Browsing Tag

Abhiyaan Magazine

યુવરાજે ધક્કા- મુક્કી વચ્ચે જે ખાસ યુવતીને બચાવી જાણો કોણ છે એ ખાસ

વારાણસી : ભારતીય ટીમનાં સ્ટાર ક્રિકેટર યુવરાજસિંહ મંગળવારે વારાહસી પહોંચ્યા હતા. જ્યાં તેઓ જેએચવી મોલમાં YWC શોરૂમનું ઇનોગરેશન કરવા માટે આવ્યા હતા. તેની માહિતી મળતા જ સેંકડો ફેન્સ મોલની પાસે ઉમટી પડ્યા હતા. સેલ્ફી લેવાનાં ચક્કરમાં ભીડ…

સેન્ટ્રલ પેરિસમાં વિસ્ફોટ : સંપુર્ણ વિસ્તારને પોલીસે કરાવ્યો ખાલી

પેરિસ : ફ્રાંસની રાજધાની પેરિસ એકવાર ફરીથી વિસ્ફોટથી ધણધણી ઉઠ્યું છે. હાલમાં જ આવી રહેલા સમાચારો અનુસાર સેન્ટ્રલ પેરિસનાં એક એપાર્ટમેન્ટમાં વિસ્ફોટ થયો હોવાનું બહાર આવી રહ્યું છે. આ ઘટના સામે આવ્યા બાદ સમગ્ર વિસ્તારને ઝડપી રીતે ખાલી કરાવી…

ભાજપના વલણ પર AAPના આકરા સવાલ

નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરમાં સરકારની રચના માટેનો રસ્તો સ્પષ્ટ થઇ ચુક્યો છે. ત્યારે ભાજપ પર વિપક્ષી દળો દ્વારા હૂમલાઓ ચાલુ કરી દેવામાં આવ્યા છે. જેમાં સૌથી પહેલા આમ આદમી પાર્ટી દ્વારા લેટર બોમ્બ દ્વારા હૂમલો કરવામાં આવ્યો છે. અરવિંદ…

કોંગ્રેસના બળવાખોર ધારાસભ્યોએ હાઇકોર્ટમાં કરી અપીલ

નૈનીતાલ : ઉતરાખંડમાં સરકાર તોડી પાડવા અને બચાવવાની લડાઇ હવે હાઇકોર્ટમાં લડવામાં આવશે. આજે કોંગ્રેસનાં નવ બળવાખોર ધારાસભ્યોમાંથી આઠ ધારાસભ્યોએ સ્પીકરની નોટિસની વિરુદ્ધ હાઇકોર્ટમાં અરજી દાખલ કરી દીધી છે. બીજી તરફ તેનો જવાબ આપવા માટે પૂર્વ…

હાર્દિકને લવાયો અમદાવાદ: ત્રણ પાટીદાર યુવાનોનાં જામીન ફગાવાયા

અમદાવાદ : રાજદ્રોહ કેસમાં જેલવાસ ભોગવી રહેલા પાટીદાર યુવાનો પૈકી દિનેશ, ચિરાગ, કેતનનાં જામીન કોર્ટે ફગાવી દીધા હતા. બીજી તરફ આજે વિસનગર કોર્ટમાં રજુ કરાયા બાદ હાર્દિક પટેલને સુરતનાં બદલે અમદાવાદ ખાતે લવાયો હતો. કાલે ત્રણેય મિત્રો સહિત…

પોલીસે ઓળખ્યા દેશવિરોધી નારા લગાવનારાઓને : ટુંકમાં થશે ધરપકડ

નવી દિલ્હી : જેએનયુમાં દેશ વિરોધી નારાઓનાં મુદ્દે તપાસ સમિતીએ મુખ્ય આરોપીઓની ઓળખ કરી લીધી છે. આ લોકો કેન્દ્રીય વિદ્યાલયમાં અભ્યાસ કરતા કાશ્મીરી વિદ્યાર્થીઓ અને પ્રોફેશ્નલ્સ છે. આ લોકોએ જ જેએનયુમાં દેશ વિરોધી નારાઓ લગાવ્યા અને વિદ્યાર્થીઓને…

પાકિસ્તાની મોડલ કંદિલ બલોચે કોહલીનું કર્યું પ્રપોઝ

નવી દિલ્હી : ભારત - પાકિસ્તાન મેચની પહેલા પાકિસ્તાનની જીત પર સ્ટ્રિપ ડાન્સ કરવાનું વચન આપનારી પાકિસ્તાની મોડલ કાંદિલ બલોચની ઇચ્છા જો કે અધુરી રહી અને પાકિસ્તાન મેચ હારી ગયું હતું. મેચ હાર્યા બાદ બલોચે આફ્રીદી પર પણ ભારે ભડાસ કાઢી હતી.…

વડાપ્રધાને મંત્રીઓની બેઠક બોલાવી: કામમાં ધ્યાન આપવા કરી ટકોર

નવી દિલ્હી : વડાપ્રધાન મોદીએ આજે પોતાની સરકારનાં તમામ મંત્રીઓની બેઠક બોલાવી હતી. આ બેઠકમાં સરકારની નીતિઓ અને કેબિનેટનાં નિર્ણયોને કાર્યાન્વીત કરવા અંગે ચર્ચા થઇ હતી. વડાપ્રધાન મોદીએ જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં પોતાની સરકારનાં તમામ…

વડાપ્રધાનની બેલ્જિયમ મુલાકાતમાં વિસ્ફોટ છતા પણ કોઇ ફેરફાર નહી

નવી દિલ્હી : બેલ્જિયમની રાજધાની બ્રસેલ્સમાં થયેલા શ્રેણીબદ્ધ વિસ્ફોટ છતા પણ વડાપ્રધાનનાં કાર્યક્રમને કોઇ જ અસર નહી થાય.તે પોતાનાં નક્કી કાર્યક્રમ અનુસાર 30 માર્ચનાં રોજ બ્રસેલ્સ જશે. જ્યાં તેઓ ઇન્ડિયા ઇયૂ સમિટમાં ભાગ લેશે. વડાપ્રધાન…

ISIS સ્વિકારી હૂમલાની જવાબદારી : જાણો બ્રસેલ્સ હૂમલાનાં ચોંકાવનારા તથ્યો

બ્રસેલ્સ : બ્રસેલ્સમાં થયેલા બોમ્બ વિસ્ફોટનાં કારણે સમગ્ર વિશ્વસ ફરી એકવાર ડામાડોળ થઇ ગયું છે. આ હૂમલાની જવાબદારી ISIS દ્વારા સ્વિકારવામાં આવી છે. જો કે આ ઘટના નજરે જોનારા અને એરપોર્ટ ઓથોરિટી દ્વારા ઘણી મહત્વની વાતો કહેવાઇ છે. તમે પણ જાણો…