દારૂ પીવાનું ઓછું કરવા કરતાં સાવ છોડી દેવાનું વધુ સહેલું છે
જો તમે વધુ પડતો દારૂ પીવાની લતથી કંટાળ્યા છો અને એને કન્ટ્રોલ કરીને ક્યારેક જ અથવા તો એક જ પેગ પીવાનો કન્ટ્રોલ કેળવવા માગતા હોય તો એવું ન કરો. કહેવાનો મતલબ છે કે માત્ર કન્ટ્રોલ કરવાની કોશિશ કરશો તો બહુ આકરું લાગશે, પણ જો સાવ છોડી દેવાનું…