Browsing Tag

Amit Shah

અમિત શાહ છત્તીસગઢની ચૂંટણીલક્ષી મુલાકાતે, 14 હજાર કાર્યકર્તાઓને કરશે સંબોધન

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આજરોજ રાયુપરની મુલાકાતે પહોંચી રહ્યાં છે. અમિત શાહ સવારે 11 વાગ્યાની આસપાસ રાયપુર પહોંચ્યા બાદ પ્રથમ ભાજપાના નવા કાર્યાલય કુશાભાઉ ઠાકરે પરિસરની મુલાકાત લેશે. ત્યારબાદ લોજીસ્ટિક પાર્કમાં 14 હજાર…

કર્ણાટકમાં વરસાદી માહોલ વચ્ચે મતદાન: દિગ્ગજોનાં ભાવિ EVMમાં સીલ થશે

બેંગલુરુ: કર્ણાટક વિધાનસભાની રર૪માંથી રરર બેઠકો માટે આજે સવારે ૭-૦૦ વાગ્યાથી મતદાન શરૂ થઇ ગયું છે. આજે કેટલાય રાજકીય દિગ્ગજોનાં ભાવિ ઇવીએમમાં સીલ થશે. સત્તા માટે સૌથી ત્રણ મોટા દાવેદારો મુખ્યપ્રધાન સિદ્ધારમૈયા, પૂર્વ મુખ્યપ્રધાન યેદીયુરપ્પા…

કર્ણાટક: અમિત શાહનો દાવો, 130થી વધારે સીટ જીતશે BJP

કર્ણાટક ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે ભાજપ અધ્યક્ષ અમિત શાહે દાવો કર્યો છે કે, ''આ વખતે ચૂંટણીમાં ભાજપ 130થી વધારે સીટ જીતશે.'' અમિત શાહે પ્રેસ કોન્ફરન્સ કરીને રાજ્યના મુખ્યમંત્રી સિદ્ઘારમૈયા પર પ્રહાર કરતા કહ્યુ કે, ''ચૂંટણીનો સાર્વજનિક…

કર્ણાટક ચૂંટણીઃ સટ્ટાબજારનાં અનુમાન અનુસાર ભાજપ સૌથી મોટો પક્ષ બનશે

બેંગલુરુ: દેશની તમામ ન્યૂઝ ચેનલો પર કર્ણાટકના ચૂંટણી જંગમાં કોનો વિજય થશે તેના પર સર્વે કરવામાં આવી રહ્યા છે. એવામાં સટ્ટાબજારમાં પણ કર્ણાટકની ચૂંટણીને લઈને ભારે હલચલ ચાલી રહી છે. સટ્ટાબજારના અનુમાન અનુસાર આ વખતે કર્ણાટકમાં કાંટાની ટક્કર…

જે સરકાર તમારું ‘વેલફેર’ ન કરે, તેમનું ‘ફેરવેલ’ કરી દેવું જોઇએ: PM મોદી

કર્ણાટકના ચિત્રદુર્ગ ચૂટંણી રેલીને સંબોધિત કરવા માટે પહોંચેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર નિશાન સાધ્યુ હતુ. મોદીએ જણાવ્યુ કે, ''કોંગ્રેસ પાર્ટીએ સ્થાનિક વીરો અને વીરાંગનાઓનું સન્માન કરવાની જગ્યાએ સુલ્તાનોનું સન્માન કર્યુ છે.''…

કેસીઆરનો ફેડરલ ફ્રંટ મોદી-શાહની રાજકીય સાજિશઃ કોંગ્રેસ

નવી દિલ્હી: વર્ષ ૨૦૧૯ની ચૂંટણીઓ જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ રાજકીય તાપમાન વધતું જાય છે. એક બાજુ ભાજપ વિરુદ્ધ વિપક્ષો સંગઠિત થવાની કોશિશ કરી રહ્યા છે તો બીજી બાજુ પોતાની રાજકીય મહત્ત્વાકાંક્ષા સાકાર કરવા ટીઆરએસના વડા કેસીઆર ફેડરલ…

‘પ્રધાનમંત્રી મોદીની નિંદા કરવાને કારણે બોલિવુડથી ફિલ્મોની ઑફર બંધ’

કેન્દ્રમાં સત્તાધારી BJP સરકારની નીતિઓની નિંદા કરનારા એક્ટર પ્રકાશ રાજે દાવો કર્યો છે જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભાજપની નિંદા કરવાને કારણે તેમણે બોલિવૂડમાં રોલની ઓફર મળવાનું બંધ થઈ ગયું છે. પત્રકાર ગૌરી લંકેશની હત્યા પર PM મોદીના…

કર્ણાટક વિધાનસભા ચૂંટણી પહેલા 10 દિવસમાં 65 રેલીઓ કરશે PM મોદી, શાહ અને યોગી

કર્ણાટક વિધાસભાની ચૂંટણીમાં મતદાનની તારીખ એટલે કે 12મેના આવવામાં માત્ર 2 અઠવાડિયા બાકી છે, એવામાં રાજકીય પક્ષો પોતાની તાકાત હવે રેલીઓ અને રોડ શો પર લગાવી દેશે. સિદ્ઘારમૈયા સરકારને ઉખાડી ફેંકવા માટે ભાજપ હવે પ્રચાર અભિયાનમાં પૂરી તાકાત લગાવી…

નીરવથી લઇ ડોકલામ સુધીના તમામ મુદ્દાઓને લઇ રાહુલ ગાંધીએ મોદી સરકાર પર કર્યા પ્રહાર

દિલ્હીના રામલીલા મેદાનથી કોંગ્રેસને 2019ની લોકસભાની ચૂંટણી માટેનું બ્યૂગલ ફૂંકી દીધું છે. દેશભરથી આવેલા નેતાઓની હાજરીમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભાજપ પર નિશાનો સાધ્યો હતો. ડોકલામ, ખેડૂતો પરનું દેવું,…

‘રાયબરેલીએ વંશવાદ જોયો છે, વિકાસ નહી’: અમિત શાહ

ભાજપ અધ્યક્ષ અમિત શાહે શનિવારના ઉત્તર પ્રદેશના રાયબરેલીમાં પરિવારવાદના મુદ્દે કોંગેસ ઘેરી. અમિત શાહે પૂર્વ કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધીના સંસદીય ક્ષેત્રમાં કહ્યુ કે, આઝાદી પછી રાયબરેલીએ માત્ર પરિવારવાદ જ જોયો છે. ગાંધી પરિવારે અહીંયા કોઇ…