Browsing Tag

Asaram

આસારામને સજાઃ ન્યાયતંત્રએ જનતામાં અદાલત પ્રત્યેનો વિશ્વાસ મજબૂત બનાવ્યો

આખરે રાજસ્થાનના જોધપુર શહેરમાં ખાસ અદાલતે આસારામને જેલમાં જઈને બળાત્કારના કેસમાં આજીવન કેદની સજા સંભળાવી! ૨૦૧૩ માં જોધપુર ખાતેના આશ્રમમાં એક સોળ વર્ષની, ઉત્તર પ્રદેશના શાહજહાંપુરની વતની અને છિન્દવાડામાં આવેલા આસારામના આશ્રમમાં અભ્યાસ કરતી…

આજે યોન શોષણ મામલે ગાંધીનગર કોર્ટમાં આસારામની સુનાવણી

ગાંધીનગર: આસારામ સામે સુરત દુષ્કર્મ કેસમાં આજે ગાંધીનગર કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે. આસારામ સામે સુરતમાં 2013માં યુવતીએ બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. આ કેસમાં અત્યાર સુધી 28 સાક્ષીઓની જુબાની લેવામાં આવી છે. એટલું જ નહીં કોર્ટમાં…

આસારામ રેપ કરવા માટે આ ‘કોડવર્ડ’નો કરતો હતો ઉપયોગ

આ યુવતીને ધ્યાનની કુટિયામાં મોકલો, સમર્પણ કરી દે મીરા, જોગણ, એકાંતવાસ અથવા તો 400 ડાયલ કરો. આ કંઇક એવી લાઇન છે જેને આસારામ બોલતો સૌની સામે હતો પરંતુ તેનો અર્થ ફક્ત તેના સેવક જ સમજતા હતા. કારણ કે આ વાતો પાછળ તેના કોડવર્ડ છુપાયેલા હતા, જેના…

400 આશ્રમ, 2300 કરોડની સંપત્તિ – આ છે આસારામનું સામ્રાજ્ય

આધ્યાત્મિક ગુરુ આસારામને છેવટે એક નાબાલિક છોકરીના બળાત્કાર કેસમાં અદાલત દ્વારા દોષી જાહેર કરવામાં આવ્યો છે. સાઠના દાયકામાં, આસારામે લીલાશાહથી આધ્યાત્મિક દીક્ષા મેળવ્યા બાદ, તેણે 1972માં અમદાવાદથી આશરે 10 કિમી દૂર મુટેરા કસ્બામાં પોતાની…

PAKથી આવ્યો હતો આસારામનો પરિવાર, ચા વેચીને બન્યો ધર્મગુરૂ

આધ્યાત્મિક ગુરુ આશારામ એક નાબાલિકના બળાત્કાર કેસમાં જોધપુરની અદાલત દ્વારા દોષી ઠેરવવામાં આવ્યા છે. 5 આરોપીઓ દોષી ઠહેરાવવામાં આવ્યા છે. આસારામના ચુકાદો પર તેના કોઇ ટેકેદારોના કોઈ આંદોલન ન કરે તે ધ્યાનમાં રાખીને ઘણા રાજ્યોમાં પૂરતી સુરક્ષાની…

આસારામે સલમાનના કાનમાં એવું તો શું કહ્યુ કે, ‘દબંગ’ થઇ ગયો ખુશ

બોલિવુડનો સુપરસ્ટાર સલમાન ખાન ટૂંક સમયમાં સિગરેટ પીવાનું છોડી શકે છે. આસારામ બાપૂએ શનિવારે મીડિયા સાથે કરેલી વાતચીતમાં આ જાણકારી આપી છે. આસારામ બાપૂએ જણાવ્યુ કે, ''સલમાન હવે સિગરેટ છોડી દેશે અને કૉફી પીવાનું પણ ઓછું કરી દેશે.'' ઉલ્લેખનીય…