Browsing Tag

Ahmedabad

સિક્યોરિટી ગાર્ડે ચાર વર્ષીય બાળકી સાથે અડપલાં કર્યાં

અમદાવાદ: સુરતમાં ૧૨ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ અને હત્યાના કિસ્સો હજુ શમ્યો નથી ત્યારે શહેરના શ્યામલ ચાર રસ્તા પાસે અાવેલા એક ફ્લેટમાં સિક્યોરિટી ગાર્ડે ચાર વર્ષની બાળકીને ચોકલેટ અાપવાની લાલચ અાપી પાર્કિંગમાં લઈ જઈ તેની સાથે શારીરિક અડપલાં…

પેટ્રોલની કિંમતમાં વધારો, સાડા 4 વર્ષમાં સર્વોચ્ચ સપાટીએ

તો પેટ્રોલ ડીઝલના ભાવમાં ફરી એક વાર વધારો થયો છે. જેના લિધે પેટ્રોલની કિંમત છેલ્લા સાડા ચાર વર્ષમાં સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગઈ છે. અમદાવાદમાં ભાવ વધારાની સાથે પેટ્રોલની કિંમત હાલ રૂ. 73.26 પ્રતિ લીટરે અને ડીઝલની કિંમત રૂ. 69.94 પ્રતિ લીટરે…

દેશની દિકરીઓ અસુરક્ષિત અને PM મોદી વિદેશ પ્રવાસમાં મસ્ત: પ્રવીણ તોગડિયાના પ્રહાર

અમદાવાદઃ વિશ્વ હિંદુ પરિષદના પૂર્વ અધ્યક્ષ ડો.પ્રવીણ તોગડિયાએ આખરે પોતાના અનિશ્ચિતકાળના ઉપવાસના અંત લાવ્યા છે. ત્રણ દિવસના ઉપવાસ બાદ સંતોની સમજાવટના પગલે પ્રવીણ તોગડિયાએ સંતોના હાથે પારણા કર્યા હતા. સંતોની સમજાવટના પગલે તેઓએ આ ઉપવાસ તોડ્યા…

સત્તાના નશામાં PM મોદી ભાન ભૂલી ગયા છે, તેમને ગૌરક્ષકોને ગુંડા કીધા: પ્રવીણ તોગડિયાના વાકબાણ

વિશ્વ હિન્દુ પરિષદના પૂર્વ અધ્યક્ષ પ્રવીણ તોગડિયાએ VHPમાંથી રાજીનામુ આપ્યા બાદ પ્રથમવાર પોતાનું નિવેદન આપ્યું છે. પ્રવીણ તોગડીયાએ નિવેદનમાં PM નરેદ્ર મોદીને નિશાને લીધા હતા. PM મોદી પર પ્રહાર કરતા તેઓએ કહ્યું કે, હિંદુઓની લાશ પર સત્તા પર…

મહિલાના પેટમાં કાતર ભૂલી જનાર સિવિલના ત્રણ ડોક્ટર સામે ગુનો નોંધાયો

અમદાવાદ: શહેરના અસારવા ખાતે આવેલી સિવિલ હોસ્પિટલમાં ઓપરેશન સમયે મહિલા દર્દીના પેટમાં કાતર જ ભૂલી જવાના ચકચારી કિસ્સામાં શાહીબાગ પોલીસે ત્રણ ડોક્ટરોની વિરુદ્ધમાં બેદરકારીથી મોત નીપજાવવા બદલનો ગુનો દાખલ કર્યાે છે. વર્ષ ર૦૧રમાં મહિલાના…

250 થી 3000 રૂપિયા સુધી હશે દેશની પહેલી બુલેટ ટ્રેનનું ભાડું, રોજ મારશે 70 ફેરા

અમદાવાદ અને મુંબઈ વચ્ચે શરૂ થનારી દેશની પ્રથમ બુલેટ ટ્રેન રોજ 70 ફેરા લગાવશે. આના માટે કેટલાય રેકનો ઉપયોગ કરવામાં આવશે. વધારે ફેરા માટેનુ કારણ ટ્રેનને નુકશાનથી બચાવવા માટેનો છે.આના માટે યાત્રાળુઓ 250 થી લઈને 3000 રૂપિયા સુધી ભાડુ નક્કી…

ઉપવાસનો દૌર યથાવત્, લોકશાહી બચાવવા CM રૂપાણી પણ કરશે અનશન

ભાજપ દ્વારા ઉપવાસ આંદોલન કરવામાં આવ્યું હતું. ગુજરાત મુખ્યપ્રધાન CM રૂપાણી પણ ઉપવાસ કરશે. લાલદરવાજા અપના બજાર ખાતે ઉપવાસ કરશે. સાંજના 5 વાગ્યા સુધી ઉપવાસ કરશે. તેઓ લોકશાહી બચાવવા માટે ઉપવાસ કરશે. જોકે સામે પક્ષે કોંગ્રેસે આ આંદોલનને સરકારી…

વડોદરાના ખેડૂતોને નડ્યો અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ, કર્યો ઉગ્ર વિરોધ

દેશમાં સૌપ્રથમ વખત બુલેટ ટ્રેન શરૂ થવા જઈ રહી છે. અને તેનાં પ્રોજેક્ટમાં જમીન સંપાદનને લઈ ભારે વિરોધ જોવાં મળી રહ્યો છે. વડોદરામાં અસરગ્રસ્તો માટે બોલાવેલી બેઠકનો ખેડૂતોએ ઉગ્ર વિરોધ કર્યો હતો અને બેઠકને રદ કરાવી હતી. વડોદરામાં આર્કેડિઝ…

Happy B’day અમદાવાદઃ વર્લ્ડ હેરિટેજ સીટીનો છે આજે 608મો જન્મદિવસ

આજે અમદાવાદ શહેર પોતાનો 608મો જન્મદિવસ મનાવી રહ્યું છે. 26મી ફેબ્રુઆરી એટલે અમદાવાદનો 608મો જન્મદિવસ. અમદાવાદ પહેલેથી જ આગવું હતું, પણ યુનેસ્કો દ્વારા અમદાવાદને વર્લ્ડ હેરિટેજ સીટીમાં સ્થાન અપાતા તે વધુ આગવું બની ગયું છે. હવે તો અમદાવાદ…

હવે ખાકી છોડી ડિઝાઇનર સ્માર્ટ યુનિર્ફોમ પહેરશે પોલીસ

સમગ્ર દેશમાં અત્યાર સુધી પોલીસ દ્વારા બ્રિટીશના સમય ગાળાનો યુનિફોર્મ પહેરવામાં આવ્યો છે. ત્યારે ટુંક સમયમાં તેની ગણવેશ બદલાવામાં આવશે. હવે તમામ ઋતુમાં પોલીસને આરામદાયક અને ડિઝાઇનર યુનિર્ફોમ આપવામાં આવશે. અમદાવાદ ખાતે આવેલા નેશનલ…