Browsing Tag

America

અમેરિકા પણ ૨૧ જૂને યોગમય બની જશેઃ તડામાર તૈયારીઓ શરૂ

વોશિંગ્ટન: અમેરિકામાં હાલ આગામી યોગ દિવસની ઉજવણીને લઈને તડામાર તૈયારી ચાલી રહી છે. જેમાં મેનહટ્ટન સ્કાયલાઈનની પૃષ્ઠભૂમિમાં યોગ અંગે ખાસ તાલીમ આપવામાં આ‍વી હતી. આ અંગે હાલ અમેરિકામાં વિવિધ જગ્યાએ તડામાર તૈયારી ચાલી રહી છે. આ અંગે…

12 જૂનના મળશે ટ્રમ્પ-કિમ, ઉત્તર કોરિયાને થઈ પૈસાની કટોકટી

ઉત્તર કોરિયાના રાષ્ટ્રપ્રમુખ કિમ જોંગ, જેણે પોતાના ધમકીઓથી સમગ્ર વિશ્વમાં હચમચ મચાવી દિધી હતી. 12 જૂનના રોજ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને પ્રસ્તાવિત દ્વિપક્ષીય સમિટમાં લાવવા માટે પૂરતા નાણા નથી. એક અહેવાલ મુજબ, સિંગાપોરની સરકારે…

ખુશ ખબર! ફક્ત 13,500 રૂપિયામાં ફ્લાઈટથી તમે જઈ શક્શો US…

આઇસલેન્ડની બજેટ એરલાઇન વાવ (wow) ના સીઇઓ સ્કૂલી મોગેન્સેને જણાવ્યું હતું કે તે દિલ્હીથી ઉત્તર અમેરિકા સુધી એક બજેટ ફ્લાઇટ શરૂ કરશે. એવો દાવો કરવામાં આવ્યો છે કે આ એરક્રાફ્ટની ખાસ ઓફર હેઠળ, તમે માત્ર 13,500 રૂપિયામાં નવી દિલ્હીથી ન્યૂ યોર્ક…

… તો ફરી એક વખત મોંઘું થઇ જશે પેટ્રોલ-ડિઝલ, જાણો કારણ

અમેરિકા દ્વારા ઇરાન પર પરમાણુ પ્રતિબંધ લગાવવાની અસર ભારતીયો પર પણ પડે તેવી સંભાવના રહેલી છે. બંને દેશોની વચ્ચેના તણાવની વચ્ચે પેટ્રોલ-ડિઝલનો ભાવ 100 રૂપિયાની આસપાસ પહોંચી શકે છે. જો આવું થયું તો ફરી સામાન્ય જનતાના ખિસ્સા પર અસર જોવા મળશે.…

અમેરિકાના H-1B VISA નિયમોમાં ફેરફાર ભારત પર અસર નહીં કરી શકે

વોશિંગ્ટન: H-1B પ્રોગ્રામમાં મહત્વના ફેરફાર કરતું બિલ અમેરિકાની સંસદમાં રજૂ કરી દેવાયું છે. આ વિઝા અંતર્ગત ભારત જેવા દેશોમાંથી મોટા પાયે યુવાઓ અમેરિકામાં નોકરી મેળવે છે. રિપબ્લિકન સાંસદ ડેરેલ ઈસા અને સ્કોટ પીટર્સ નામના બે સાંસદોએ 'પ્રોટેક્ટ…

ઉત્તર કોરિયા હવે નહીં કરે મિસાઈલનું પરીક્ષણ, ટ્રમ્પે કિધું Good News!

ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ ઉન તેના વિવાદાસ્પદ પરમાણુ કાર્યક્રમ અને મિસાઇલ કસોટીને અટકાવશે તેવી જાહેરાત કરી છે. આ ઉપરાંત, અણુ પરીક્ષણ માટેની સાઇટ બંધ કરવાની જાહેરાત પણ કરવામાં આવી છે. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રુપે કહ્યું છે કે તે…

ડોનાલ્ડ ટ્રમ્પે USનીતિમાં બદલાવ કરતા ભારત કરી શકશે ઘાતક ડ્રોનની ખરીદી

USના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાની સરકારી એજન્સીઓને આદેશ આપ્યો છે કે, વિદેશોમાં હથિયારનું વેચાણ ઝડપથી વધારવામાં આવે. જેમાં તેમણે સહયોગી દેશોની સેનાઓ માટે એડવાન્સ ડ્રોનના વેચાણની વાત કરી છે. વાઈટ હાઉસના સૂત્રો પાસેથી આ માહિતી મળી છે.…

પેટ્રોલના ભાવમાં થયો ભડકો, અત્યાર સુધીની સૌથી ઊચ્ચ સપાટીએ પહોંચ્યો

ગુરુવારે પેટ્રોલ-ડિઝલના ભાવામાં વધારા સાથે દેશભરમાં બંનેની કિંમતોમાં ભડકો થયો છે. વૈશ્વક સ્તરે ક્રૂડ ઓઇલના ભાવ વધીને 27 નવેમ્બર 2014થી અત્યાર સુધીની હાઈએસ્ટ સપાટી ડૉલર 74.74 પર પહોંચતા સ્થાનિક સ્તરે પણ ભાવ વધારો લાગુ પાડવામાં આવ્યો છે.…

સીરિયા પર મિસાઈલ હુમલા બાદ, ડોનાલ્ડ ટ્રમ્પનું ટ્વીટ “Mission Accomplished”

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સીરિયા પર કરવામાં આવેલા હુમલામાં સફળતા બાદ ટ્વીટ કરીને મિશન પૂરું થયાની માહિતી આપી છે. તો ફ્રાંસ અને યુકેએ સાથ આપવા બદલ તેમનો પણ આભાર માન્યો છે. અમેરિકા દ્વારા સીરિયાની રાજધાની દમિશ્ક પર શનિવારે 100થી વધુ…

ડોકલામ મુદ્દે સુષ્મા બોલ્યા, યુદ્ધથી નહી પરંતુ વાતચીતથી આવશે ઉકેલ

નવીદિલ્હી : સંસદમાં ગુરૂવારે વિદેશ નીતિ પર ચર્ચા થઇ. વિદેશમંત્રી સુષ્મા સ્વરાજે વિપક્ષી દળોનાં આરોપો પર જોરદાર હૂમલો કર્યો. ડોકલામ વિવાદ અંગે વિપક્ષે આરોપોનાં જવાબ આપતા સુષ્માએ કહ્યું કે કોઇ સમસ્યાનો ઉકેલ યુદ્ધ નથી. તેમણે કહ્યું કે,…