Browsing Tag

affair

શું મહેશ ભટ્ટે આલીયા અને રણબીરના સંબંધને આપી મંજુરી?

બોલીવુડની નવી જોડી એટલે આલીયા-રણબીર આ દિવસો હેડલાઇન્સમાં રહે છે. તાજેતરમાં, તેમના ફોટા વાયરલ થયા હતા જેમાં આલીયા-રણબીર સાથે, મહેશ ભટ્ટ પણ જોવા મળ્યા હતા. આવી સ્થિતિમાં, અટકળો શરૂ થઈ હતી કે આ ત્રણ વ્યક્તિઓ વચ્ચે કઈ બાબતને લઈ વાતચીત થઈ. આ…

… તો પછી શું આ રીતે રણબીરે આલિયાને કરી હતી Propose!

છેલ્લા ઘણા સમયથી રણબીર કપૂર અને આલિયા ભટ્ટના અફેર અંગે ચર્ચા થઈ રહી છે. તાજેતરમાં રણબીર કપૂરે પણ આલિયા સાથેના સંબંધ વિશે ખુલાસો કર્યો હતો. પરંતુ જ્યારથી આ વાત બહાર આવી છે ત્યારથી આ બંનેના ચાહકો તે જાણવા માંગે છે કે આમના સંબંધની શરૂઆત કેવી…

…. તો આ કારણોના લીધે પરિણિત સ્ત્રીઓ તેમના પતિ પર કરે છે cheat!

લગ્ન એક પવિત્ર સંબંધ ગણાય છે. એવું કહેવાય છે કે આ સંબંધ ફક્ત એક જન્મ માટે જ નહીં પણ 7 જન્મો માટે હોય છે. પરંતુ આજના યુગમાં લોકો માને છે કે આ સંબંધ એક જન્મ પણ જીવી લે તે સારુ છે. છેલ્લા ઘણા સમયથી છૂટાછેડાના બહુ કેસ સામે આવ્યા છે.…

લગ્નના 20 વર્ષ બાદ અલગ થયા અર્જુન અને મહેર, સુઝૈન આવી વચ્ચે?

અભિનેતા અર્જુન રામપાલ અને તેની પત્ની મેહરે લગ્નના 20 વર્ષ પછી અલગ થવાનો નિર્ણય લીધો છે. આ બંને પક્ષો વચ્ચે લાંબા સમયથી સંબંધોમાં અનબન વિશે અહેવાલો આવતા હતા. અહેવાલો અનુસાર, હૃતિક રોશનની એક્સ-પત્ની સુઝૈન ખાન આ બંને વચ્ચેના અંતર માટે જવાબદાર…

કપૂર ખાનદાનની વહુ બનવા તૈયાર છે આલિયા ભટ્ટ!

આ દિવસોમાં બોલીવુડમાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટના અફેરની ચર્ચાઓ ચાલી રહી છે. બંને કરણ જોહરની ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર' માં એક સાથે કામ કરી રહ્યા છે. ફિલ્મના સેટ સિવાય, ઘણી વાર મૂવી ડેટ અને ડિનર ડેટ પર સાથે જોવા મળે છે. તાજેતરમાં, સોનમ કપૂરના…

પત્ની મહેર સાથે નથી રહેતો અર્જુન કપૂર, થઈ શકે છે Divorce!

અર્જુન રામપાલ અને તેમની પત્ની મેહર જેસીયાના સંબંધો અંગે લાંબા સમયથી ચર્ચા ચાલી રહી છે. હૃતિક રોશનની એક્સ-પત્ની સુઝેન ખાનને આ બંને વચ્ચેના અંતર માટે જવાબદાર ગણવામાં આવે છે. તાજેતરની રિપોર્ટ અનુસાર, અર્જુન અને મેહર એક સાથે નથી રહેતા.…

રણબીર-આલીયાના અફેર બાબતે સામે આવ્યું સોની રાઝદાનનું ચોંકાવનારું નિવેદન

આ દિવસોમાં અલિયા ભટ્ટ તેમની ફિલ્મ 'રાજી' વિશે હેડલાઇન્સમાં ચાલી રહી છે. આજે, 11મી મેના દિવસે, 'રાજી' રિલિઝ થઈ ગઈ છે. બીજી બાજુ, આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના અફેરની વાત ખૂબ જ મજબૂત છે. આલિયાના સંબંધો પર તેની માતા સોની રાઝદાનનું નિવેદન આવ્યું…

અફેરની ચર્ચા વચ્ચે સોનમના રિસેપ્શનમાં સાથે આવ્યા રણબીર-આલિયા

મંગળવારે, સોનમ કપૂરે તેના લાંબા સમયના બોયફ્રેન્ડ આનંદ આહુજા સાથે લગ્ન કર્યા હતા. મંગળવારે સાંજે, મુંબઇના ફાઇવ સ્ટાર હોટેલ ધ લીલામાં તેના લગ્નનું રિસેપ્શન યોજવામાં આવ્યું હતું. જેમાં બૉલીવુડ સેલેબ્ઝની એકત્રીત થયા હતા. દરેક વ્યક્તિને મજા અને…

હાર્દિક પંડ્યા-ઉર્વશી રૌટેલાના અફેરમાં આવ્યો નવો Twist, ક્રિકેટરને કિધું ‘ભાઈ’

ભારતના ઓલ-રાઉન્ડર ક્રિકેટર હાર્દિક પંડ્યાનો અફેરના સમાચાર આ દિવસો હેડલાઇન્સમાં છે. પ્રથમ સમાચાર આવ્યા હતા કે આ સ્ટાર ક્રિકેટર બૉલીવુડની અભિનેત્રી એલી એવરમને ડેટ કરી રહ્યા છે પરંતુ પછી આ પ્રેમ કથામાં ઉર્વશી રૌટેલાની એન્ટ્રી થઈ છે. હવે આ…

નેહા કક્કરનું ‘boyfriend’ સાથે ગીત થયું રીલીઝ, 15 કલાકમાં 1 કરોડ લોકોએ જોયું

બૉલીવુડની પ્રસિદ્ધ સિંગર નેહા કક્કરના નલા ગીતે ઇન્ટરનેટ પર ધૂમ મચાવી દિધી છે. આ રોમેન્ટિક ટ્રેક, ઓહ હમસફર, પ્રેક્ષકોને ખૂબ ગમી રહ્યું છે. ગીતમાં નેહાના અવાજ ઉપરાંત, નેહાની એક્ટીંગ પણ લોકોને જોવા મળી રહી છે. એક્ટર હિમાંશુ કોહલી સાથે…