભેલા લોકોની મુશ્કેલીઓ…

VIDEO: નોટબંધીથી હેરાન થયેલી છોકરીએ સરેઆમ કપડાં ઉતાર્યાં, લાઇનમાં ઊભેલાં લોકોને આવી ગઈ શરમ

નવી દિલ્લી: હાલમાં જ એક છોકરીનો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો વીડિયો સામે આવ્યો છે. જેણે લોકોના ટોળાં સામે કપડાં ઉતાર્યા હતા. જણાવી દઈએ કે આ છોકરી બેન્કની લાઇનમાં ઊભી રહીને પોતાનો નંબર આવે તેની રાહ જોઈ રહી હતી. આ દરમિયાન તેણે ન તો લોકોની…

શું તમે જાણો છો ATM બનાવનાર વ્યક્તિનો જન્મ ભારતમાં થયો હતો?

બેન્કિંગની પરિભાષા બદલનારા ઓટોમેટેડ ટેલર મશીન અથવા એટીએમ આજકાલ મોટા ભાગે ખાલી છે જેને કારણે આપણા ખિસ્સા ખાલી થઈ ગયા છે. પરંતુ જરા પળવાર માટે થોભીને કલ્પના કરો કે જો એટીએમ ન હોત તો શું થાત? અને સંજોગો સામાન્ય થઈ જાય પછી એટીએમની શોધ કરનારા…

ખુશખબર! આવતી કાલથી ATMમાંથી કાઢી શકાશે 2000ની નોટ, સમય બચશે અને રૂપિયા મળશે જલદી

નવી દિલ્લી: સમગ્ર દેશમાં 500 અને 1000ની જૂની નોટ પર લાગેલા પ્રતિબંધ પછી લોકોની હાડમારીમાં વધારો થયો અને લોકો બેન્ક અને એટીએમ પાછળ લાગી ગયા છે. લોકોની લાંબી લાંબી ભીડ બેન્કો આગળ જોવા મળે છે અને લોકોનું જીવન બસ બેન્કમય બની ગયું છે. એવામાં…

કેશની અછતને આંબવા આવી રહ્યું છે માઇક્રો ATM, વાંચો વધુ

અમદાવાદ: 500-1000ની જૂની નોટોને રદ્દ કરવાના નિર્ણય બાદ એક બાજુ લોકો બેન્ક અને એટીએમ પર તૂટી પડ્યા છે ત્યાં બીજા લોકો લાઇનો લગાવીને ઊભા છે નોટ બદલાવવા. જ્યારે બીજી તરફે આર્થિક બાબતોના સચિવ શક્તિકાંતા દાસે કહ્યું છે કે આ કોયડાને હલ કરવા માટે…

2000 રૂપિયા સાથે લોકો ફસાયા છૂટ્ટાની રામાયણમાં, હજી પણ અનેક જગ્યાએ ATM બંધ

નવી દિલ્હીઃ ATM સેન્ટર અને બેંકોમાં દિવસ દરમ્યાન લાંબી લાઇનોમાં ઉભા રહ્યા ઘણા લોકોને પૈસાની ઉણપને કારણે ખાલી હાથે પરત આવું પડી રહ્યું છે. જોકે 500 અને 1000ની નોટોનો ઉપયોગ પબ્લિક યૂટિલિટી બિલ્સમાં ઉપયોગ કરવાની અવધિ વધારીને 72 કલાક કરી…

આજથી ATMમાંથી નિકળશે 500-2000ની નોટ, 18 નવેમ્બર સુધી 1 દિવસમાં ઉપાડી શકાશે 2000

નવી દિલ્હીઃ કાળાનાણા વિરૂદ્ધ મોદી સરકાર દ્વારા હજાર અને 500ની નોટને ગેરમાન્ય ગણાવવામાં આવી છે. ત્યારે ગઇ કાલે લોકોની બેંકો અને પોસ્ટ ઓફિસમાં નોટ બદલવા માટે લાંબી લાઇનો હતી. જો કે હવે આજથી ATMમાં પણ નવી નોટો નિકળવાનું શરૂ થઇ જશે. ઘણી બેંકોના…