Browsing Tag

accident

‘શું મિસ્ટર બીનનું નિધન થઈ ગયું?’ આ ફક્ત અફવા છે…

પ્રસિદ્ધ હાસ્ય અભિનેતા રોવાન એટકિન્સનને હધા ઓળખે છે, જે 'મિસ્ટર બીન' ના પાત્રના લીધે વિશ્વભરમાં જાણીતો છે. સાંભળવા મળ્યું હતું છે કે આ મહાન કલાકારનું વિધન થઈ ગયું છે. આ વાત સાચી નથી ફક્ત સોશ્યિલ મીડિયા પર ફેલાયેલી એક અફવા છે. ઘણા…

ઇન્ચાર્જ ટીડીઓની કાર-બાઇક વચ્ચે અકસ્માતઃ બેનાં મોત, ત્રણને ઇજા

અમદાવાદ: ભિલોડા-વિજયનગર રોડ પર ધોલવાણી નર્સરી પાસે કાર અને બાઇક વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં બે યુવાનોનાં ઘટના સ્થળે જ કમકમાટી ભર્યાં મોત થયા હતા જ્યારે ત્રણને ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ભિલોડા-વિજયનગર રોડ પર…

બાઈકચાલક સ્ટ્રીટલાઈટના પોલ સાથે અથડાયોઃ માથામાં ઇજાથી મોત

અમદાવાદ: વાહન ચલાવતી વખતે હેલ્મેટ પહેરવી ફરજિયાત છે, પરંતુ અનેક અમદાવાદીઓ આ નિયમનું પાલન નથી કરતા અને હેલ્મેટ પહેર્યા વગર જ વાહન ચલાવે છે, જેના કારણે ઘણી વખત લોકોએ જિંદગી ગુમાવવાનો વારો પણ આવ્યો છે. ગઈ કાલે મોડી રાતે ગોતાબ્રિજ ઊતરતા…

અકસ્માતનો સિલસિલોઃ દંપતી, પિતા-પુત્ર સહિત નવનાં મોત

અમદાવાદ: રાજ્યના જુદા જુદા હાઇવે પર અકસ્માતોનો સિલસિલો જારી રહેતા દંપતી, પિતા-પુત્ર સહિત નવ વ્યક્તિનાં મોત થયા હતા. પ્રાપ્ત માહિતી પ્રમાણે આ અંગેની વિગત એવી છે કે, સાવલીમાં રહેતા રંગીતસિંહ ચૌહાણ અને તેમના પત્ની જયશ્રીબહેન બાઇક પર…

હવે માર્ગ અકસ્માતમાં ૧૦ ગણું વળતર આપવા કેન્દ્રનો નિર્ણય

નવી દિલ્હી: સરકારે માર્ગ અકસ્માતમાં પીડિતોને આપવામાં આવતા લઘુતમ વળતરની રકમ ૧૦ ગણી વધારવાનો નિર્ણય કર્યો છે. હવે અકસ્માતમાં માર્યા ગયેલા લોકોનાં પરિવારજનો, ઘાયલો, કાયમી રીતે વિકલાંગ અને ખોડખાંપણ તેમજ નજીવી ઈજા માટે લોકોને ૧૦ ગણું વધુ વળતર…

માર્ગ અકસ્માતમાં પિતા-પુત્ર, બે સગા ભાઇ સહિત આઠનાં મોત

અમદાવાદ: કચ્છમાં છેલ્લા બાર કલાક દરમ્યાન સર્જાયેલા માર્ગ અકસ્માતના બનાવમાં પિતા-પુત્ર અને બે સગા ભાઇ સહિત છના મોત થયા હતા. જ્યારે ભરૂચ નજીકના અકસ્માતમાં પિતા-પુત્રનાં મોત થયા હતા. પ્રાપ્ત માહિતી પ્રમાણે આ બનાવની વિગત એવી છે કે, કચ્છના…

તમારા બક્કલ-પટ્ટા ઊતરાવી દઈશ, અમારા ઘણા સંબંધીઓ હાઇકોર્ટમાં ઊંચા હોદ્દા પર છે!

તમારા બક્કલ-પટ્ટા ઊતરાવી દઇશ, અમારા સંબંધીઓ હાઇકોર્ટમાં ઊંચા હોદ્દા પર છે. તમે બધા પોલીસમાં કઇ રીતે નોકરી કરો છો તે અમે જોઇ લઇશું-આ શબ્દો છે એક ડોક્ટર, વકીલ અને એક યુવકના. સોલા ભાગવત ચાર રસ્તા પાસે ટ્રાફિક જામ કરનાર કારચાલક યુવકને પોલીસે…

સુરત-હજીરા રોડ પર દામકા પાટિયા પાસે કાર પલટી ખાઈ જતાં અકસ્માત

અમદાવાદ: સુરત-હજીરા રોડ પર પુરઝડપે જઈ રહેલી એક કાર દામકા પાટિયા પાસે પલટી ખાઈ જતાં એક એન્જિનિયર યુવાનનું મોત થયું હતું. નવાઈની વાત તો એ છે કે કારમાં સવાર અન્ય ચાર મિત્રો ભેદી સંજોગોમાં એન્જિનિયરની લાશને રોડ પર છોડી જઈ ફરાર થઈ ગયા હતા.…

વિચિત્ર અકસ્માતઃ બાઈક ટ્રકમાં ફસાઈ પાંચ કિ.મી. સુધી ઢસડાયુંઃ દંપતીનું મોત

અમદાવાદ: મોરબી-માળિયા-મિયાણા રોડ પર મોડી સાંજે સર્જાયેલા એક વિચિત્ર અકસ્માતમાં બાઈકસવાર દંપતી બાઈક સાથે ટ્રકના વ્હીલમાં ફસાઈ જતાં અા દંપતીનું કમકમાટીભર્યું મોત થયું હતું. અા અંગેની વિગત એવી છે કે જામનગરમાં રહેતા હૈદરભાઈ મોહમ્મદ હુસેન માણેક…

ડ્રાઇવરને ખાંસી આવતા કંગનાની કારનો થયો અકસ્માત

મુંબઇઃ એક્ટ્રેસ કંગના રાણાવતને અમેરિકામાં એક એક્સિડન્ટ નળ્યો છે. જેમાં તેના માથામાં અને કોણીમાં ઇજા થઇ છે. રિપોર્ટ પ્રમાણે કંગનાના ડ્રાઇવરને ખાંસી આવતા તેણે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. જેને કારણે ગાડી રોડ પરથી ફેસિંગ તરફ પટકાઇ હતી. આ…