Browsing Tag

arun jaitley

માલ્યાના આરોપો ગંભીર, PM તપાસ કરાવે અને જેટલી રાજીનામું આપે: રાહુલ

નવી દિલ્હી: દેશ છોડીને ભાગતાં પહેલાં નાણાપ્રધાન અરુણ જેટલી સાથે ‘સેટલમેન્ટ’ માટે મુલાકાત કરી હોવાના ભાગેડુ વિજય માલ્યાના નિવેદનથી મોટો વિવાદ શરૂ થયો છે અને હવે આ મુદ્દે રાજનીતિ પણ રમાવા લાગી છે. માલ્યાના આ દાવા બાદ કોંગ્રેસે સરકાર પર…

GST કાઉન્સિલની 27મી બેઠક, પેટ્રોલ-ડિઝલના ભાવને લઇને કરાશે નિર્ણય

આજે GST કાઉન્સિલની મહત્વની બેઠક યોજાવવા જઇ રહી છે. આ GST કાઉન્સિલની 27મી બેઠક છે. આ બેઠકમાં તમારા જીવન સાથે જોડાયેલા કેટલાક મહત્વના નિર્ણય થઇ શકે છે. નાણા મંત્રી અરૂણ જેટલીની અધ્યક્ષતામાં આ બેઠક યોજાવાની છે, કાઉન્સિલમાં અન્ય રાજ્યોના…

ડિજિટલ ટ્રાન્જેક્શન પર ડિસ્કાઉન્ટ- કેશબેકના પ્લાનિંગમાં છે મોદી સરકાર

મોદી સરકાર ડિજિટલ ટ્રાન્જેક્શનમાં પ્રોત્સાહન આપવા માટે ટૂંક સમયમાં કેશબેક અને ડિસ્કાઉન્ટની સુવિધા આપી શકે છે, જે અંતર્ગત કન્ઝ્યૂમર્સને કેશબેક અને MRP પર ડિસ્કાઉન્ટ જેવી ઑફર્સ આપવામાં આવશે. સૂત્રોનુસાર, રેવન્યૂ વિભાગના પ્રસ્તાવ મુજબ રોકડની…

મહાભિયોગને રાજકીય હથિયાર બનાવી રહી છે કોંગ્રેસ: અરૂણ જેટલી

ચીફ જસ્ટિસ સામે મહાભિયોગ લાવવાના પ્રસ્તાવ વચ્ચે સત્તાધારી પક્ષ અને વિપક્ષી પાર્ટીઓના આરોપો-પ્રત્યારોપો શરૂ થઈ ગયા છે. આ મામલે ભાજપે કોંગ્રેસ પર બંધારણનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો છે. ભાજપે કહ્યું કે, વિપક્ષ તરફથી કોર્ટને લઈને સતત રાજકારણ…

બજેટમાં આરોગ્ય માટેની યોજનાઓની જ ‘હેલ્થ’ બગડી

નવી દિલ્હી, સોમવાર નાણાં મંત્રાલયે જ્યારે ૧ ફેબ્રુઆરીના રોજ ૨૦૧૮-૧૯ માટે બજેટ રજૂ કર્યું તો એવું લાગ્યું કે અરુણ જેટલીએ આ વખતે સ્વાસ્થ્ય યોજનાઓ પર ખૂબ જ ધ્યાન આપ્યું છે, પરંતુ ધ્યાનથી જોઇએ તો તસવીર કંઇક ઊલટી જોવા મળે છે. વાસ્તવમાં…

ટેક્સ ન ભરનારા સાવધાન, સરકારે આવા લોકો પાસેથી વસૂલ્યા 26,500 કરોડ

ટેક્સ ન ચૂકવતા લોકો માટે સરકારે એક મોનિટરિંગ સિસ્ટમ શરૂ કરી છે, જેમાં એવા લોકોના નામે સામેલ કરવામાં આવશે જેઓ મોટી મોટી રકમની લેણ દેણ કરે છે પણ ટેક્સ ભરતા નથી. આવા લોકો પર સરકારે દબાણ કરીને 1.7 કરોડ જેટલો વધુ ટેક્સ જમા કરાવડાવ્યો છે અને આ…

બોર્ડર પર રસ્તાઓ બનાવાની કામગીરી થશે ઝડપથી

ચીન સાથે વણસી રહેલા સંબંધો વચ્ચે કેન્દ્ર સરકારે ચીન બોર્ડરે રસ્તા બનાવવાના કામમાં ઝડપી કરવાનું નિર્ણય કર્યો છે. જેના માટે રક્ષા મંત્રાલયે બોર્ડર રોડ્સ ઓર્ગેનાઇઝન(BRO)ના નાણાકીય અને વહીવટી અધિકાર વધારી દીધા છે. રક્ષા મંત્રાલય અંતર્ગત બીઆરઓ…

બેંક-ATMની ભીડ પર જેટલી બોલ્યા કાંઇક આવું..

નવી દિલ્હીઃ નાણામંત્રી અરૂણ જેટલીએ નોટબંદીને કારણે  બેંકો અને ATMની બહાર લાંબી લાઇને લાગી હોવા પર કાંઇક આવું નિવેદન આપ્યું છે. નાણાપ્રધાને કહ્યું છે કે દેશની જનસંખ્યા વધારે હોય તો લાઇનો તો રહેવાની જ છે. આ સાથે જ તેમણે કહ્યું કે તમામ…

નોટબંદીના નિર્ણયથી દૂર થશે ગરીબી, સસ્તી થશે લોનઃ અરૂણ જેટલી

નવી દિલ્હીઃ સરકાર નોટબંદીના મુદ્દે દરેક પ્રકારની ચર્ચા કરવા તૈયાર છે. પરંતુ વિપક્ષ તેનાથી સતત ભાગી રહ્યું છે. નાણામંત્રી અરૂણ જેટલીએ ભાજપની સંસદીય બોર્ડની બેઠકમાં તે અંગે જણાવ્યું છે. જેનાથી પૂર્વ સંસદીય દળની બેઠકમાં પ્રસ્તાન પાસ કરીને…